Category
Recipes Video
Orange Ice-cream - ઓરેંજ આઈસ્ક્રીમ




Rating: 
Recipe - વાનગી
Orange Ice-cream - ઓરેંજ આઈસ્ક્રીમ

Ingredients - સામગ્રી
  • 1 લીટર દૂધ
  • 11 ટે સ્પૂન ખાંડ
  • 1 ટી સ્પૂન કસ્ટર્ડ પાઉડર
  • 1 ટી સ્પૂન ચાયના ગ્રાસ
  • 1 કપ ક્રીમ
  • 3/4 કપ તાજી નારંગી નો રસ
  • ઓરેંજ કલર
  • ઓરેંજ એસેન્સ
Method - રીત
દૂધ અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. ખાંડ ઉમેરવી. ખાંડ ઓગળી જાય ત્યારે કસ્ટર્ડ ઉમેરવું.

બે, ત્રણ ઉભરા આવ્યા બાદ ચાયના ગ્રાસ ઠંડા દૂધ માં ઓગાળીને નાખવું.

ત્યાર પછી દૂધ ગેસ પર થી ઉતારી ઠંડુ થવા દેવું.

ક્રીમ, રસ, રંગ, એસેન્સ નાખો. ચર્ન કરી સેટ કરવા મૂકવું. એક વાર સેટ થયા બાદ ફરી ચર્ન કરી સેટ કરવા મૂકવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Almond Icecream - બદામનો આઇસક્રીમ
દૂધ ને ગેસ પર મૂકવું. તેમાં ખાંડ નાખવી. અડધું ઉકળે (15 મિનિટ ) પછી ઠંડા દૂધ માં...
B.P.K. Icecream - બી.પી.કે. આઇસક્રીમ
વેનીલા આઈસ્ક્રીમ ની રીત મુજબ આઈસ્ક્રીમ બનાવવો. બદામ, પિસ્તા, કેસરનો ભૂકો...
Black Grapes Ice-cream - કાળી દ્રાક્ષનો આઇસક્રીમ
દૂધને ઉકાળીને અડધું કરવું. 15 મિનિટ પછી તેમાં ખાંડ નાખવી. 5 મિનિટ ઉકાળવું....
Butterscotch Ice-cream - બટરસ્કોચ આઈસક્રીમ
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દુધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર...
Chiku Matka Kulfi - ચીકુની મટકા કુલફી
ચીકુનો ધોઈ, છોલી, માવો બનાવવો. એક વાસણમાં દૂધ અને મિલ્કમેડ ભેગા કરી ગરમ...
Choco-Coconut Kulfi - ચોકો – કોકોનટ કુલફી
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર...
Chocolate Ice-cream - ચોકલેટ આઈસક્રીમ
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવું....
Chocolate Sauce - ચોકલેટ સોસ
એક વાસણમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, કોર્નફ્લોર અને ખાંડ બધું ભેગું કરી...
Custard Apple Ice-cream - કસ્ટર્ડ એપલ આઈસક્રીમ
સીતાફળનાં બી કાઢી મિક્સરમાં બીટ કરી, માવો બનાવવો. દૂધમાં મિલ્ક પાઉડર અને...
Drimland Sande - ડ્રીમલેન્ડ સન્ડે
એક વાસણમાં દૂધમાં ખાંડ અને અંજીરના ઝીણા કટકા નાંખી ઉકળવા મૂકવું. અંજીરના...
Fig Icecream - અંજીર આઇસક્રીમ
અંજીર ના ટુકડા કરી પાણીમાં ઓગાળવા. પોચા પડી જાય ત્યાં સુધી બાફવા. ઠંડા થયા...
Flora with Orange Sauce - ઓરેન્જ ફ્લોરા વીથ ઓરેન્સ સોસ
એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડું જાડું થાય એટલે કસ્ટર્ડ પાઉડરને થોડા...
Gul-Bahar Ice-cream - ગુલબહાર આઈસક્રીમ
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી દૂધમાં...
Instant Ice-cream - ઈન્સ્ટન્ટ આઈસક્રીમ
દૂધને ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક બરાબર મિક્સ કરી ડ્રાય ફ્રુટ્સનો ભૂકો...
Kaju Draksh Icecream - કાજુ દ્રાક્ષ આઇસક્રીમ
દૂધ ને ગેસ પર મૂકવું. તેમાં ખાંડ નાખવી. અડધું ઉકળે (15 મિનિટ ) પછી ઠંડા દૂધ માં...
Kesar Pista Icecream - કેસર-પિસ્તા આઈસક્રીમ
દૂધમાં ખાંડ, જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉડર, કોર્નફ્લોર અને કેસરની ભૂકી નાખી,...
Kesar-Almond Kulfi - કેસર-બદામ કુલફી
એક વાસણમાં દૂધ ઉકળવા મુકવું. બરાબર ઉકળે અને જાડું થવા અાવે એઠલે કન્ડેન્સ્ડ...
Litchi Ice-cream -- લીચીનો આઈસક્રીમ
લીચીનો છાલ અને બી કાઢી, મિક્સરમાં મેશ કરી માવો બનાવવો. દૂધને ઉકાળી, થોડા...
Mango Ice-cream - મેંગો આઈસક્રીમ
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો....
Mango Kulfi - મેંગો કુલફી
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો....
Matka Kulfi - મટકા કુલફી
દૂધને ઉકળવા મૂકવું. ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ...
Mava Kulfi - માવા કુલફી
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં ખાંડ, કોર્નફ્લોર અને...
Nut Ice-cream - નટ આઇસક્રીમ
દૂધ ને ગેસ પર મૂકવું. તેમાં ખાંડ નાખવી. અડધું ઉકળે (15 મિનિટ ) પછી ઠંડા દૂધ માં...
Orange Kulfi - ઓરેન્જ કુલફી
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી ઉકળતા...
Orange Sauce - ઓરેન્જ સોસ
કોર્નફ્લોરમાં પાણી નાંખી, પેસ્ટ બનાવવી પછી તેમાં થોડું વધારે પાણી નાંખી...
Pineapple Ice-cream - પાઈનેપલ આઈસક્રીમ
દૂધમાં ખાંડ, મિલ્ક પાઉડર અને કસ્ટર્ડ પાઉડર નાંખી ઉકાળવું. જાડું થાય એટલે...
Rose Coconut Icecream - ગુલાબ કોકોનટ આઇસક્રીમ
દૂધ માં ખાંડ નાખી ઉકાળવું. ઠંડા દૂધમાં કોર્નફ્લોર ઓગાળીને નાખવું. 10 મિનિટ...
Rose Icecream - રોઝ આઈસક્રીમ
એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી...
Vanila Ice-cream with Chocolate Sauce - વેનીલા આઈસક્રીમ વીથ ચોકલેટ સોસ
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં જી.એમ.એસ. પાઉડર સી.એમ.સી. પાઉડર...
Vanilla Ice-cream - વેનીલા આઇસક્રીમ
દૂધ ને ગેસ પર મૂકવું. તેમાં ખાંડ નાખવી. અડધું ઉકળે (15 મિનિટ ) પછી ઠંડા દૂધ માં...
Walnut Icecream - અખરોટ નો આઇસક્રીમ
દૂધ અડધું રહે ત્યાં સુધી ઉકાળી તેમાં ખાંડ નાખવી. ખાંડ ઓગળી જાય ત્યારે...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo