Category
Recipes Video
Spinach Paratha - પાલક ના પરોઠા




Rating: 
Recipe - વાનગી
Spinach Paratha - પાલક ના પરોઠા

Ingredients - સામગ્રી
  • 1 કપ પાલકની ભાજી
  • 1 ડુંગળી
  • 2 કપ ઘઉં નો લોટ
  • 1 ટી સ્પૂન વાટેલા આદુ-મરચાં
  • 4 ટે સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • તેલ પ્રમાણસર
  • મીઠું પ્રમાણસર
Method - રીત
ભાજીને બારીક સમારી 2 મિનિટ બાફવી. ડુંગળીને બારીક સમારી જરા તેલ મૂકી સાંતળવી.

લોટમાં બાફેલી ભાજી, ડુંગળી, આદુ, મરચાં, કોથમીર, મરચું, મીઠું, 1 ટે સ્પૂન તેલ નાખી પરોઠાનો લોટ બાંધવો. લોટ બાફેલી ભાજીના પાણી થી બાંધવો.

પછી મોટા લુઆ કરી પરોઠા વણી તવી પર તેલથી સાંતળવા. દહીં સાથે પીરસવા.

વેરિએશન :- પરોઠામાં કોપરાની છીણ અને સીંગનો ભૂકો પણ નાખી શકાય.

નોંધ:- ડુંગળીના બદલે 1 બાફેલું બટાકુ નાખી શકાય.




Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Bajri na Dhebra - બાજરી ના ઢેબરાં
ઘઉં નો અને બાજરી નો લોટ લઇ તેમાં 2 ટે સ્પૂન મોણ અને બધો મસાલો અને તલ નાખી લોટ...
Beetroot Puri - બીટ ની પુરી
100 ગ્રામ ઘઉં ના લોટ માં મીઠું અને તેલ નાખી, 100 ગ્રામ લાલ બીટ છોલીને, વાટીને...
Butter Naan - બટર નાન
લોટ, બેકિંગ પાઉડર તથા મીઠું ભેગા કરી ચાળી લેવા. દૂધ ને ગરમ કરી તેમાં ખાંડ...
Cauliflower Paratha - ફ્લાવર ના પરોઠા
ફ્લાવર ને છીણવું. તેલ મૂકી તેમાં રાઈ અને તલ મૂકી વઘારવું-સાંતળવું. તેમાં...
Chana na Lot na Pulla - ચણા ના લોટ ના પુલ્લા
ચણા ના લોટમાં તેલ, મીઠું, વાટેલા આદુ-મરચાં, કોથમીર, હિંગ નાખવા. ડુંગળી...
Chauli na Paratha - ચોળીના પરોઠા
ચોળીને કાપી ક્રશર માં વાટવી. તેલ મૂકી તેમાં રાઈ અને તલ નાખી વઘારવી, સાંતળવી....
Dudhi na Dhebra - દૂધી ના ઢેબરાં
લગભગ 500 ગ્રામ ઘઉં નો લોટ લેવો. 500 ગ્રામ દૂધી લેવી. તેને છીણવી, 50 ગ્રામ લસણ...
Hari Puri Kulcha - હરી પુરી કુલ્ચા
લીલવા વાટવા, એક વાસણ માં 2 ટે સ્પૂન તેલ મૂકી, તલ-રાઈ નો વઘાર કરીને લીલવા...
Kothmir na Dhebra - કોથમીર ના ઢેબરાં
250 ગ્રામ ઘઉં ના લોટ માં 250 ગ્રામ કોથમીર ઝીણી સમારીને સરસ રીતે ધોઈ ને નાખવી અને...
Lilva na Parotha - લીલવા ના પરોઠા
કચોરીની જેમ લીલવા ને વાટી, સાંતળી, બધો મસાલો કરવો. બટાકાને બાફી-છોલી છીણી...
Methi ni Bhaji na Dhebra - મેથી ની ભાજી ના ઢેબરાં
ઢેબરાં નો બધો મસાલો ભેગો કરી તેમાં મેથી ની ભાજી ઝીણી સમારીને સરસ રીતે ધોઈ...
Missi Roti - મીસી રોટી
પાલક ને ઝીણી સમારી પાણીમાં ઉકાળી, ઠંડી કરી પીસવી. તેમાં હિંગ, મીઠું, હળદર,...
Paneer Chilla - પનીર ચીલ્લા
મગની દાળ 2 કલાક પલાળી મધ્યમસર વાટવી. તેમાં આદુ, મરચાં, કોથમીર, મીઠું નાખવા....
Potato Stuff Paratha - બટાકા ના સ્ટફ પરોઠા
બટાકા બાફી છોલી ને છીણવાં, તેમાં બધો મસાલો નાખવો. ડુંગળી છીણી, પાણી કાઢી...
Radish Paratha - મૂળાના પરોઠા
મૂળાની ભાજીને સમારવી. મૂળાને છીણી નાખવો. બટાકાને બાફીને માવો કરવો અને...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo