Category
Recipes Video
Mix Bake Dish - મિક્સ બેક ડિશ




Rating: 
Recipe - વાનગી
Mix Bake Dish - મિક્સ બેક ડિશ

Ingredients - સામગ્રી
  • 4 સ્લાઈસ પાઈનેપલ
  • 200 ગ્રામ બાફેલાં શાક (બટાકા, ફણસી, ગાજર, વટાણા)
  • 2 કપ વાઈટ સોસ
  • 100 ગ્રામ મેક્રોની
  • 100 ગ્રામ સ્પેગેટી
  • 1 ટી સ્પૂન ખાંડ
  • મીઠું પ્રમાણસર
Method - રીત
મેક્રોની, સ્પેગેટી બાફીને તેમાં પાઈનેપલ, બાફેલા શાક નાખવા.

વાઈટ સોસમાં આ બધું બાફેલું નાખી મિક્સ કરવું. મીઠું તથા ખાંડ નાખવી.

હાંડવા ના વાસણ માં ઘી, મેંદા થી ગ્રીઝ કરવું. નીચે ચીઝ છીણીને પાથરવું. પછી બધું ખીરું નાખવું. ઉપર સોજી અને ચીઝ પાથરવું.

10 મિનિટ ફાસ્ટ અને પછી ધીમા તાપે થવા દેવું. ઉપરનું પડ કડક થાય અને નીચે ચોંટે એટલે બંદ કરવું. ઓવનમાં પણ થાય. કેચપ સાથે પીરસવું.

નોંધ:- સોજીને બદલે 2 થી 3 મેરી કે ગ્લુકોઝનાં બિસ્કિટનો ભૂકો પથરાય, તેનાથી પડ સારું થાય છે.
હાંડવા ના વાસણની નીચેની ડિશમાં રેતી ભરવી. 1 કપ બાફેલી સ્પેગેટી નાખી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Bake Dish - બેક ડિશ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાખી શીરાની જેમ શેકવો. દૂધની ધાર...
Bake Vegetable - બેક વેજિટેબલ
બટાકા અને પાઈનેપલના ચોરસ ટુકડા કરવા. ગાજર, ફણસી ઝીણા સમારવા. વટાણા સાથે બધા...
Cheese Macaroni - ચીઝ મેક્રોની
મેક્રોનીને ખુબ પાણીમાં, થોડુંક મીઠું નાખી 4 વિહસલ વગાડી કૂકર માં બાફવી. એક...
Cheese Spaghetti or Macaroni with Pineapple - ચીઝ સ્પેગેટી અથવા મેક્રોની વીથ પાઈનેપલ
પાઈનેપલ ને સમારી, ખાંડ મેળવી કુકર માં 1 વહીસલ વગાડવી. વાઈટ સોસ માં મીઠું, મરી...
Italian Tomato Vermicelli Soup - ઇટાલિયન ટોમેટો વર્મીસેલી સૂપ
એક વાસણ માં એક ટે સ્પૂન માખણ ગરમ કરીને તેમાં વર્મીસેલી સેવ નાખવી અને ધીમા...
Pizza Base - પીઝા ના રોટલા
પીઝા ના રોટલા નીચે મુજબ જુદી જુદી રીતે થાય છે: સામગ્રી 1:- 2 કપ મેંદો 3 થી 4 ટે...
Pizza Gravy - પીઝા ગ્રેવી
રીત 1:- ટામેટાને બાફી, ઠંડા કરી, ક્રશ કરી ગાળીને રસો તૈયાર કરવો. તેલ ગરમ મૂકી,...
Puff - પફ
મેંદામાં મીઠું, તેલ અને મલાઈ નાખી પુરી જેવો લોટ બાંધવો. ઘીમાં મેંદો નાખી...
Spaghetti - સ્પેગેટી
એક વાસણ માં પાણી મૂકી, ઉકળે એટલે સહેજ મીઠું અને સ્પેગેટી નાખવી. થોડીક વાર...
Stuffed Toast - સ્ટફડ ટોસ્ટ
પનીર, ડુંગળી અને કેપ્સીકમને ઝીણા સમારવા. એક વાસણમાં માખણ લઇ ડુંગળી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo