Category
Recipes Video
Mix Mukhwas - મિક્સ મુખવાસ




Rating: 
Recipe - વાનગી
Mix Mukhwas - મિક્સ મુખવાસ

Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ ધાણા ની દાળ
  • 250 ગ્રામ વરિયાળી
  • 100 ગ્રામ તલ
  • 50 ગ્રામ મગજતરી ના બી
  • અડધી કાછલી કોપરા ની છીણ
  • 1 ટી સ્પૂન લવલી હીરામોતી
Method - રીત
વરિયાળી, તલ અને મગજતરી ના બી ને 5 મિનિટ શેકવા.

પહેલા કોપરું અને પછી ધાણા ની દાળ નાખવી.

શેકાઈ જાય એટલે ઠંડુ પડવા દેવું. પછી લવલી મસાલો નાખવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Adrakh Vati - અદરખવટી
આદુ સરસ રીતે ધોઈને છોલી નાખવું. પછી ખરખરીયા ની જેમ પીતાં કરી તેમાં લીંબુ નો...
Drakshadi Vati - દ્રાક્ષાદિવટી
કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી બીયાં હોય તો કાઢી નાખવા. મિક્સર માં કાળી...
Fry Almond - મસાલાવાળી બદામ
બદામને વચ્ચેથી ઉભી કાપી, ઘી ગરમ મૂકી તેમાં સાંતળવી. મીઠું, મરીનો ભૂકો નાખવો.
Fry Kaju - મસાલાવાળાં કાજુ
બદામી રંગ થાય ત્યાં સુધી કાજુ ઘીમાં તળવા. પછી ઘી સહેજ નવશેકું કરી તેમાં બધો...
Kharek - ખારેક
ખાટા પાણીમાં ખારેક પલાળવી. સરસ ફૂલી જાય પછી પાણીમાંથી બહાર કાઢી ખારેકની...
Lili Variyali No Mukhvas - લીલી વરિયાળીનો મુખવાસ
વરિયાળીને સાફ કરી, ચાળી બધા નું મિશ્રણ કરવું. કાજુના નાના નાના ટુકડા કરવા...
Sweet Amla - ગળ્યાં આમળાં
મોટા આમળાં ધોઈને તેને કૂકરમાં એક સિટી વાગે ત્યાં સુધી બાફવા. અથવા સિટી વગર...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo