Category
Recipes Video
Rava Ladu - રવાનો લાડુ
Rating: 
Recipe - વાનગી
Rava Ladu - રવાનો લાડુ

Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ રવો
  • 100 ગ્રામ ઘી
  • 2 ટેબલસ્પૂન દૂધ
  • 250 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ માવો
  • 50ગ્રામ નાળિયેરનું ખમણ
  • એલજી, લાલ દ્રાક્ષ – પ્રમાણસર
Method - રીત
રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે ઉતારી, 1 ચમચો દૂધ છાંટી થોડી વાર દાબી રાખવો, જેથી ખાલી જશે.

એક તપેલીમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી ઊકળવા મૂકવું. દૂધ-પાણી નાંખી મેલ કાઢવો. ચાસણી અઢીતારી (ગોળી વળે તેવી) થાય એટલે ઉતારી, થોડી વાર ઘૂંટવી. પછી રવો, લાલ દ્રાક્ષ, માવો, ગીમાં સાધારણ શેકેલું નાળિયેરનું ખમણ અને એલચીનો ભૂકો નાંખી તેના લાડુ બનાવવા.Post a CommentPlease, Register|Login To Post Your Comments. 
Related RecipesAngoori Basudi - અંગૂરી બાસુદી
પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી, નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી. ખાંડમાં...
Basudi - બાસુદી (રબડી)
મોટી પેણીમાં ઘી લગાડી 2, ½ લિટર દૂધ ઊકળવા મૂકવું. હલાવતી વખતે તવેતાથી...
Bottle Gourd Doodhpak - દૂધીનો દૂધપાક
દૂધીને છોલી, છીણ કરવું. પાણી કાઢ્યા વગર છીણને ઘીમાં સાધારણ સાંતળવું એક...
Bread Coparapak - બ્રેડનો કોપરાપાક
બ્રેડની ચારે બાજુની લાલ કિનાર કાઢી, 1 વાડકી ભૂકો બનાવવો. એક વાસણમાં 2 ચમચા ઘી...
Bread Halwa - બ્રેડનો હલવો
બ્રેડની અાજુબાજુની લાલ કિનાર કાઢી, તેના કટકા કરવા. એક વાસણમાં ઘી મૂકી, ગરમ...
Bread Fruity Pudding - બ્રેડ ફ્રુટ્સ પુડિંગ
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. કસ્ટર્ડ પાઉડરને થોડા દૂધમાં મિક્સ કરી નાંખવો....
Bread Gulab Jamun - બ્રેડના ગુલાબજાંબુ
બ્રેડની સ્લાઈસની લાલ કિનાર કાઢી, તેને દૂધમાં પલાળી, તરત કાઢી લેવી. તેમાંથી...
Bread Ras Balls - બ્રેડ રસગુલ્લા
બ્રેડની ઉપર-નીચેની સ્લાઈસને ઉપયોગમાં લેવી નહિ. બ્રેડની અાજુબાજુની કિનાર...
Bulbous Root Doodhpak - સૂરણનો દૂધપાક
250 ગ્રામ સૂરણને છોલી, ઝીણું છીણ કરવું. પછી ધોઈ, નિચોવી, ઘીમાં સાંતળી લેવું. એક...
Bundi Doodhpak - બૂંદીનો દૂધપાક
2 લિટર દૂધને ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં 1 ચમચી પાઈનેપલ કસ્ટર્ડ પાઉડર...
Butter Icing - બટર આઈસિંગ
એક વાસણમાં માખણને ખૂબ ફીણવું. પછી તેમાં ચાળેલી આઈસિંગ શુગર નાંખી ખૂબ ફીણવુ....
Carrot Ghughara - ગાજરના ઘૂઘરા
ગાજરને છોલી, ધોઈ, લીલો અને સફેદ બાગ ન અાવે તેમ છીણવાં. અા માટે ગાજરને બાજુથી...
Carrot Ladu - ગાજરના લાડુ
ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી તેની પાતળી ચિપ્સ કરી, તાપમાં સૂકવી દેવી....
Carrot Rabdi - ગાજરની રબડી
ગાજરને છોલી, સફેદ ભાગ કાઢી, તેના કટકા કરવા. કટકાને વરાળથી બાફી લેવા. માવાને...
Carrot Sukhadi - ગાજરની સુખડી
ગાજરનું છીણ કરવું.ગાજરને ચારે બાજુથી છીણવાથી તેનો લાલ ભાગ છીણાશે અને સફેદ...
Carrot Dry Fruit Lapsi - ગાજરની મેવા લાપસી
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા – પછી મિક્ચરમાં વાટી માવો...
Carrot Halwa - ગાજરનો હલવો
ગાજરને છોલી, તેના લાલ ભાગનું છીણ કરવું. ગાજરને ચારે બાજુથી છીણવાથી લાલ...
Carrot Pudding - ગાજર પુડિંગ
ગાજરને છોલી, ધોઈ, તેનો સફેદ અને લીલો ભાગ અાવે નહિ તેમ છીણવા, ચારે બાજુથી...
Choco Firni - ચોકો ફીરની
ચોખાને ધોઈ, 7-8 કલાક પલાળી રાખવા. પછી કરકરા વાટી, થોડા પાણીમાં મિક્સ કરવા. એક...
Chocolate Groundnut Barfi - ચોકલેટી શિંગ બરફી
સીંગદાણાને શેકી, છોડાં કાઢી, કરકરો ભૂકો કરવો. તેમાં દળેલી ખાંડ, માવો અને ઘી...
Chocolate Churmu Barfi - ચોકલેટ ચૂરમું બરફી
ઘઉંના લોટમાં મૂઠી પડતું મોણ નાંખી, કણક બાંધી, જાડી રોટલી બનાવવી. તવા ઉપર...
Corn Halwa - મકાઈનો હલવો
અમેરિકન મકાઈનું છીણ કરી, વરાળથી બાફી લેવું. એક તપેલીમાં ઘી મૂકી તેમાં...
Date Halwasan - ખજૂરનું હલવાસન
ખજૂરને એક કલાક દૂધમાં પલાળી રાખવું. પોચું થાય એટલે બી કાઢી, મિક્સરમાં વાટી...
Date Basudi - ખજૂર બાસુદી
ખજૂરનાં બી કાઢી, કટકા કરી, થોડા દૂધમાં 4 કલાક પલાળી રાખવું. પછી...
Date Flumary - ડેટ ફ્લુમરી
ખજૂરનાં બી કાઢી, પાણીથી ધોઈ, કટકા કરી, થોડા દૂધમાં પલાળી રાખવું. નરમ થાય એટલે...
Date Laddu - ખજૂરના લાડુ
ખજૂરનાં બી કાઢી, મિક્સરમાં વાટી માવો બનાવવો. સિંગદાણાને શેકી, છોડાં કાઢી,...
Date Shrikhand - ખજૂરનો શિખંડ
ખજૂરના ઠળિયા કાઢી, તેના કટકા કરી, થોડા દૂધમાં બે-ત્રણ કલાક પલાળી રાખવું....
Date Vedami - ખજૂર ની વેડમી
ખજૂર ના ઠળિયા કાઢવા. ખજૂર ને ક્રશ કરી તેમાં ખાંડ નાખી ગરમ કરવી. ઘટ્ટ થાય...
Doodhpak - દૂધપાક
એક વાસણમાં ઘી લગાડી, દૂધ ઊકળવા મૂકવું. ઉભરો અાવે અને બરાબર ઉકળે એટલે ચોખાને...
Dry Fruit Cake - ડ્રાયફ્રુટ કેક
એક થાળીમાં માંખણ અને ખાંડ નાંખી, ખૂબ ફીણવું. પેસ્ટ જેવું થાય એટલે બેકિંગ...
Dryfruit Barfi - ડ્રાયફ્રુટ બરફી
દૂધને ગરમ કરી, ઊકળે એટલે ધીમે ધીમે લીંબુનો રસ નાંખી, ઉતારી, હલાવ્યા કરવું....
Dudhi Halwa - દૂધીનો હલવો
દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થોડા એલચીના દાણા...
Fada Lapsi - ફાડા લાપસી
એક તપેલીમાં ઘઉંના ફાડા જેટલા વાડકા હોય તેનાથી ડબલ વાટકા પાણી લઈ ઊકળવા...
Gingar Pak - આદુ પાક
આદુને છોલી, બરાબર ધોઈ, મિક્સરમાં માવો બનાવવો. ઘઉંના લોટને ઘીમાં શેકવો....
Gram Dal Puranpoli - ચણાની દાળની પૂરણપોળી
ચણાની દાળને કૂકરમાં બાફી લેવી. પછી તેને કિચન માસ્ટરમાં અથવા થાળીમાં ચાળણી...
Gulab Ni Khir - ગુલાબની ખીર
ભાતને પલાળીને સુકાય એટલે ગ્રાઈન્ડ કરો દૂધને ગરમ કરીને ગ્રાઈન્ડ કરીને...
Gundar - Halwasan - શાહી ગુંદર હલવાસન
ગુંદરને ઘીમાં સાંતળી ફુલાવવો. ઠંડો પડે એઠલે તેનો ભૂકો કરવો....
Gundarpak - ગુંદર પાક
ગુંદરને ઘીમાં ફુલાવી, ખાંડી ભૂકો કરવો. રવાને ઘીમાં બદામી રંગનો શેકવો....
Instant Puran Poli - ઈન્સ્ટન્ટ પૂરણપોળી
ગળી બુંદીનો ઝીણો ભૂકો કરવો. એક વાસણમાં થોડું ઘી મૂકી, એલચીના દાણા નાંખી,...
Instant Rabdi - ઈન્સટન્ટ રબડી
એક વાસણમાં ઘી લગાડી, તેમાં દૂધ ઉકળવા મૂકવું. તાપ ધીમો રાખવો. જે મલાઈ થાય તે...
Instant Ras Malai - ઈન્સ્ટન્ટ રસમલાઈ
એક પેણીમાં ઘી લગાડી, તેમાં દૂધ નાંખી, ગર થવા મૂકવું. મિલ્ક પાઉડરને થોડા ઠંડા...
Jaggery Poli - 1 - ગોળની પોળી રીત-1 (મહારાષ્ટ્રીયન વાનગી)
ચણાના લોટને તેલમાં શેકવો. પછી ઉતારી, સાધારણ ઠંડો પડે એટલે ગોળને કાપીને,...
Jaggery Poli - 2 - ગોળની પોળી રીત -2 (મહારાષ્ટ્રીયન વાનગી)
કોપરાનું ખમણ અને તેલને શેકીને ખંડવા. ગોળને ચપ્પુથી કાપી, બારીક ભૂકો કરવો....
Jalebi - જલેબી
સૌ પ્રથમ મેદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થી લોટ પલાળવો. આ...
Kala Jamun - કાલા જામ
માવામાં ખાંડ અને એલચીનો ભૂકો નાખી, સારી રીતે મસળી નાની ગોળીઓ બનાવી રાખવી....
Kali Ladu - કળીના લાડુ (બૂંદીના લાડુ)
ચણાના લોટમાં એખ ચમચો ઘીનું મોણ નાંખી પાતળું ઘીરું બાંધવું. એક તપેલીમાં...
Kansar (Sugar) - કંસાર (ખાંડનો)
ફાડાને ઘીમાં બદામી રંગના શેકવાં. એક વાડકો ફાડા હોય તો બે વાડકાના પ્રમાણથી...
Kasari Moti Pak - કેસરી મોતીપાક
ચણાના લોટમાં 1 ચમચી ઘી નાંખી પાતળું ખીરું બનાવી, ઝીણા કાણાના ઝરાથી મોતી...
Ladu (Sugar) - ચોટિયા લાડુ
લોટમાં ગરમ ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. તેને કેળવવી નહિ, પણ થોડો લોટ...
Ladu - લાડુ
લોટમાં ગરમ ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. તેને કેળવવી નહિ, પણ થોડો લોટ...
Lakadashi Ladu - લાકડશી લાડુ (મોતીયા લાડુ)
ચણાના લોટમાં ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધવી. તેના શેવડા (ગાંઠીયા)...
Madrasi Poli -
ચણાની દાળને પાણીમાં સાધારણ કડક રહે તેમાં બાફી લેવી. પછી ચાળણીમાં નાંખી,...
Magajtari Mohanthal - મગજતરીનો મોહનથાળ
મગજતરીનાં બી લઈ, ખાંડવાં. પછી ઘીમાં ભૂકો સાંતળવો. ચણાના લોટમાં ઘી-દૂધનો...
Magdal - મગદળ
મગની દાળને ધીમા તાપે બદામ રંગની શેકવી. પછી તેને દળાવી લોટ કરવો. એક થાળીમાં...
Majum - મગની દાળનો હલવો
મગની દાળને 6-7 કલાક પાણીમાં પલાળી રાખવી. પછી નિતારી મિક્સરમાં કરકરી વાટવી....
Malpooda - માલપૂડા
ઘઉંના લોટમાં દળેળી ખાંડ નાંખી, પાતળું ખીરું બાંધવું. પાંચ-છ કલા રાખી...
Mango Rabadi - મેન્ગો રબડી
દૂધને એક ઉભરો લાવી ઠંડુ કરવું. ઠંડા દૂધમાં મોળું દહીં નાખી, સંચો ફેરવી ગરમ...
Methipak - મેથીપાક અથવા મેથીના લાડુ
મેથીને કાચી, ઝીણી દળાવવી. નરમ ગોળ ભેળવી બે-ત્રણ દિવસ દાબી રાખવી. અડદના લોટને...
Modak - મોદક લાડુ (મહારાષ્ટ્રીયન વાનગી)
ચોખાને ધોઈને સૂકવી દળાવવા. પછી મેંદાની ચાળણીથી ચાળી લેવા. એક વાસણમાં ઘી...
Modak - મોદક લાડુ (મહારાષ્ટ્રીયન વાનગી)
ચોખાને ધોઈ, સૂકવી, દળાવવા, લોટમાં ચપટી મીઠું નાખી ચાળી, પાણીથી કણક બાંધવી,...
Motichoor Ladu - મોતીચૂર લાડુ
ચણાના લોટમાં એખ ચમચો ઘીનું મોણ નાંખી પાતળું ઘીરું બાંધવું. એક તપેલીમાં...
Mysore - મેસૂર
એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, તાપ ઉપર મૂકવું. ઊકળે એટલે...
Pancharas Ladu - પંચરસ લાડુ
ઘઉં અને ચણાના લોટને ઘીમાં જુદા જુદા બદામી શેકી લેવા. એક વાસણમાં ઘી મૂકી, ગરમ...
Pineapple Barfi - પાઈનેપલ બરફી
અનાનસનો પલ્પ કરવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાંખી, પલ્પ નાંખવો....
Potato Magaj - બટાકાનો મગજ
બટાકાને વરાળથી બાફી, છોલી માવો બનાવવો. અાને માટે ચીકાશ વગરના બટાકા લેવા....
Potato Coconut Barfi - પોટેટો-કોકોનટ બરફી
એક વાસણમાં થોડું ઘી મૂકી, ગરમ થાય એટલે એલચીનો વઘાર કરી, બટાકાનો માવો...
Potato Halwa - બટાકાનો હલવો -
બટાકાને બાફી, છોલી, છીણી, માવો બનાવવો. આ માટે ચીકાશ પડતા બટાકા લેવા નહિ. એક...
Puran Poli - પૂરણપોળી (મહારાષ્ટ્રીયન વાનગી)
ચણાની દાળને ધોઈ, બાફી લેવી. પછી તેને વાટી લેવી. એક તપેલીમાં ચણાની દાળ, કાપેલો...
Rava Barfi - રવાની બરફી
રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. એક વાસણમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી...
Rava Siro - રવાનો શીરો
રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે દૂધ અને દ્રાક્ષ નાંખવા....
Rose Sandesh - રોઝ સંદેશ
એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. ઊભરો અાવે એટલે નીચે ઉતારી, તેમાં લીંબુના...
Salam Pak - સાલમ પાક
એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. તેમાં સાલમનો પાઉડર નાંખવો. પેણીમાં થોડું ઘી...
Satori - સાટોરી (મહારાષ્ટ્રીયન વાનગી)
મેંદો અને રવો ભેગા કરી, તેમાં ગરમ ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધવી. એક...
Saubhagya Sunthapak - સૌભાગ્ય સૂંઠપાક
ચણાના લોટમાં ઘી-દૂનો ધાબો લઈ, ચાળી, ઘીમાં બદામી રંગનો શેકવો. ઘઉંના લોટને...
Sev Biranj - સેવનો બિરંજ
ઘઉંની સેવને ઘીમાં તજ-લવિંગ (સાધારણ ખાંડી)નો વઘાર કરી સાંતળવી. બદામી રંગ થાય...
Sev Doodhpak - સેવનો દૂધપાક
ઘઉંની સેવને છૂટી કરી, ઘીમાં સાંતળવી. બદામી રંગ થાય એઠલે ઉતારી લેવી. એક...
Shikhand - શિખંડ
દહીને કપડામાં બાંધી, લટકાવી રાખવું. બધું પાણી નીતરી જાય અને દહીંનો મસ્કો...
Stuffed Satori - સ્ટફ્ડ સાટોરી (મહારાષ્ટ્રીયન વાનગી)
રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. તેમાં ઝીણો સમારેલો ગોળ અને 2 ચમચા દૂધ ભેળવી,...
Sweet Balls - સ્વીટ બોલ્સ
તુવેરની દાળ, ચણાની દાળ, અને મગની દાળને પ્રેશર કુકરમાં બાફવી. ઠંડી પડે એટલે...
Sweet Potato Basudi - શક્કરિયાંની બાસુદી
શક્કરિયાંને બાફી, છોલી, માવો બનાવવો. એક થાળીમાં ચાળણી ઊંધી મૂકી, તેના ઉપર...
Sweet Potato Ghari - શક્કરીયાંની ઘારી
શક્કરિયાંને બાફી, છોલી, મસળી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, શક્કરિયાંનો...
Sweet Puri - ગળી પૂરી (મહારાષ્ટ્રીયન વાનગી)
મેંદામાં ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધી, એક કલાક ઢાંકીને રહેવા દેવી....
Sweet Rice - મીઠો ભાત
ચોખાને ધોઈ, પાણીમાં થોડીવાર પલાળી રાખવા. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે...
Sweet Vermicelli - સ્વીટ વર્મીસેલી
એક વાસણમાં ઘી મૂકી વર્મીસેલી શેકવી. બદામી રંગ થાય એટલે અડધો કપ પાણી...
Triple Halwa - ટ્રિપલ હલવો
દૂધીને છોલી, છીણી, તેમાં ખાંડ ભેળવી, ચોળીને અડધો કલાક રાખી મૂકવી. એક...
Urad Pak - અડદ પાક અથવા અડદિયું (શિયાળાનું ખાસ વસણું)
અડદના લોટને ઘી-દૂધનો દાબો દઈ, ચાળી રવાદાર ભૂકો બનાવવો. પછી ઘીને ગરમ કરી...
Vedami - વેડમી (પૂરણપોળી)
તુવરની દાળને કૂકરમાં બાફવી. બાફવી. બરાબર બફાઈ જાય એટલે એક તપેલીમાં ભરી,... 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo