Category
Recipes Video
Kharek - ખારેક




Rating: 
Recipe - વાનગી
Kharek - ખારેક

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ ખારેક
  • 250 ગ્રામ લીંબુ અથવા કેરીનું ખાટું પાણી
  • 10 ગ્રામ લીંડીપીપર
  • 10 ગ્રામ સફેદ મરી
  • 10 ગ્રામ અક્કલગરો
  • 250 ગ્રામ બૂરું ખાંડ
  • 300 ગ્રામ દાડમ નું ચૂરણ (150 ગ્રામ + 150 ગ્રામ)
  • 5 ગ્રામ મીઠું, (સીંધાલુણ) ચાખીને સ્વાદ પ્રમાણે
Method - રીત
ખાટા પાણીમાં ખારેક પલાળવી. સરસ ફૂલી જાય પછી પાણીમાંથી બહાર કાઢી ખારેકની ઉભી ચાર ચીરી કરવી.

લીંડીપીપર, સફેદ મરી અને અક્કલગરાનો બારીક ભૂકો કરવો. મીઠું ચાખીને નાખવું.

ખાંડ અને 150 ગ્રામ દાડમ નું ચૂરણ નાખવું. બધા નું મિશ્રણ કરી છાંયડામાં થાળીમાં રાખવું.

દરરોજ હલાવતા રહેવું. ખારેક એકદમ કોરી થઇ જાય (હાથને ચોંટે નહિ) પછી બાકીનું 150 ગ્રામ ચૂરણ તેમાં ભેળવી દેવું. કાચની બોટલમાં ભરવું.

નોંધ:- લીંબુના રસમાં પાણી નાખી ખાટું પાણી કરવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Adrakh Vati - અદરખવટી
આદુ સરસ રીતે ધોઈને છોલી નાખવું. પછી ખરખરીયા ની જેમ પીતાં કરી તેમાં લીંબુ નો...
Drakshadi Vati - દ્રાક્ષાદિવટી
કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી બીયાં હોય તો કાઢી નાખવા. મિક્સર માં કાળી...
Fry Almond - મસાલાવાળી બદામ
બદામને વચ્ચેથી ઉભી કાપી, ઘી ગરમ મૂકી તેમાં સાંતળવી. મીઠું, મરીનો ભૂકો નાખવો.
Fry Kaju - મસાલાવાળાં કાજુ
બદામી રંગ થાય ત્યાં સુધી કાજુ ઘીમાં તળવા. પછી ઘી સહેજ નવશેકું કરી તેમાં બધો...
Lili Variyali No Mukhvas - લીલી વરિયાળીનો મુખવાસ
વરિયાળીને સાફ કરી, ચાળી બધા નું મિશ્રણ કરવું. કાજુના નાના નાના ટુકડા કરવા...
Mix Mukhwas - મિક્સ મુખવાસ
વરિયાળી, તલ અને મગજતરી ના બી ને 5 મિનિટ શેકવા. પહેલા કોપરું અને પછી ધાણા ની...
Sweet Amla - ગળ્યાં આમળાં
મોટા આમળાં ધોઈને તેને કૂકરમાં એક સિટી વાગે ત્યાં સુધી બાફવા. અથવા સિટી વગર...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo