Category
Recipes Video
Cheese Spaghetti or Macaroni with Pineapple - ચીઝ સ્પેગેટી અથવા મેક્રોની વીથ પાઈનેપલ




Rating: 
Recipe - વાનગી
Cheese Spaghetti or Macaroni with Pineapple - ચીઝ સ્પેગેટી અથવા મેક્રોની વીથ પાઈનેપલ

Ingredients - સામગ્રી
  • 1 કપ પાઈનેપલ
  • 4 ટે સ્પૂન ખાંડ
  • 2 કપ વાઈટ સોસ
  • 1/2 ટી સ્પૂન મરી નો ભૂકો
  • 1 કપ સ્પેગેટી કે મેક્રોની (બાફેલી)
  • ચીઝ, ટોમેટો સોસ
  • 1 કેપ્સીકમ, 2 ટામેટા
  • મીઠું પ્રમાણસર
Method - રીત
પાઈનેપલ ને સમારી, ખાંડ મેળવી કુકર માં 1 વહીસલ વગાડવી.

વાઈટ સોસ માં મીઠું, મરી નાખી પાઈનેપલ ચાસણી સાથે નાખી ગરમ કરવા મૂકવું.

તેમાં મેક્રોની કે સ્પેગેટી નાખી ખદખદે એટલે ઉતારી લેવું. ચીઝ અને ટોમેટો સોસ સાથે પીરસવું.

તેમાં કેપ્સીકમ અને ટામેટા ની રિંગો મુકવી. ચીઝ છીણીને નાખવું.

નોંધ:- ઓવનમાં બેક કરી શકાય. પાઈનેપલ ને કૂકરમાં ન બાફવું હોય તો પાઈનેપલ, ખાંડ મિક્સ કરી 6 થી 8 કલાક રહેવા દેવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Bake Dish - બેક ડિશ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાખી શીરાની જેમ શેકવો. દૂધની ધાર...
Bake Vegetable - બેક વેજિટેબલ
બટાકા અને પાઈનેપલના ચોરસ ટુકડા કરવા. ગાજર, ફણસી ઝીણા સમારવા. વટાણા સાથે બધા...
Cheese Macaroni - ચીઝ મેક્રોની
મેક્રોનીને ખુબ પાણીમાં, થોડુંક મીઠું નાખી 4 વિહસલ વગાડી કૂકર માં બાફવી. એક...
Italian Tomato Vermicelli Soup - ઇટાલિયન ટોમેટો વર્મીસેલી સૂપ
એક વાસણ માં એક ટે સ્પૂન માખણ ગરમ કરીને તેમાં વર્મીસેલી સેવ નાખવી અને ધીમા...
Mix Bake Dish - મિક્સ બેક ડિશ
મેક્રોની, સ્પેગેટી બાફીને તેમાં પાઈનેપલ, બાફેલા શાક નાખવા. વાઈટ સોસમાં આ...
Pizza Base - પીઝા ના રોટલા
પીઝા ના રોટલા નીચે મુજબ જુદી જુદી રીતે થાય છે: સામગ્રી 1:- 2 કપ મેંદો 3 થી 4 ટે...
Pizza Gravy - પીઝા ગ્રેવી
રીત 1:- ટામેટાને બાફી, ઠંડા કરી, ક્રશ કરી ગાળીને રસો તૈયાર કરવો. તેલ ગરમ મૂકી,...
Puff - પફ
મેંદામાં મીઠું, તેલ અને મલાઈ નાખી પુરી જેવો લોટ બાંધવો. ઘીમાં મેંદો નાખી...
Spaghetti - સ્પેગેટી
એક વાસણ માં પાણી મૂકી, ઉકળે એટલે સહેજ મીઠું અને સ્પેગેટી નાખવી. થોડીક વાર...
Stuffed Toast - સ્ટફડ ટોસ્ટ
પનીર, ડુંગળી અને કેપ્સીકમને ઝીણા સમારવા. એક વાસણમાં માખણ લઇ ડુંગળી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo