Category
Recipes Video
Thai Fried Noodles - થાઈ ફ્રાઈડ નુડલ્સ




Rating: 
Recipe - વાનગી
Thai Fried Noodles - થાઈ ફ્રાઈડ નુડલ્સ

Ingredients - સામગ્રી
  • 3 કપ વર્મીસેલી (બાફેલી)
  • 4 ટે સ્પૂન તેલ
  • 2 કળી લસણ (ક્રશ કરવું)
  • 1 કપ પનીર (ચોરસ ટુકડા કરીને તળવા)
  • 4 લીલી ડુંગળી (ઝીણી સમારવી)
  • 1 કપ ફણગાવેલા મગ
  • 2 ટે સ્પૂન શેકેલી સીંગ
  • (નાના ટુકડા કરવા)
  • 1 ટી સ્પૂન લાલ મરચું
  • 2 ટે સ્પૂન સોયાસોસ
  • 1 ટે સ્પૂન લીંબુનો રસ
  • 3 ટી સ્પૂન ખાંડ
  • મીઠું પ્રમાણસર
Method - રીત
એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લસણ નાખવું. પછી તેમાં પનીર (તળેલું ), લીલી ડુંગળી, ઉગાડેલા મગ, શેકેલી સીંગ, વર્મીસેલી , મીઠું , લાલ મરચું, સોયાસોસ , લીંબુ નો રસ અને ખાંડ નાખવા.

તેને બરાબર હલાવવું. ગરમ ગરમ પીરસવું. તેની ઉપર ડુંગળી અને કોથમીર ભભરાવવી. સીંગના નાના ટુકડા નાખવા. પ્લેટની એક બાજુ લીંબુની છાલ કાપીને મુકવી.

પીરસવા માટે:-
2 ટે સ્પૂન શેકેલી સીંગના નાના ટુકડા
1 ટે સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
1 લેમન રિન્ડ (લીંબુ ની છાલ )

નોંધ :- પીરસતી વખતે જ આ ડિશ તૈયાર કરવી. ફરીથી ગરમ ન થાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Crispy Vegetables - ક્રીસ્પી વેજિટેબલ્સ
મેંદો અને કોર્નફ્લોર ભેગાં કરી મીઠું, તલ, મરી પાઉડર અને પાણી નાખી જાડું...
Fried Bean Curd with Hot and Sweet Dip - ફ્રાઈડ બીન કર્ડ વીથ હૉટ ઍન્ડ સ્વીટ ડીપ
પનીર ની ત્રિકોણ આકારની સ્લાઈસ કરવી. સોનેરી કલર નું થાય ત્યાં સુધી તેલમાં...
Green Curry Paste - ગ્રીન કરી પેસ્ટ
ડુંગળી ઝીણી સમારવી. આદુ અને લસણ છોલીને ઝીણા સમારવા. લીંબુની છાલ કાઢી ઝીણી...
Green Rice - ગ્રીન રાઈસ
ચોખાને ધોઈને 2 કલાક પલાળવા. ગૅસ પર એક વાસણ માં તેલ મૂકીને ગરમ થાય ત્યારે...
Hot & Sweet Dip - હોટ એન્ડ સ્વીટ ડીપ
વિનેગર માં ખાંડ અને પાણી ભેગા કરી જાડો સીરપ થાય ત્યાં સુધી ગરમ કરવો. સહેજ...
Red Curry Paste - રેડ કરી પેસ્ટ
આખાં મરચાં ને 15 મિનિટ પાણીમાં પલાળી પાણી નિતારી લેવું. ડુંગળી, લસણ અને આદુ...
Sago Soup - સાગો સૂપ
4 કપ પાણીમાં 1 સીઝનિંગ ક્યુબ અને સાબુદાણા નાખીને ગરમ કરવું. સાબુદાણા ચડી...
Sweet Corn Cake - સ્વીટ કોર્ન કેક
મિક્સરમાં મકાઈના દાણાને સહેજ વાટવા. રેડ કરી પેસ્ટ, મીઠું, સોયાસોસ અને...
Thai Green Curry - થાઈ ગ્રીન કરી
મશરૂમ, વટાણા, ફલાવર, કેપ્સીકમ, બેબીકોર્ન ને બાફવા. પનીરને તળવું. એક વાસણ માં...
Thai Pumpkin Soup - થાઈ પમકીન સૂપ
એક વાસણ માં તેલ ગરમ મૂકી, ડુંગળી નાખી 5 મિનિટ સાંતળવું. રેડ કરી પેસ્ટ નાખી 4...
Thai Red Curry - થાઈ રેડ કરી
કોર્નફ્લોર અને કોકોનટ મિલ્ક ભેગા કરવા. એક વાસણ માં તેલ મૂકી, ગરમ થાય એટલે...
Vegetable in Roasted Curry - વેજિટેબલ ઈન રોસ્ટેડ કરી
એક વાસણ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં ડુંગળી, આદુ, મરચાં નાખી અને સાંતળવું....
Vegetable Stock - વેજિટેબલ સ્ટૉક
ડુંગળીને ઝીણી સમારવી. સૅલરી ભાજીને નાની સમારવી. ગાજર છીણવું. કોથમીરના...
White BeanCurd Soup - વાઈટ બીનકર્ડ સૂપ
4 કપ પાણી ગરમ કરી તેમાં 1 સીઝનિંગ ક્યુબ, લીલી ડુંગળી, ખાંડ, સોયાસોસ, સફેદ મરી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo