Category
Recipes Video
Icing - આઈસીંગ




Rating: 
Recipe - વાનગી
Icing - આઈસીંગ

Ingredients - સામગ્રી
  • 1 ટી સ્પૂન ચોખ્ખું ઘી, બટર કે ડાલડા ઘી
  • 4 થી 5 ટે સ્પૂન આઈસીંગ સુગર
  • થોડુંક દૂધ
  • 2-3 ટીપાં પાણી
Method - રીત
આઈસીંગ સુગરમાં પાણી, ઘી, બટર કે ડાલડા ઘી અને દૂધ નાખી કણક જેવું બાંધવું.

તેને આકાર આપી ગુલાબ, પાંદડા કે ડાળી બનાવી શકાય. સહેજ લૂઝ કરી, નોઝલમાં ભરી, ફૂલ બનાવી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Black Forest Cake 1 - બ્લેક ફોરેસ્ટ કેક 1
મોટા વાસણ માં બટર ફીણવું. લીસું થાય એટલે ખાંડ નાખીને ફરીથી ફીણવું. છાપામાં...
Black Forest Cake 2 - બ્લેક ફોરેસ્ટ કેક 2
મેંદો, બેકિંગ પાઉડર, સોડા બાય કાર્બ અને મીઠું - આ ચારેય વસ્તુઓ બે વખત ચાળવી...
Chocolate Butter Icing - ચૉકલેટ બટર આઈસીંગ
બધું ભેગું કરવું. ઘટ્ટ થાય તો બટર અને લૂઝ થાય તો આઈસીંગ સુગર નાખવું. કોન માં...
Chocolate Cake - ચૉકલેટ કેક
મલાઈ નું મિશ્રણ:- 2 ટે સ્પૂન દૂધની મલાઈને ગળણીમાં ગાળી લેવી, જેથી દૂધ નો ભાગ...
Frosting, Icing - ફ્રોસ્ટિંગ, આઈસીંગ
ફ્રોસ્ટિંગમાં તથા આઈસીંગ માં મુખ્યત્વે માખણ, દૂધ અથવા પાણી અને આઈસીંગ...
Whipped Cream Frosting - વહીપ્ડ ક્રીમ ફ્રોસ્ટિંગ
જિલેટિનને કપમાં મૂકી પાણી રેડી 5 મિનિટ પલાળવું. ક્રીમને ફ્રિજમાં ઠંડુ...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo