Category
Recipes Video
Lili Variyali No Mukhvas - લીલી વરિયાળીનો મુખવાસ




Rating: 
Recipe - વાનગી
Lili Variyali No Mukhvas - લીલી વરિયાળીનો મુખવાસ

Ingredients - સામગ્રી
  • 150 ગ્રામ ચૂંટેલી વરિયાળી (દોઢ કપ)
  • 15 ગ્રામ ઝીણી સેંટેડ સોપારી (1/4 કપ)
  • 40 ગ્રામ બૂરું ખાંડ (1/4 કપ થી સહેજ ઉપર)
  • 100 ગ્રામ કોપરા ની છીણ (1 કપ ઉપર)
  • 6 નંગ કપૂરી પાન
  • 2 ટી સ્પૂન લવલી પાન પસંદ
  • 15 ગ્રામ કાજુ (1/4 કપ)
Method - રીત
વરિયાળીને સાફ કરી, ચાળી બધા નું મિશ્રણ કરવું.

કાજુના નાના નાના ટુકડા કરવા અને પાન ને વરિયાળી જેટલા નાના નાના કાપવા.

પછી થાળીમાં બધું મેળવી પાથરવું. ઉપર કોપરાની છીણ રંગ નાખી ડેકોરેશન કરવું. કાજુ, ગુલાબ થી પણ ડેકોરેશન થાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Adrakh Vati - અદરખવટી
આદુ સરસ રીતે ધોઈને છોલી નાખવું. પછી ખરખરીયા ની જેમ પીતાં કરી તેમાં લીંબુ નો...
Drakshadi Vati - દ્રાક્ષાદિવટી
કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી બીયાં હોય તો કાઢી નાખવા. મિક્સર માં કાળી...
Fry Almond - મસાલાવાળી બદામ
બદામને વચ્ચેથી ઉભી કાપી, ઘી ગરમ મૂકી તેમાં સાંતળવી. મીઠું, મરીનો ભૂકો નાખવો.
Fry Kaju - મસાલાવાળાં કાજુ
બદામી રંગ થાય ત્યાં સુધી કાજુ ઘીમાં તળવા. પછી ઘી સહેજ નવશેકું કરી તેમાં બધો...
Kharek - ખારેક
ખાટા પાણીમાં ખારેક પલાળવી. સરસ ફૂલી જાય પછી પાણીમાંથી બહાર કાઢી ખારેકની...
Mix Mukhwas - મિક્સ મુખવાસ
વરિયાળી, તલ અને મગજતરી ના બી ને 5 મિનિટ શેકવા. પહેલા કોપરું અને પછી ધાણા ની...
Sweet Amla - ગળ્યાં આમળાં
મોટા આમળાં ધોઈને તેને કૂકરમાં એક સિટી વાગે ત્યાં સુધી બાફવા. અથવા સિટી વગર...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo