Category
Recipes Video
Fry Kaju - મસાલાવાળાં કાજુ




Rating: 
Recipe - વાનગી
Fry Kaju - મસાલાવાળાં કાજુ

Ingredients - સામગ્રી
  • 100 ગ્રામ કાજુ
  • ઘી પ્રમાણસર
  • 1/2 ટી સ્પૂન મરચું
  • 1 ટી સ્પૂન મરીનો ભૂકો
  • 1/2 ટી સ્પૂન ચાટ મસાલો
  • 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  • 1 ટી સ્પૂન બૂરું ખાંડ
  • 1 ટી સ્પૂન આમચૂર પાઉડર
  • મીઠું પ્રમાણસર
Method - રીત
બદામી રંગ થાય ત્યાં સુધી કાજુ ઘીમાં તળવા. પછી ઘી સહેજ નવશેકું કરી તેમાં બધો મસાલો નાખી 1 મિનિટ માં ગેસ બંધ કરી દેવો.

પછી તળેલા કાજુ નાખી હલાવી નાખવું.

નોંધ:- ફકત મીઠું, મરીનો ભૂકો પણ નાખી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Adrakh Vati - અદરખવટી
આદુ સરસ રીતે ધોઈને છોલી નાખવું. પછી ખરખરીયા ની જેમ પીતાં કરી તેમાં લીંબુ નો...
Drakshadi Vati - દ્રાક્ષાદિવટી
કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી બીયાં હોય તો કાઢી નાખવા. મિક્સર માં કાળી...
Fry Almond - મસાલાવાળી બદામ
બદામને વચ્ચેથી ઉભી કાપી, ઘી ગરમ મૂકી તેમાં સાંતળવી. મીઠું, મરીનો ભૂકો નાખવો.
Kharek - ખારેક
ખાટા પાણીમાં ખારેક પલાળવી. સરસ ફૂલી જાય પછી પાણીમાંથી બહાર કાઢી ખારેકની...
Lili Variyali No Mukhvas - લીલી વરિયાળીનો મુખવાસ
વરિયાળીને સાફ કરી, ચાળી બધા નું મિશ્રણ કરવું. કાજુના નાના નાના ટુકડા કરવા...
Mix Mukhwas - મિક્સ મુખવાસ
વરિયાળી, તલ અને મગજતરી ના બી ને 5 મિનિટ શેકવા. પહેલા કોપરું અને પછી ધાણા ની...
Sweet Amla - ગળ્યાં આમળાં
મોટા આમળાં ધોઈને તેને કૂકરમાં એક સિટી વાગે ત્યાં સુધી બાફવા. અથવા સિટી વગર...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo