Category
Recipes Video
Drakshadi Vati - દ્રાક્ષાદિવટી




Rating: 
Recipe - વાનગી
Drakshadi Vati - દ્રાક્ષાદિવટી

Ingredients - સામગ્રી
  • 25 ગ્રામ કાળી દ્રાક્ષ
  • 1 લીંબુ
  • 100 ગ્રામ બૂરું ખાંડ
  • 50 ગ્રામ આંબોળિયા નો ભૂકો
  • સવા ટે સ્પૂન શેકેલા જીરા નો પાઉડર
  • 20 થી 25 ગ્રામ કાળાં મરી નો ભૂકો
  • ચપટી મીઠું
Method - રીત
કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી બીયાં હોય તો કાઢી નાખવા. મિક્સર માં કાળી દ્રાક્ષ, લીંબુનો રસ, બૂરું ખાંડ (થોડીક જુદી રાખી લેવી) નાખી ક્રશ કરવું.

પછી થાળીમાં કાઢી આંબોળિયા નો ભૂકો, જીરા પાઉડર, મીઠું, મરીનો ભૂકો નાખી, જોઈતા પ્રમાણમાં પાણી નાખી, લોટ બાંધી, નાની નાની ગોળીઓ વાળવી.

બૂરું ખાંડ માં રગદોળવી. ગોળીઓ તરત જ વાળવી. રંગ અને એસેન્સ નાખીને જુદી જુદી દ્રાક્ષાદિવટી બનાવી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Adrakh Vati - અદરખવટી
આદુ સરસ રીતે ધોઈને છોલી નાખવું. પછી ખરખરીયા ની જેમ પીતાં કરી તેમાં લીંબુ નો...
Fry Almond - મસાલાવાળી બદામ
બદામને વચ્ચેથી ઉભી કાપી, ઘી ગરમ મૂકી તેમાં સાંતળવી. મીઠું, મરીનો ભૂકો નાખવો.
Fry Kaju - મસાલાવાળાં કાજુ
બદામી રંગ થાય ત્યાં સુધી કાજુ ઘીમાં તળવા. પછી ઘી સહેજ નવશેકું કરી તેમાં બધો...
Kharek - ખારેક
ખાટા પાણીમાં ખારેક પલાળવી. સરસ ફૂલી જાય પછી પાણીમાંથી બહાર કાઢી ખારેકની...
Lili Variyali No Mukhvas - લીલી વરિયાળીનો મુખવાસ
વરિયાળીને સાફ કરી, ચાળી બધા નું મિશ્રણ કરવું. કાજુના નાના નાના ટુકડા કરવા...
Mix Mukhwas - મિક્સ મુખવાસ
વરિયાળી, તલ અને મગજતરી ના બી ને 5 મિનિટ શેકવા. પહેલા કોપરું અને પછી ધાણા ની...
Sweet Amla - ગળ્યાં આમળાં
મોટા આમળાં ધોઈને તેને કૂકરમાં એક સિટી વાગે ત્યાં સુધી બાફવા. અથવા સિટી વગર...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo