Category
Recipes Video
Cassata Pudding - કસાટા પુડિંગ




Rating: 
Recipe - વાનગી
Cassata Pudding - કસાટા પુડિંગ

Ingredients - સામગ્રી
  • 4 કપ દૂધ
  • અઢી ટે સ્પૂન ખાંડ
  • 4 ટે સ્પૂન કસ્ટર્ડ પાઉડર
  • 2 કપ ક્રીમ
  • 4 કે 6 ટોસ્ટ
  • લાલ રંગની જેમ્સ
Method - રીત
દૂધમાં સવા ટે સ્પૂન ખાંડ નાખી ઉકાળવું. કસ્ટર્ડ પાઉડર માં પાણી રેડી તેને મેળવી દેવું. તે વધારે પડતું પાતળું ન થવું જોઈએ.

દૂધ ઉકળવા આવે ત્યારે તેમાં આ કસ્ટર્ડ નાખી, મિશ્રણ કર્યા પછી ઠંડુ થવા દેવું.

ક્રીમમાં બાકીની ખાંડ વાટીને મિક્સરમાં એકરસ કરવી.

1 બાઉલમાં પહેલા લાંબા ટોસ્ટ ગોઠવી તેના પર કસ્ટર્ડ રેડવો. તેના પર ખાંડવાળું ક્રીમ રેડી ફ્રીજરમાં ઠંડુ થવા દેવું.

છેલ્લે જેમ્સથી સજાવી ઠંડુ થયા પછી નીચે ફ્રિજમાં થોડીવાર મૂકી, કાપીને પીરસવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Chocolate Pudding - ચૉકલેટ પુડિંગ
બધા પાઉડર ચાળી નાખવા. દૂધમાં ખાંડ નાખી ગરમ કરવું. થોડું ઉકળે પછી થોડા...
Fruit Pudding - ફ્રૂટ પુડિંગ
250 મિલિ પાણી લેવું, તેમાંથી 125 મિલિ પાણી લઇ ગરમ થાય એટલે 2 ટી સ્પૂન ખાંડ નાખી...
Mango Pudding - મેંગો પુડિંગ
જિલેટિનને 4 ટે સ્પૂન પાણીમાં ઓગાળવું. ઠરી જાય એટલે તેને વધારે ઉકાળી...
Orange Pudding - ઓરેંજ પુડિંગ
ઑરેંજની જેલી બનાવી, તેને થોડીક ઠંડી કરી, તેમાં વેનીલા આઇસક્રીમ નાખવો....
Topping, Monaco Dip - ટોપિંગ, મોનેકો ડીપ
તાજું મેળવેલું દહીં ઝીણા કપડામાં બાંધીને તેમાંનું પાણી નીતારી લેવું....



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo