Category
Recipes Video
Cucumber Raita - કાકડીનું રાયતું




Rating: 
Recipe - વાનગી
Cucumber Raita - કાકડીનું રાયતું

Ingredients - સામગ્રી
  • 150 ગ્રામ કાકડી
  • 250 મિલિ દહીં
  • 1/2 ટી સ્પૂન રાઈની દાળ
  • 2 ટી સ્પૂન ખાંડ
  • 2 ટે સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • મીઠું પ્રમાણસર
Method - રીત
કૂણી કાકડી લઇ છાલ કાઢ્યા વિના છીણવી. પોલે હાથે છીણ નિચોવવી.

ચોમાસું હોય તો સહેજ ઘીવાળો હાથ કરી કાકડીમાં ચોળવો, જેથી પાણી ન છૂટે.

દહીંમાંથી પાણી નીતારી, વલોવી, કાકડીની છીણ, રાઈની દાળ, ખાંડ, કોથમીર અને મીઠું નાખવા.

રાયતું કલાક પહેલાં કરવું, જેથી રાઈની દાળ અથાઈ જાય.

વેરિએશન:
દાડમ-કાકડી નું રાયતું: લાલ દાડમ સાફ કરી કાકડીના રાયતામાં નાખવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Apple-Tomato Chutney - એપલ-ટામેટાની ચટણી
ટામેટાં અને સફરજનને છોલી, બારીક સમારો. તેમાં થોડું પાણી રેડી પાંચ મિનિટ...
Banana Raita - કેળાનું રાયતું
કેળાંના ઝીણા ટુકડા કરવા. દહીં માંથી પાણી નીતારી તેમાં કેળાંના ટુકડા,...
Bundi nu Raytu - બુંદીનું રાયતું
દહીંને વલોવીને મીઠું નાખવું. બુંદી ઉપર દહીં રેડીને ખજૂરની ચટણી નાખવી....
Carrot Raita - ગાજરનું રાયતું
ગાજર સહેજ બાફવા. બફાઈ જાય એટલે છોલીને વચ્ચેનો સફેદ ભાગ કાઢીને છીણવાં. દહીં...
Coriander Chutney - કોથમીરની ચટણી
કોથમીરને ઝીણી સમારવી. લસણને ઝીણું સમારવું. મશીન માં થોડુંક જીરું, તલ,...
Dalia Chutney - દાળિયાની ચટણી
25 ગ્રામ ચણાના દાળિયા, 5 લીલાં મરચાં,કટકો આદું, 25 ગ્રામ લીલા ધાણા, થોડું લીલું...
Darbari Raytu - દરબારી રાયતું
દહીંનો મસ્કો બનાવવો. પાણી નીતરી જાય એટલે બધા જ ફળોના ટુકડા કરી તેમાં નાખવા....
Garlik Chutney - લસણ ચટણી
મોટું જીડવું સૂકું લસણ લઈ, ફોલી, તેમાં 25 ગ્રામ સિંગદાણા, ત્રણ ચમચા સૂકું...
Green Garlik Chutney - લીલા લસણની ચટણી
50 ગ્રામ લીલું લસણ લઈ, ઉપરનાં છોડાં કાઢી, સમારી, ધોઈ, નિતારી, તેમાં 25 ગ્રામ...
Khajur Aambodiya ni Chutney - ખજૂર આંબોળિયા ની ચટણી
ખજૂર ના ઠળિયા કાઢી તેમાં આંબોળિયા, ગોળ, લાલ મરચું અને સહેજ તેલ નાખી બાફવું....
Kharek nu Raytu - ખારેક નું રાયતું
ખારેક ને 4 કલાક પલાળવી. પછી તેમાંથી ઠળિયા કાઢીને તેના ટુકડા કરવા. દહીંમાં...
koda nu Raytu - કોળાનું રાયતું
કોળાને છોલી, બાફીને છૂંદી નાખવું. દહીંમાંથી પાણી નીતારી તેમાં કોળું...
Mint Chutney - ફુદીનાની ચટણી
કોથમીરની ચટણીમાં ફુદીનો, આદુ, મરચાં, લીંબુ નાખી વાટીએ એટલે ફુદીનાની ચટણી...
Peanut Dalia Chutney - સીંગ દાળિયા ની ચટણી
સીંગને શેકીને ફોતરાં કાઢી નાખવા. (ખારી પણ ચાલે) તેને અધકચરી વાટવી. દાળિયાને...
Pineapple Chutney - પાઇનેપલની ચટણી
ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચાના બે ટુકડા કરીને નાખો. તે સહેજ...
Pineapple Raytu - પાઈનેપલનું રાયતું
પાઈનેપલના ટુકડા કરવા. દહીંને લટકાવી, પાણી કાઢી મસ્કો બનાવો. મસ્કામાં...
Sandwich Chutney - સેન્ડવીચ ચટણી
બધી સામગ્રી ભેગી કરી મિક્સર માં ક્રશ કરી લેવી.
Tomato Raytu - ટામેટાનું રાયતું
ટામેટાના નાના ટુકડા કરવા. મોળા દહીંને વલોવીને તેમાં શેકેલું જીરું...
Vegetable Raytu - વેજિટેબલ રાયતું
દહીંમાં ક્રીમ નાખી વલોવી તેમાં બાફેલા શાક નાખવા. મીઠું, ખાંડ, આદુ-મરચાં,...
Wood Apple Chutney - કોઠાંની ચટણી
2 પાકાં કોઠાનો ગળ કાઢી, તેમાં મીઠું અને જીરું નાંખી વાટવો. બી બરાબર વટાઈ જાય...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo