Category
Recipes Video
Potato Sukhi Bhaji - બટાકા ની સૂકી ભાજી




Rating: 
Recipe - વાનગી
Potato Sukhi Bhaji - બટાકા ની સૂકી ભાજી

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ બટાકા
  • તેલ પ્રમાણસર
  • 1/2 ટી સ્પૂન જીરું
  • 1 ટી સ્પૂન તલ
  • 3 થી 4 લીલા મરચાં
  • 1/2 ટી સ્પૂન તજ-લવિંગ નો ભૂકો
  • 50 ગ્રામ સીંગદાણા
  • 2 ટે સ્પૂન કોપરાની છીણ
  • 1 નંગ લીંબુ
  • 2 ટી સ્પૂન ખાંડ
  • મીઠું પ્રમાણસર
Method - રીત
બટાકાને બાફી છોલીને ટુકડા કરવા.

3 ટે સ્પૂન તેલ મૂકી તેમાં જીરું, તલ, લીલા મરચાં ના ટુકડા અને તજ-લવિંગ નો ભૂકો નાખીને બટાકા વધારવા.

તેમાં સીંગદાણા નો ભૂકો, કોપરા ની છીણ, લીંબુ, ખાંડ, મીઠું નાખવા. બરાબર હલાવી ગરમ ગરમ પીરસવું.

વેરિએશન:- આ રીતે શક્કરિયાં બટાકાનું શાક પણ થાય. આવી જ રીતે સુરણ નું શાક પણ થાય. કાજુ અને દ્રાક્ષ નાખી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Banana Pakoda - કેળાં ના પકોડા
કેળાં ને છોલીને છૂંદી નાખવા. તેમાં પકોડા મૂકી શકાય એટલો જ શિંગોડા નો લોટ...
Batata Vada - બટાકા વડા
બટાકા ને બાફીને છીણી નાખવા. તેમાં મીઠું, મરચું, લીંબુ, ખાંડ, તજ-લવિંગનો ભૂકો...
Bulbous Root Khichdi - સૂરણની ખીચડી
સૂરણને છોલી, છીણી લેવું. છીણને તરત પાણીમાં નાંખવું. નહિતર કાળું પડી જાય. એક...
Farali Halwasan - ફરાળી હલવાસન
એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. ઊકળે એટલે લીંબુનાં ફૂલ થોડા પાણીમાં મિક્સ...
Farali Nankhatai - ફરાળી નાનખટાઈ
એક થાળીમાં 1/2 કપ ઘી અને 1/2 કપ દળેલી ખાંડ ફીણવું. એક રસ થાય એટલે 1 કપ શિંગોડાના...
Farali Bhajia - ફરાળી ભજિયાં
250 ગ્રામ રાજગરાનો લોટ અને 50 ગ્રામ મોરિયાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું,...
Farali Patra - ફરાળી પાતરા
પ્રથમ પાંદડાની નસો કાઢી, સારી રીતે ધોઈ ને લૂછી નાખવા. શિંગોડા નો લોટ ચાળી...
Groundnut Ladu - શિંગના લાડુ
500 ગ્રામ શિંગદાણાને શેકી, છોડાં કાઢી, સંચાથી ભૂકો કરવો. તેમાં 400 ગ્રામ ખાંડ,...
Kadhi - કઢી
ખાટી છાશ માં શિંગોડા નો અથવા રાજગરાનો લોટ નાખી રવૈયો ફેરવવો. જરૂરી પાણી...
Moraiya Barfi - મોરૈયાની બરફી
મોરૈયાને પાણીમાં એક કલાક પલાળી રાખવો. પછી પાણી નીતારી, કપડા ઉપર પાથરી દેવો....
Moraiyo - મોરૈયો
મોરૈયા ને ધોઈને તારવવો. પછી 2 બટાકા ને છીણી નાખવા. શેકેલી સીંગનાં ફોતરાં...
Panchratna Shiro - પંચરત્ન શીરો
એક વાસણમાં ઘી મૂકી, તેમાં બન્ને લોટ શેકવા. બદામી થાય એટલે દૂધ-ખાંડ નાંખવાં....
Rajgara ni Puri - રાજગરા ની પુરી
રાજગરા ના લોટમાં મીઠું, 1 ટી સ્પૂન તેલ નાખી એક બટાકું બાફીને છીણીને મેળવવું....
Rose Coconut Firni - રોઝ કોકોનટ ફીરની
એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. ઉકળે એટલે મોરિયાનો લોટ નાંખવો. સાધારણ જાડું...
Sabudana Khichdi - સાબુદાણા ની ખીચડી
સાબુદાણા 2 થી 3 કલાક પલાળી ચાળણી માં નીતારી લેવા. બટાકા ના નાના ટુકડા કરીને...
Sabudana Vada - સાબુદાણા ના વડા
સાબુદાણાને ધોઈને પાણી કાઢી કોરા કરવા. સીંગદાણા શેકી, ફોતરાં કાઢીને અધકચરા...
Sago Patties - સાબુદાણા ની પેટીસ
સાબુદાણા ને 2 થી 3 કલાક પલાળી રાખવા. પછી ચાળણી માં પાણી કાઢી નાખીને એકદમ કોરા...
Shahi Puran Poli - શાહી પૂરણપોળી
એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાંખી, શક્કરિયાંનો માવો વઘારવો. પછી...
Singoda na Lot no Shiro - શીંગોડા ના લોટ નો શીરો
એક વાસણ માં ઘી ગરમ મૂકવું. ઘી ગરમ થાય એટલે તેમાં શીંગોડા નો લોટ નાખીને ધીમા...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo