Category
Recipes Video
Aaloo Matar - આલૂ મટર




Rating: 
Recipe - વાનગી
Aaloo Matar - આલૂ મટર

Ingredients - સામગ્રી
  • 200 ગ્રામ બટાકા
  • 400 ગ્રામ વટાણા
  • 2 નંગ ડુંગળી
  • 4 નંગ બદામ, 3 નંગ તજ, 5 નંગ લવિંગ, 6 નંગ ઈલાયચી
  • 1 ટેબલ સ્પૂન ખસખસ, 1 ટેબલ સ્પૂન આખા ધાણા, 10 નંગ મરી
  • 3 ટેબલ સ્પૂન તેલ , 1 ટેબલ સ્પૂન ઘી
  • 150 ગ્રામ ટામેટા, 1 ટી સ્પૂન ગરમ મસાલો, 1 ટી સ્પૂન લાલ મરચું ,
  • 1/2 કપ કોથમીર , 200 ગ્રામ પનીર, મીઠું પ્રમાણસર
Method - રીત
બટાકા ને છોલી ને ચોરસ ટુકડા કરી તળી નાખવા, વટાણા ને છુટા બાફી નાખવા. ડુંગળી જીણી સમારવી.

બદામ, તજ, લવિંગ, ખસખસ, ધાણા, મરી, ઈલાયચી વાટી નાખવા.
એક વાસણ માં તેલ લઇ તેમાં ઘી નાખી ડુંગળી સાંતળવી. ડુંગળી ને મશીન માં ક્રશ પણ કરી શકાય.

સંતળાઈ જાય એટલે ટામેટા ની ગ્રેવી નાખવી. ખદખદ થાય એટલે સૂકા મેવા ની પેસ્ટ નાખવી. બાકી નો મસાલો નાખવો. થોડું સાંતળવું.

તેમાં વટાણા અને બટાકા નાખવા. પાણી નાખવું. છેલ્લે મીઠું નાખવું. રસો જાડો રહે એટલે ઉતારી લેવું. કોથમીર ભભરાવવી.

- મટર પનીર માં બટાકા ની જગ્યા એ પનીર તળી ને નાખવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Babycorn Capsicum Red Masala - બેબી કોર્ન કેપ્સિકમ રેડ મસાલા
પેસ્ટ માટે ની સામગ્રી:- 1 ટી સ્પૂન જીરું, 2 તજ, 3 લવિંગ 5 મરી, 1 ટે સ્પૂન ધાણા 5...
Black Dal - બ્લેક દાલ
મસૂર અને રાજમાં 6 થી 7 કલાક પલાળવા. મસૂર અને રાજમાં ને ભેગા બાફવા. એક વાસણ માં...
Chana Masala (Chhole) - ચના મસાલા
ચણાને પાણીમાં 7-8 કલાક પલાળી રાખવા. ચણામાં પાણી નાંખી, તેમાં મીઠું, ચાની...
Chhole Pulav - છોલે પુલાવ
છોલે બાફવા. ગેસ પર એક વાસણ માં તેલ, ઘી મૂકી જીરું નાખવું. તમાલપત્ર મીઠો લીમડો...
Corn Capsicum Mutter Paneer - કોર્ન કેપ્સિકમ મટર પનીર
વાઈટ ગ્રેવી બનાવવી. મકાઈ ના દાણા, મટર બાફવા. પનીર ના ચોરસ ટુકડા કરી ગરમ તેલ...
Dal Fry - દાલફ્રાય
પાંચેય દાળ ધોઈ ને કૂકર માં બાફવા મુકવી. ઠંડી થાય પછી હલાવવી નહિ. એક વાસણ માં...
DhanShak - ધાનશાક
બધી દાળ, શાક, ભાજી, ટામેટા અને 1 ડુંગળી બાફી નાખવા. પછી સંચા થી ભાંગી નાખવા....
Dum Aaloo - દમ આલૂ
નાની બટાકી છોલી ને કાંટા થી કાણા પાડી 1/2 કલાક મીઠા હળદર ના પાણી માં રાખવી. પછી...
Garden Surprize - ગાર્ડન સરપ્રાઈઝ
એક વાસણ માં 2 કપ પાણી લેવું. તેમાં ચપટી સોડા, 1 ટી સ્પૂન મીઠું, 4 ટી સ્પૂન ખાંડ...
Green Bataki - ગ્રીન બટાકી
બટાકી છોલી ને સહેજ બાફી ને તળવી પાલક ની ભાજી ઝીણી કાપી ધોઈ ને પાણી માં બાફી...
Green Peas Butter Paneer -માખણ વટાણા પનીર
પનીર ના ટુકડા કરી, તળી ને પાણી માં પલાળવા. વટાણા પાણી માં મીઠું નાખી બાફવા....
Green Pulav - ગ્રીન પુલાવ
ગેસ પર એક વાસણ માં ઘી, તેલ મૂકી તેમાં જીરું નાખી કેપ્સિકમ ની ઉભી, પાતળી અને...
Jeera Rice - જીરા રાઈસ
ચોખા ને 2 કલાક પહેલા ધોઈ ને પલાળવા. છૂટો ભાત કરવો. એક વાસણ માં ઘી મૂકી, જીરું...
Kaju Curry - કાજુ કરી
કાજુ પલાળવા. ડુંગળી ને છોલી, કટકા કરી, બાફી ને વાટવી. લસણ વાટવું. ખસખસ,...
Kaju Khoya - કાજુ ખોયા
100 ગ્રામ કાજુ અને ખસખસને થોડા પાણીમાં અડધો કલાક પલાળી રાખવાં. પછી મિક્સરમાં...
Khoya Makhana - ખોયા મખાના
માવા ને 2 ટે. સ્પૂન ઘી મૂકી 5 મિનિટ ધીમા ગેસે શેકવો. મખાના ને તેલ માં તળી લેવા...
Kofta Noorjahani - કોફ્તા નૂરજહાંની
કોફ્તા બનાવવા ની રીત:- બટાકા ને બાફી છોલી ને છીણવાં, પનીર છીણી ને તેમાં...
Lauki Kofta Curry - દૂધી ના કોફ્તા કરી
દૂધી ના ટુકડા કરી ને બાફવા. બટાકા બાફવા. બંને ને છીણવાં તેમાં મીઠું, મરચું,...
Malai Kofta - મલાઈ કોફ્તા
બટાકા બાફી તેમાં મીઠું, લીલા મરચા, થોડોક કોર્ન ફ્લોર, આરા લોટ કે ટોસ્ટ નો...
Mix Vegetable Curry - મિક્સ વેજિટેબલ કરી
બટાકા ના ટુકડા કરી ગરમ તેલ માં તળવા, ફણસી અને ગાજર ના ટુકડા કરી વટાણા સાથે...
Mughlai Cabbage Cauliflower - મોગલાઈ કોબીજ ફલાવર
વાટવા નો મસાલો 2 ટે સ્પૂન સૂકા ધાણા 1 ટે સ્પૂન જીરું 8 દાણા મરી 2 નંગ તજ, 5 નંગ...
Nargisi Kofta - નરગિસી કોફ્તા
સૂકો મસાલો 1. 4 ટી સ્પૂન ખસખસ 4 ઈલાયચી, 4 જાવનત્રી 1/2 ટી સ્પૂન શાહજીરું 2. 2 કળી...
Navaratna Korma - નવરત્ન કોરમા
ગાજરનો વચ્ચેનો ભાગ કાઢી કટકા, છોલેલા બટાકાના કટકા, ફ્લાવરના કટકા અને વટાણા...
Navratna Curry - નવરત્ન કરી
પનીર ના ચોરસ ટુકડા કરી ઘી માં તળી, પાણી માં નાખવા. કાજુ તથા બટાકા ના ચોરસ...
Palak Paneer - પાલક પનીર
પાલક ને ધોઈ ઉકળતા પાણી માં મીઠું અને ચપટી સોડા નાખી 2 મિનિટ બાફી ઠંડા પાણી...
Paneer Bhurji - પનીર ભુરજી
150 ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવાં. 100 ગ્રામ પનીરને મસળી લેવું. એક...
Paneer Kofta - પનીર કોફ્તા
100 ગ્રામ પનીર છીણી ને તેમાં લીલા 3 મરચા અને મીઠું નાખી મેળવી ગોળ ગોળીયો વાળી...
Paneer Makhani - પનીર મખ્ખની
એક વાસણમાં ઘી મૂકી, તેમાં જીરું નાંખી, તતડે એટલે અાદું-લસણની પેસ્ટ નાંખવી....
Paneer Pasanda - પનીર પસંદા
પનીર ના દોઢ" જાડાઈ ના ટુકડા કરી ગરમ તેલ માં બદામી તળી ઠંડા પાણી માં નાખવા....
Paneer Tika Masala - પનીર ટીકા મસાલા
પનીરના નાના કટકા કરી લેવાં. એક કપમાં પાણી અને કેસરી રંગ મિક્સ કરી તેમાં...
Punjabi Cauliflower - પંજાબી ફલાવર
ફ્લાવર સમારી ને ધોઈ નાખવું. એક વાસણ માં તેલ મૂકી તળી લેવું. ટામેટા પીસવા....
Punjabi Makai Paneer - પંજાબી મકાઈ પનીર
પનીર ના ટુકડા કરી તળી ને પાણી માં નાખવા. ખસખસ, મગજતરી ના બી 1 કલાક પહેલા...
Punjabi Pav-Bhaji - પંજાબી પાંઉભાજી
બટાકાને બાફેલી, છોલી, છૂંદો કરવો. તેમાં મીઠું, હળદર, હિંગ અને પાંઉભાજીનો...
Rajasthani Bataki - રાજસ્થાની બટાકી
નાની બટાકી બાફી છાલ કાઢી બે ટુકડા કરવા. લસણ ને પીસવું. મરચું, ધાણા, તજ, લવિંગ,...
Rajma - રાજમાં
રાજમાં 5 થી 6 કલાક પલાળી ને બાફવા. થોડાક રાજમાં નો ભૂકો કરવો. રેડ ગ્રેવી...
Red Gravy - રેડ ગ્રેવી
2 ટે. સ્પૂન તેલ મૂકી તેમાં આદુ, મરચા, લસણ, તજ, લવિંગ , ધાણા ની પેસ્ટ નાખી 5 મિનિટ...
Sarsav nu Saag - સરસવ નું સાગ
સરસવ ની ભાજી અને પાલક ને ઝીણી સમારી પાણી માં 2 મિનિટ ઉકાળવી. ઠંડી કરી ને...
Shahi Paneer - શાહી પનીર
150 ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવા, 100 ગ્રામ પનીરનું છીણ કરવું. ટામેટાને...
Sindhi Cauliflower - સિંધી ફલાવર
મિક્ષર માં ફુદીનો, લસણ, આદુ, મરચા, કોથમીર, ધાણા, જીરું ની પેસ્ટ કરવી. એક વાસણ...
Spinach Kofta - પાલક ના કોફ્તા
પાલક ને ઝીણી સમારી, બાફી ને ઠંડી કરવી. તેમાં થોડોક મેંદો, કોર્ન ફ્લોર, મીઠું,...
Vegetable Biryani - વેજીટેબલ બિરયાની
કોબીજ, ગાજર, ફણસી, ફલાવર કાપી ને બાફવા. વટાણા બાફવા. રેડ ગ્રેવી માં નાખીને...
Vegetable Jaipuri - વેજીટેબલ જયપુરી
ગાજર ને ધોઈ, છોલી, વચ્ચે નો ભાગ કાઢી નાના ટુકડા કરવા, કોબીજ ને ઝીણી સમારવી....
Vegetable Kolhapuri - વેજીટેબલ કોલ્હાપુરી
વટાણા, ગાજર, ફણસી, ફ્લાવર ના નાના ટુકડા કરવા. 1 તપેલી માં 2 કપ પાણી લેવું....
Vegetable Makkhanwala - વેજિટેબલ મખ્ખનવાલા
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, લાંબી ચીર, ફણસીના લાંબા ટકતા,...
Vegetable Pulav - વેજીટેબલ પુલાવ
ચોખા ને 2 થી 3 કલાક પેલા પલાળવા. પાણી ઉકળવા મૂકી તેમાં લીંબુ નીચોવવું. તેમાં 1...
Vegetable Singapuri - વેજિટેબલ સિંગાપુરી
બધું શાક સમારી, સોડા અને મીઠા વાળો હાથ લગાડી વરાળ થી બાફવું. એક વાસણ માં ઘી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo