Gundar - Halwasan - શાહી ગુંદર હલવાસન




Rating: 
Recipe - વાનગી
Gundar - Halwasan - શાહી ગુંદર હલવાસન

Ingredients - સામગ્રી
  • 200 ગ્રામ ગુંદર (બાવળનો)
  • 50 ગ્રામ કોપરાનું ખમણ
  • 25 ગ્રામ બદામ
  • 25 ગ્રામ પિસ્તાં
  • 25 ગ્રામ ચારોળી
  • 25 ગ્રામ ખસખસ
  • 1 ટીસ્પૂન સૂંઠનો પાઉડર
  • 1 ટીસ્પૂન ગંઠોડાનો પાઉડર
  • 1 ટીસ્પૂન સફેદ મરીનો પાઉડર
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • 2 લિટર દૂધ
  • 400 ગ્રામ ખાંડ
  • ઘી – ચાંદીના વરખ
Method - રીત
ગુંદરને ઘીમાં સાંતળી ફુલાવવો. ઠંડો પડે એઠલે તેનો ભૂકો કરવો. બદામ-પિસ્તાં-ચારોળીનો મોટો ભૂકો કરવો.

એક વાસણમાં દૂધ ગરમ કરવું.ઊકળે એટલે તેમાં ગુંદરનો ભૂકો નાખવો અાથી દૂધ ફાટી જશે. પછી તેમાં કોપરાનું ખમણ, સૂંઠનો પાઉડર ગંઠોડાનો પાઉડર, મરીનો પાઉડર નાખવો. ઘટ્ટ થવા અાવે એટલે તેમાં ખાંડ નાંખી હલાવ્યા કરવું. લચકા પડતું થાય એટલે બદામ-પિસ્તાં-ચારોળી, ખસખસ, એલચી-જાયફળ અને ઘી નાખવું. ઠરે તેવું કઠણ થાય (વાસણથી મિક્ષણ જુદું પડે) એટલે ઉતારી લેવું. પછી હલવાસન જેવા ગોળ કટકા વાળી ઉપર ચાંદીનો વરખ લગાડવો. થાળીમાં ઠારી ઉપર ચાંદીનો વરખ લગાડી, કટકા પણ કરી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Angoori Basudi - અંગૂરી બાસુદી
પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી, નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી. ખાંડમાં...
Basudi - બાસુદી (રબડી)
મોટી પેણીમાં ઘી લગાડી 2, ½ લિટર દૂધ ઊકળવા મૂકવું. હલાવતી વખતે તવેતાથી...
Doodhpak - દૂધપાક
એક વાસણમાં ઘી લગાડી, દૂધ ઊકળવા મૂકવું. ઉભરો અાવે અને બરાબર ઉકળે એટલે ચોખાને...
Dryfruit Barfi - ડ્રાયફ્રુટ બરફી
દૂધને ગરમ કરી, ઊકળે એટલે ધીમે ધીમે લીંબુનો રસ નાંખી, ઉતારી, હલાવ્યા કરવું....
Dudhi Halwa - દૂધીનો હલવો
દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થોડા એલચીના દાણા...
Gulab Ni Khir - ગુલાબની ખીર
ભાતને પલાળીને સુકાય એટલે ગ્રાઈન્ડ કરો દૂધને ગરમ કરીને ગ્રાઈન્ડ કરીને...
Jalebi - જલેબી
સૌ પ્રથમ મેદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થી લોટ પલાળવો. આ...
Kali Ladu - કળીના લાડુ (બૂંદીના લાડુ)
ચણાના લોટમાં એખ ચમચો ઘીનું મોણ નાંખી પાતળું ઘીરું બાંધવું. એક તપેલીમાં...
Lakadashi Ladu - લાકડશી લાડુ (મોતીયા લાડુ)
ચણાના લોટમાં ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધવી. તેના શેવડા (ગાંઠીયા)...
Malpooda - માલપૂડા
ઘઉંના લોટમાં દળેળી ખાંડ નાંખી, પાતળું ખીરું બાંધવું. પાંચ-છ કલા રાખી...
Mysore - મેસૂર
એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, તાપ ઉપર મૂકવું. ઊકળે એટલે...
Rava Siro - રવાનો શીરો
રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે દૂધ અને દ્રાક્ષ નાંખવા....
Shikhand - શિખંડ
દહીને કપડામાં બાંધી, લટકાવી રાખવું. બધું પાણી નીતરી જાય અને દહીંનો મસ્કો...
Sweet Vermicelli - સ્વીટ વર્મીસેલી
એક વાસણમાં ઘી મૂકી વર્મીસેલી શેકવી. બદામી રંગ થાય એટલે અડધો કપ પાણી...
Urad Pak - અડદ પાક અથવા અડદિયું (શિયાળાનું ખાસ વસણું)
અડદના લોટને ઘી-દૂધનો દાબો દઈ, ચાળી રવાદાર ભૂકો બનાવવો. પછી ઘીને ગરમ કરી...
Vedami - વેડમી (પૂરણપોળી)
તુવરની દાળને કૂકરમાં બાફવી. બાફવી. બરાબર બફાઈ જાય એટલે એક તપેલીમાં ભરી,...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo