Carrot Dry Fruit Lapsi - ગાજરની મેવા લાપસી



Rating: 
Recipe - વાનગી
Carrot Dry Fruit Lapsi - ગાજરની મેવા લાપસી

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ ગાજર
  • 250 ગ્રામ ઘઉંનો કરકરો લોટ
  • 250 ગ્રામ ખાંડ
  • 250 ગ્રામ ઘી
  • 1 લિટર દૂધ
  • 2 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી
  • 2 ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
  • 2 ટેબલસ્પૂન એલચી
  • 1 ટીસ્પૂન એલચીનો પાઉડર
  • 1/2 ટીસ્પૂન એલચીદાણા
  • 1/2 ટીસ્પૂન જાયફળનો પાઉડર
Method - રીત
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા – પછી મિક્ચરમાં વાટી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચી દાણા નાખી ઘઉંનો લોટ નાખવો – બદામી શેકાય એટલે તેમાં ગાજરનો માવો નાંખવો. થોડો શેકી તેમાં દૂધા, ખાંડ, દ્રાક્ષ, એલચી – જાયફળનો પાઉડર અને અડધા ભાગનો મેવો નાખવો. બરાબર ઘટ્ટ થઈ જાય અને ઘી બહાર નીકળે એટલે ઉતારી બદામ-પિસ્તા અને ચારોળીથી ડેકોરેશન કરવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Angoori Basudi - અંગૂરી બાસુદી
પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી, નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી. ખાંડમાં...
Basudi - બાસુદી (રબડી)
મોટી પેણીમાં ઘી લગાડી 2, ½ લિટર દૂધ ઊકળવા મૂકવું. હલાવતી વખતે તવેતાથી...
Doodhpak - દૂધપાક
એક વાસણમાં ઘી લગાડી, દૂધ ઊકળવા મૂકવું. ઉભરો અાવે અને બરાબર ઉકળે એટલે ચોખાને...
Dryfruit Barfi - ડ્રાયફ્રુટ બરફી
દૂધને ગરમ કરી, ઊકળે એટલે ધીમે ધીમે લીંબુનો રસ નાંખી, ઉતારી, હલાવ્યા કરવું....
Dudhi Halwa - દૂધીનો હલવો
દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થોડા એલચીના દાણા...
Gulab Ni Khir - ગુલાબની ખીર
ભાતને પલાળીને સુકાય એટલે ગ્રાઈન્ડ કરો દૂધને ગરમ કરીને ગ્રાઈન્ડ કરીને...
Gundar - Halwasan - શાહી ગુંદર હલવાસન
ગુંદરને ઘીમાં સાંતળી ફુલાવવો. ઠંડો પડે એઠલે તેનો ભૂકો કરવો....
Jalebi - જલેબી
સૌ પ્રથમ મેદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થી લોટ પલાળવો. આ...
Kali Ladu - કળીના લાડુ (બૂંદીના લાડુ)
ચણાના લોટમાં એખ ચમચો ઘીનું મોણ નાંખી પાતળું ઘીરું બાંધવું. એક તપેલીમાં...
Lakadashi Ladu - લાકડશી લાડુ (મોતીયા લાડુ)
ચણાના લોટમાં ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધવી. તેના શેવડા (ગાંઠીયા)...
Malpooda - માલપૂડા
ઘઉંના લોટમાં દળેળી ખાંડ નાંખી, પાતળું ખીરું બાંધવું. પાંચ-છ કલા રાખી...
Mysore - મેસૂર
એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, તાપ ઉપર મૂકવું. ઊકળે એટલે...
Rava Siro - રવાનો શીરો
રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે દૂધ અને દ્રાક્ષ નાંખવા....
Shikhand - શિખંડ
દહીને કપડામાં બાંધી, લટકાવી રાખવું. બધું પાણી નીતરી જાય અને દહીંનો મસ્કો...
Sweet Vermicelli - સ્વીટ વર્મીસેલી
એક વાસણમાં ઘી મૂકી વર્મીસેલી શેકવી. બદામી રંગ થાય એટલે અડધો કપ પાણી...
Urad Pak - અડદ પાક અથવા અડદિયું (શિયાળાનું ખાસ વસણું)
અડદના લોટને ઘી-દૂધનો દાબો દઈ, ચાળી રવાદાર ભૂકો બનાવવો. પછી ઘીને ગરમ કરી...
Vedami - વેડમી (પૂરણપોળી)
તુવરની દાળને કૂકરમાં બાફવી. બાફવી. બરાબર બફાઈ જાય એટલે એક તપેલીમાં ભરી,...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo