Category
Recipes Video
Adrakh Vati - અદરખવટી




Rating: 
Recipe - વાનગી
Adrakh Vati - અદરખવટી

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ રેસા વગરનું આદુ
  • દોઢ ટે સ્પૂન લીંબુ નો રસ
  • 1/4 ટી સ્પૂન સૂંઠનો પાઉડર
Method - રીત
આદુ સરસ રીતે ધોઈને છોલી નાખવું.

પછી ખરખરીયા ની જેમ પીતાં કરી તેમાં લીંબુ નો રસ અને સૂંઠ નાખી મિક્સ કરી તડકે સુકવી દેવું. મીઠું નાખવું હોય તો ચપટી નાખી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Drakshadi Vati - દ્રાક્ષાદિવટી
કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી બીયાં હોય તો કાઢી નાખવા. મિક્સર માં કાળી...
Fry Almond - મસાલાવાળી બદામ
બદામને વચ્ચેથી ઉભી કાપી, ઘી ગરમ મૂકી તેમાં સાંતળવી. મીઠું, મરીનો ભૂકો નાખવો.
Fry Kaju - મસાલાવાળાં કાજુ
બદામી રંગ થાય ત્યાં સુધી કાજુ ઘીમાં તળવા. પછી ઘી સહેજ નવશેકું કરી તેમાં બધો...
Kharek - ખારેક
ખાટા પાણીમાં ખારેક પલાળવી. સરસ ફૂલી જાય પછી પાણીમાંથી બહાર કાઢી ખારેકની...
Lili Variyali No Mukhvas - લીલી વરિયાળીનો મુખવાસ
વરિયાળીને સાફ કરી, ચાળી બધા નું મિશ્રણ કરવું. કાજુના નાના નાના ટુકડા કરવા...
Mix Mukhwas - મિક્સ મુખવાસ
વરિયાળી, તલ અને મગજતરી ના બી ને 5 મિનિટ શેકવા. પહેલા કોપરું અને પછી ધાણા ની...
Sweet Amla - ગળ્યાં આમળાં
મોટા આમળાં ધોઈને તેને કૂકરમાં એક સિટી વાગે ત્યાં સુધી બાફવા. અથવા સિટી વગર...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo