Method - રીત
માવા ને 2 ટે. સ્પૂન ઘી મૂકી 5 મિનિટ ધીમા ગેસે શેકવો. મખાના ને તેલ માં તળી લેવા
એક વાસણ માં 3 ટે. સ્પૂન ઘી ગરમ કરી તેમાં 5 મિનિટ ડુંગળી સાંતળવી
પછી કાજુ નાખવા. ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું. પછી ટોમેટો પ્યુરી નાખી 5 મિનિટ સાંતળવું. માવો, બધો મસાલો, કોથમીર નાખવા.
તેમાં દહીં અને 1 કપ પાણી નાખી 10 મિનિટ ઉકળવા દેવું. પીરસતી વખતે કોથમીર અને મખાના ગ્રેવી માં મેળવવા.