Category
Recipes Video
Vegetable Chow Chow - વેજીટેબલ ચાંઉ ચાંઉ




Rating: 
Recipe - વાનગી
Vegetable Chow Chow - વેજીટેબલ ચાંઉ ચાંઉ

Ingredients - સામગ્રી
  • 100 ગ્રામ કાકડી
  • 100 ગ્રામ કોબીજ
  • 100 ગ્રામ ફલાવર
  • 200 ગ્રામ ફણસી
  • 2 લીલી ડુંગળી
  • 2 નંગ કેપ્સિકમ
  • 2 નંગ ગાજર, 3 ડુંગળી
  • 2 ટે સ્પૂન તેલ
  • 2 ચપટી આજીનોમોટો
  • 2 ટે સ્પૂન કોર્નફ્લોર
  • 1 ટે સ્પૂન વિનેગર
  • 1 ટે સ્પૂન ચિલીસોસ
  • 2 ટે સ્પૂન સોયાસોસ
  • મીઠું પ્રમાણસર
Method - રીત
બધા શાકભાજી લાંબા સમારવા અને ફ્રાઈંગ પેન માં તેલ મૂકી વધારવા.

તેમાં મીઠું, આજીનોમોટો નાખી 5 થી 7 મિનિટ વધારે તાપે સાંતળવું.

શાક અડધા ચડી જવા આવે એટલે તેમાં કોર્નફ્લોર (ઓગાળીને ) નાખવો. લગભગ 2 કપ પાણી નાખવું.

રસો ઘટ્ટ થવા આવે એટલે તેમાં વિનેગર, ચિલીસોસ, સોયાસોસ નાખી 2 થી 3 મિનિટ ધીમા તાપે રાખીને ઉતારી લેવું. પીરસતી વખતે ઘટ્ટ લાગે તો પાણી અને મીઠું નાખવું.

નોંધ:- કાકડીનો સ્વાદ ન ભાવતો હોય તો કાકડીને બદલે 100 ગ્રામ નુડલ્સ બાફીને નાખી શકાય.
100 ગ્રામ ફણગાવેલા મગ નાખી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



American Chop Suey - અમેરિકન ચોપ્સી
ડુંગળી, 2 નંગ લીલી ડુંગળી અને કેપ્સિકમ ને ઝીણું સમારવું (ચોપ એન્ડ ચર્ન માં પણ...
Chinese Samosa - ચાઈનીઝ સમોસા
એક વાસણમાં અડધું પાણી ભરવું. તેમાં 1 ટી સ્પૂન તેલ નાખવું. પાણી ઉકળે એટલે...
Frankie - ફ્રેન્કી
રોટલી માટેની રીત:- ગરમ પાણીમાં યીસ્ટ અને ખાંડ તેમજ 1 ટે સ્પૂન મેંદો નાખી...
Fried Rice - ફ્રાઈડ રાઈસ
ચોખા ધોઈને 2 કલાક પાણીમાં રહેવા દેવા. બીજું પાણી ગરમ મૂકી ઉકળે એટલે ચોખા...
Hot & Sour Vegetable Soup - હોટ એન્ડ સાવર વેજીટેબલ સૂપ
ગેસ પર એક વાસણ માં 1 ટી સ્પૂન તેલ મૂકી થોડી વાર ડુંગળી અને આદુ (ઝીણા સમારેલા)...
Paneer Chilli Fry - પનીર ચીલી ફ્રાય
ફ્રાઈંગ પેનમાં 3 ટે સ્પૂન તેલ લઇ તેમાં આદુ, લસણ અને મરચા લાંબા કાપી સાંતળવા....
Schezwan Noodles - સેઝવાન નૂડલ્સ
હાકા નુડલ્સ ની રીત પ્રમાણે 100 ગ્રામ બાફેલા નુડલ્સ તૈયાર કરી, 2 કપ સેઝવાન સોસ...
Schezwan Sauce - સેઝવાન સોસ
1/2 કપ પાણીમાં લાલ મરચાં અને લસણ ઉકાળવા. ઠંડુ થાય પછી તેને વાટવા ફ્રાઈંગ...
Spring Roll - સ્પ્રિંગ રોલ
મેંદાને ચાળીને તેમાં ઝીણો રવો, બેકિંગ પાઉડર અને મીઠું ભેળવી તેલ નાખીને...
Sweet & Sour Vegetable Soup - સ્વીટ એન્ડ સાવર વેજીટેબલ સૂપ
ડુંગળી અને કેપ્સિકમ ના મોટા ટુકડા કરવા. એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં...
Sweet Corn Soup - સ્વીટ કોર્ન સૂપ
3 મકાઈને છીણીને બાફવી. 2 મકાઈ ડોડાને બાફીને દાણા કાઢવા. તેમાં ખાંડ, મીઠું,...
vegetable Hakka Noodles - વેજીટેબલ હક્કા નુડલ્સ
કેપ્સિકમ ને લાંબા સમારવા. ડુંગળીના ભજીયા જેવી પાતળી સ્લાઈસ કાપવી. પછી એક...
Vegetable Manchurian - વેજીટેબલ મન્ચુરિયન
મન્ચુરિયન માટેની રીત:- ગાજર અને કોબીજ નાની છીણીથી છીણવાં અથવા ચોપ એન્ડ ચર્ન...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo