Category
Recipes Video
Chocolate Butter Icing - ચૉકલેટ બટર આઈસીંગ




Rating: 
Recipe - વાનગી
Chocolate Butter Icing - ચૉકલેટ બટર આઈસીંગ

Ingredients - સામગ્રી
  • 1 ટે સ્પૂન બટર
  • 6 થી 8 ટે સ્પૂન આઈસીંગ સુગર
  • 2 ટે સ્પૂન કોકો
Method - રીત
બધું ભેગું કરવું. ઘટ્ટ થાય તો બટર અને લૂઝ થાય તો આઈસીંગ સુગર નાખવું. કોન માં ભરી ડિઝાઇન કરવી.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Black Forest Cake 1 - બ્લેક ફોરેસ્ટ કેક 1
મોટા વાસણ માં બટર ફીણવું. લીસું થાય એટલે ખાંડ નાખીને ફરીથી ફીણવું. છાપામાં...
Black Forest Cake 2 - બ્લેક ફોરેસ્ટ કેક 2
મેંદો, બેકિંગ પાઉડર, સોડા બાય કાર્બ અને મીઠું - આ ચારેય વસ્તુઓ બે વખત ચાળવી...
Chocolate Cake - ચૉકલેટ કેક
મલાઈ નું મિશ્રણ:- 2 ટે સ્પૂન દૂધની મલાઈને ગળણીમાં ગાળી લેવી, જેથી દૂધ નો ભાગ...
Frosting, Icing - ફ્રોસ્ટિંગ, આઈસીંગ
ફ્રોસ્ટિંગમાં તથા આઈસીંગ માં મુખ્યત્વે માખણ, દૂધ અથવા પાણી અને આઈસીંગ...
Icing - આઈસીંગ
આઈસીંગ સુગરમાં પાણી, ઘી, બટર કે ડાલડા ઘી અને દૂધ નાખી કણક જેવું બાંધવું....
Whipped Cream Frosting - વહીપ્ડ ક્રીમ ફ્રોસ્ટિંગ
જિલેટિનને કપમાં મૂકી પાણી રેડી 5 મિનિટ પલાળવું. ક્રીમને ફ્રિજમાં ઠંડુ...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo