Category
Recipes Video
Stuffed Toast - સ્ટફડ ટોસ્ટ




Rating: 
Recipe - વાનગી
Stuffed Toast - સ્ટફડ ટોસ્ટ

Ingredients - સામગ્રી
  • 150 ગ્રામ પનીર
  • 1 મોટી ડુંગળી
  • 2 કેપ્સીકમ
  • 2 ટે સ્પૂન બટર
  • 1/2 કપ ટોમેટો કેચપ
  • 2 ટે સ્પૂન ચીલીસોસ
  • 1/4 ટી સ્પૂન લાલ મરચું
  • 1 મોટી સેન્ડવીચ બ્રેડ
  • ચીઝ પ્રમાણસર
  • મીઠું પ્રમાણસર
Method - રીત
પનીર, ડુંગળી અને કેપ્સીકમને ઝીણા સમારવા.

એક વાસણમાં માખણ લઇ ડુંગળી સાંતળવી. તેમાં કેપ્સિકમ નાખવા.

પનીર, ટોમેટો કેચપ, ચીલીસોસ, મરચું, મીઠું ઉમેરી માવો તૈયાર કરવો.

ટોસ્ટર માં બ્રેડ ટોસ્ટ કરી તેને વાડકીની મદદથી તરત ગોળ કાપવા. તેની ઉપર માખણ લગાડવું.

તેની ઉપર માવો, ચીઝ મૂકી બીજી માખણ લગાડેલી ગોળાકાર ટોસ્ટ મુકવી.

બ્રેડ ટોસ્ટર માં ન મુકવી હોય તો નોનસ્ટિક પૅન પર માખણ મૂકી બંને સાઈડ થોડીક વાર થવા દેવી. તૈયાર થયેલી સેન્ડવીચ ઓવનમાં 10 મિનિટ બેક કરવી.

નોંધ:- નોનસ્ટિક પૅનમાં ગરમ કરીને પીરસાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Bake Dish - બેક ડિશ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાખી શીરાની જેમ શેકવો. દૂધની ધાર...
Bake Vegetable - બેક વેજિટેબલ
બટાકા અને પાઈનેપલના ચોરસ ટુકડા કરવા. ગાજર, ફણસી ઝીણા સમારવા. વટાણા સાથે બધા...
Cheese Macaroni - ચીઝ મેક્રોની
મેક્રોનીને ખુબ પાણીમાં, થોડુંક મીઠું નાખી 4 વિહસલ વગાડી કૂકર માં બાફવી. એક...
Cheese Spaghetti or Macaroni with Pineapple - ચીઝ સ્પેગેટી અથવા મેક્રોની વીથ પાઈનેપલ
પાઈનેપલ ને સમારી, ખાંડ મેળવી કુકર માં 1 વહીસલ વગાડવી. વાઈટ સોસ માં મીઠું, મરી...
Italian Tomato Vermicelli Soup - ઇટાલિયન ટોમેટો વર્મીસેલી સૂપ
એક વાસણ માં એક ટે સ્પૂન માખણ ગરમ કરીને તેમાં વર્મીસેલી સેવ નાખવી અને ધીમા...
Mix Bake Dish - મિક્સ બેક ડિશ
મેક્રોની, સ્પેગેટી બાફીને તેમાં પાઈનેપલ, બાફેલા શાક નાખવા. વાઈટ સોસમાં આ...
Pizza Base - પીઝા ના રોટલા
પીઝા ના રોટલા નીચે મુજબ જુદી જુદી રીતે થાય છે: સામગ્રી 1:- 2 કપ મેંદો 3 થી 4 ટે...
Pizza Gravy - પીઝા ગ્રેવી
રીત 1:- ટામેટાને બાફી, ઠંડા કરી, ક્રશ કરી ગાળીને રસો તૈયાર કરવો. તેલ ગરમ મૂકી,...
Puff - પફ
મેંદામાં મીઠું, તેલ અને મલાઈ નાખી પુરી જેવો લોટ બાંધવો. ઘીમાં મેંદો નાખી...
Spaghetti - સ્પેગેટી
એક વાસણ માં પાણી મૂકી, ઉકળે એટલે સહેજ મીઠું અને સ્પેગેટી નાખવી. થોડીક વાર...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo