Category
Recipes Video
Orange Pudding - ઓરેંજ પુડિંગ




Rating: 
Recipe - વાનગી
Orange Pudding - ઓરેંજ પુડિંગ

Ingredients - સામગ્રી
  • 125 ગ્રામ ઑરેંજની જેલી
  • 200 થી 250 ગ્રામ વેનીલા આઇસક્રીમ
  • 3 નારંગી ના ટુકડા
Method - રીત
ઑરેંજની જેલી બનાવી, તેને થોડીક ઠંડી કરી, તેમાં વેનીલા આઇસક્રીમ નાખવો.

તેમાં સાફ કરેલી નારંગીના ટુકડા નાખવા અને હલાવી ફ્રિજમાં સેટ કરવા મૂકવું.

સેટ થઈ જાય એટલે અનમોલ્ડ કરવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Cassata Pudding - કસાટા પુડિંગ
દૂધમાં સવા ટે સ્પૂન ખાંડ નાખી ઉકાળવું. કસ્ટર્ડ પાઉડર માં પાણી રેડી તેને...
Chocolate Pudding - ચૉકલેટ પુડિંગ
બધા પાઉડર ચાળી નાખવા. દૂધમાં ખાંડ નાખી ગરમ કરવું. થોડું ઉકળે પછી થોડા...
Fruit Pudding - ફ્રૂટ પુડિંગ
250 મિલિ પાણી લેવું, તેમાંથી 125 મિલિ પાણી લઇ ગરમ થાય એટલે 2 ટી સ્પૂન ખાંડ નાખી...
Mango Pudding - મેંગો પુડિંગ
જિલેટિનને 4 ટે સ્પૂન પાણીમાં ઓગાળવું. ઠરી જાય એટલે તેને વધારે ઉકાળી...
Topping, Monaco Dip - ટોપિંગ, મોનેકો ડીપ
તાજું મેળવેલું દહીં ઝીણા કપડામાં બાંધીને તેમાંનું પાણી નીતારી લેવું....



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo