Category
Recipes Video
Nachos with White Cheese Salsa - નાચોઝ વિથ વાઈટ ચીઝ સાલ્સા




Rating: 
Recipe - વાનગી
Nachos with White Cheese Salsa - નાચોઝ વિથ વાઈટ ચીઝ સાલ્સા

Ingredients - સામગ્રી
  • 1 કપ દૂધ
  • 1 ટે સ્પૂન કોર્નફ્લોર
  • 1/2 ટી સ્પૂન મરી પાઉડર
  • 1 કપ ચીઝ
  • 1 ટે સ્પૂન માખણ
  • કોર્ન ચિપ્સ ની રીત મુજબ કોર્ન ચિપ્સ
  • 2-3 ડુંગળી ની રિંગ
  • 3 કેપ્સિકમ ની પાતળી રિંગ
  • 4 ક્યુબ ચીઝ
  • મીઠું પ્રમાણસર
Method - રીત
1 કપ દૂધ માં 1 ટે સ્પૂન કોર્નફ્લોર નાખી ઓગાળીને ગરમ કરવું. હલાવતા રહેવું, જેથી ચોંટે નહીં

તેમાં 1/2 ટી સ્પૂન મરી પાઉડર, મીઠું, 1 કપ ખમણેલું ચીઝ અને એક ટે સ્પૂન માખણ નાખી હલાવવું. ગેસ બંધ કરવો.

ગ્રીઝ કરેલી બેકિંગ ટ્રે માં કોર્ન ચિપ્સ પાથરી તેની ઉપર 2-3 ડુંગળીની રિંગ, કેપ્સિકમ ની રિંગ મૂકી વાઈટ સોસ રેડી ઉપર ચીઝ (ખમણેલું) પાથરીને 150સે ઉપર 15 મિનિટ બેક કરવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



American Mint Burger - અમેરિકન મીન્ટ બર્ગર
બટાકા બાફી, બધો મસાલો નાખી, પેટીસ બનાવવી (6 નંગ). તેને આરા લોટમાં રગદોળી શેકી...
Basic Red Hot Sauce - બેઝિક રેડ હોટ સોસ
લાલ મરચાને 10 મિનિટ 1/2 કપ ગરમ પાણીમાં પલાળી પાણી સાથે વાટી લેવા. લીલા મરચાં ની...
Chili Bean Soup - ચીલી બીન સૂપ
ટામેટા સમારીને 3 કપ પાણીમાં બાફીને ક્રશ કરી ગાળવા. તેલ ગરમ કરી તેમાં લીલી...
Chili Rellenos - ચીલી રેલનોઝ
પનીર ને છીણીથી છીણી લેવું. છીણવું ના હોય તો હાથ વડે ભૂકો કરવો. ડુંગળી ઝીણી...
Corn Chips - કોર્ન ચિપ્સ
મકાઈ નો લોટ અને મેંદો ભેગા કરી તેલ, મીઠું, હળદર, અજમો (શેકીને, વાટીને) નાખી...
Enchiladas - એન્ચીલાડાઝ
રોટલી માટેની રીત:- મકાઈનો લોટ, મેંદો, મીઠું, તેલ ભેગા કરી, લોટ બાંધી, કાચી પાકી...
Falafel - ફલાફલ
રોટલી માટેની રીત:- મકાઈના લોટમાં મેંદો, મીઠું અને ઘી નાખી રોટલીનો લોટ...
kidney Beans Rolls - કિડની બીન્સ રોલ
રાજમાને 6 થી 8 કલાક પલાળવા. એક વાસણમાં 2 ટે સ્પૂન તેલ ગરમ કરીને ઝીણી સમારેલી...
Mexican Cutlet - મેક્સીકન કટલેટ
બટાકાને બાફી છોલી-છીણીને તેમાં કોર્નફ્લોર, મીઠું, લીંબુ નો રસ નાખી મિશ્રણ...
Mexican Hot Chocolate - મેક્સીકન હોટ ચોકલૅટ
કોકો, તજનો ભૂકો અને ખાંડ એક બાઉલ માં ભેગું કરવું. 1 કપ દૂધ ગરમ કરી તેમાં કોકો...
Mexican Rice - મેક્સીકન રાઈસ
રાજમાં 2 કલાક પાણીમાં પલાળી કૂકરમાં બાફવા. પછી પાણી કાઢી નાખી થાળીમાં છુટા...
Mexican Stuffed Capsicum - મેક્સીકન સ્ટફ્ડ કેપ્સિકમ
બટાકાને બાફી છોલીને છીણવાં, વટાણા બાફવા. કોર્ન અને રાજમાં બાફવા. ડુંગળી...
Nachos with Red Salsa - નાચોઝ વિથ રેડ સાલ્સા
હોટ રેડ સાલ્સા બનાવવા ની રીત:- ગાજર, કાકડી, ડુંગળી, અને કોળું - આ ચારેય ને...
Tacos - ટાકોઝ
ટાકોઝ માટેની રીત મકાઈ અને મેંદાના લોટ માં મીઠું નાખી ચાળી લેવું. તેમાં 2 ટી...
Tortilla Soup - ટોર્ટીલા સૂપ
પનીર અને ચીઝ ને છીણવું. એક વાસણમાં પાણી મૂકીને ટામેટા 10 મિનિટ ઉકાળવા....
Tostadas - ટોસ્ટાડોસ
રાજમાં 6 કલાક પલાળવા. કૂકરમાં બાફવા. બંને લોટ ભેગા કરી તેલ અને મીઠું નાખી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo