Category
Recipes Video
Chana Dal Puri - ચણાદાળની પૂરી
Rating: 
Recipe - વાનગી
Chana Dal Puri - ચણાદાળની પૂરી

Ingredients - સામગ્રી
 • 1 ટેબલસ્પૂન મેંદો
 • 1 ટેબલસ્પૂન ઘઉંનો લોટ
 • 1 ટેબલસ્પૂન ચણાનો લોટ
 • 1 ટેબલસ્પૂન રવો
 • 1 ટેબલસ્પૂન બ્રેડક્રમ્બ્સ
 • 1/2 કપ દહીં
 • 20 ગ્રામ બાફેલી ચણાની દાળ
 • 20 ગ્રામ બાફેલી અમેરિકન મકાઇ
 • 10 ગ્રામ બાફેલાં બટાકાનો માવો
 • 1 કપ સમારેલી પાલક
 • 1 ટીસ્પૂન સમારેલું લીલું લસણ
 • 1 ટીસ્પૂન આદું-મરચાની પેસ્ટ
 • 1 કપ સમારેલી કોથમીર
 • 1 કપ પનીરનો ભૂકો
 • 2 ટીસ્પૂન લીંબુનો રસ
 • તેલ- મોણ માટે હળદર મરી પાઉડર મીઠું સ્વાદ પ્રમાણે
Method - રીત
- બાફેલી ચણાની દાળને અધકચરી ક્રશ કરી તેમાં પનીરનો ભૂકો ભેળવો.
- તેમાં મકાઇના બાફેલા દાણા, સમારેલી પાલક, બટાકાનો માવો, લીલું લસણ, આદું-મરચાંની પેસ્ટ નાખીને મિશ્રણ તૈયાર કરવું.
- હવે બધા લોટને ભેગા કરીને તેમાં રવો અને બ્રેડક્રમ્બ્સ ભેળવો.
- તેમાં મરીનો પાઉડર, હળદર, મીઠું અને તેલનું મોણ નાખીને તૈયાર કરેલું મિશ્રણ, લીંબુનો રસ અને દહીં ઉમેરી લોટ બાંધો.
- લુઆ વાળીને જાડી પૂરી વણો અને નોનસ્ટિક લોઢી પર તેલ મૂકીને બંને બાજુ શેકી લો.
- બદામી રંગની થાય એટલે ચા સાથે સ્વાદ માણો.Post a CommentPlease, Register|Login To Post Your Comments. 
Related RecipesAlu Biryani - આલુ બિરયાની
ચોખાને અડધો કલાક પાણીમાં પલાળી રાખવા. એક તપેલીમાં પાણી ભરી, થોડું મીઠું...
Paneer Kofta Carry - પનીર કોફ્તા કરી
બટાકાને બાફી, છોલી, માવો કરવો. વટાણાને વરાળથી બાફી, મસળી લેવા. પનીરને છીણી...
Salty Chirota - ખારા ચીરોટા
ચોખાને ત્રણ દિવસ પાણીમાં પલાળી રાખવા. રોજ પાણી બદલવું. ઉનાળામાં બે વખત પાણી...
Aalu Chat - આલુ ચાટ
બટાકાને પાણીમાં મીઠું નાખી માત્ર છાલ ઉખડે એટલાં જ એટલે કડક બાફવા. પછી છોલી...
Aalu Kasuri Methi Gota - આલુ કસૂરી મેથીના ગોટા
બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. તેમાં ચણાનો લોટ, કણકી કોરમાનો લોટ...
Baked Masala Upama - બેક્ડ મસાલા ઉપમા
રવાને ધીમા તાપે બદામી રંગનો શેકવો. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ,...
Baked Spicy Toast - બેક્ડ સ્પાઈસી ટોસ્ટ
બટાકાને બાફી, છોલી માવો બનાવવો. લીલા વટાણાને મિક્સરમાં વાટી ભૂકો કરવો....
Bakharvadi - ભાખરવડી (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)
વાટવાનો મસાલો – ડુંગળીને ગેસ ઉફર જાળી મૂકી શેકવી. અંદરથી બફાય એટલે તેના...
Bean Hot Pot - બિન હોટ પોટ
- ડુંગળી, કેપ્સિકમ, ટમેટુ અને મશરૂમને સમારી લો. એક પેનમાં તેલ ગરમ તકીને...
Becken & Cheese Pasta - બેકન એન્ડ ચીઝ પાસ્તા
-પાસ્તાને બાફી લો. - બેકનને ટુકડા કરીને સમારી લો અને તેને પકાવી લો. -...
Bengali Samosa - બંગાળી સમોસા
ડુંગળીને ગેસ ઉપર મૂકી શેકવી. ઉપરનું કાળું પડ કાઢી, તેના કટકા કરવા. સૂકા...
Bhajni Chakri - ભાજણીની ચકરી (મહારાષ્ટ્રીયન વાનગી)
ચોખા અને બધી દાળને ધોઈ, સૂકવી દેવી. બરાબર સૂકાય એટલે અલગ અલગ રતાશ પડતાં શેકી,...
Bhakhari Sandwich - ભાખરી સેન્ડવિચ
ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે કોરી કરી, ઝીણી વાટવી. એક વાસણમાં...
Bhel - ભેળ
મમરાને સાફ કરી, તેલમાં રાઈ, હિંગ અને આખાં મરચાંના કટકાનો વગાર કરી, વઘારી...
Bread Chhat - બ્રેડ ચાટ
બ્રેડની સ્લાઈસની બાજુની કિનાર કાઢી, વાડકીથી ગોળ કટકા કરી, તેલમાં તળી લેવા....
Bread Dahivada - બ્રેડનાં દહીંવડાં
બ્રેડની બાજુની કિનાર કાઢી, એકસરખા નાના કટકા કરવા.તેને તેલમા ંતળીને કાઢી...
Bread Handwa - બ્રેડ હાંડવો
સૂકાયેલા બ્રેડને ખાંડીને લોટ બનાવવો. તેમાં ચોખાનો લોટ, મીઠું અને દહીં...
Bread Pizza - બ્રેડ પીઝા
એક વાસણમાં માખમ ગરમ કરી, તેમાં લસણની કટકી અને ડુંગળીનું કચુંબર વઘારવું....
Bread Rumalvadi - બ્રેડ રુમાલવડી
બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. લીલા વટાણાને બાફી, હાથથી મસળી અધકચરા કરવા....
Bread Samosa - બ્રેડ સમોસા
એક વાસણમાં તેલ મૂકી, હિંગ નાંખી ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે...
Bread Trikhoot - બ્રેડના ત્રિખૂટ
બટાકાને બાફી, છોલી, વાટી માવો બનાવવો. તુવેરના લીલવાને વાટ લેવા. એખ તપેલીમાં...
Bread Vegetable Dhokla - બ્રેડના વેજિટેબલ ઢોકળા
બ્રેડની આજુબાજુની કિનાર કાઢી, તેના નાના કટકા કરવા. દહીંને વલોવી તેમાં...
Brinjal Galefi - રીંગણાની ગલેફી
રીંગળાંનાં ગોળ પૈતાં કરવાં, ચણાના લોટમાં મીઠું, હળદર, મરચું અને ધાણાજીરું...
Buff Vada - બફવડાં
શિંગદાણાને શેકી, છોડાં કાઢી, કરકરો ભૂકો કરવો. તેમાં નાળિયેરનું ખમણ, લીલાં...
Bulbous Root Dahi Vada - સૂરણ નાં દહિંવડાં
સૂરણ ની છાલ ઉતારવી પછી વાંસણ માં પાણી લઈ સૂરણ ને ધોઈ નાખવું ત્યારબાદ...
Capsicam Stuff Rings - કેપ્સીકમ સ્ટફ રિંગ્ઝ
કેપ્સીકમના જાડા પૈતા (રિંગ્ઝ જેવા) કરવા. બાગીનો જે ભાગ રહે તેના બારીક કટકા...
Capsicum Kofta Curry - કેપ્સીકમ કોફ્તા કરી
કેપ્સીકમ મરચાંને ધોઈ, કોરા કરી, ડીંટાં કાઢી, ઊભો કાપ મૂકવો. તેમાંથી બધાં બી...
Capsicum Rava Vada - કેપ્સીકમ – રવા વડાં
રવામાં મીઠું, ખાંડ, ચપટી સોડા, ખાટું દહીં અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ...
Carrot Muthiya - ગાજરનાં મૂઠિયાં
ગાજરને છોલી, અંદરનો સફેદ ભાગ અને લીલો ભાગ કાઢી, છીણી લેવાં. ગાજરને ચારે...
Chakali - 1 - ચકરી રીત – 1
ચોખા, ચણાની દાળ, અડદની દાળ, ધાણા અને જીરુંને ધીમે તાપે શેકી, લોટ દળાવવો. એક...
Chakali - 2 - ચકલી રીત – 2
બધું અનાજ ધીમે તાપે શેકવું. ધાણા અને જીરુંને શેકી, અંદર નાંખી, કરકરો લોટ...
Chakli - 3 - ચકલી રીત – 3 ઘઉંના લોટની
500 ગ્રામ ઘઉંનો લોટ લઈ, તે કોરા લોટની ઢીલી પોટલી બાંધી કૂકરમાં બાફવો. લગભગ...
Chana Jor Garam - ચણા જોર ગરમ
એક તપેલીમાં પાણી ઉકાળવું, ઊકળે એટલે મીઠું અને 250 ગ્રામ ચણા નાંખવા. ચણા ઉપર...
Chat Kachori - ચાટ કચોરી
એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે જીરું, હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર...
Chatakedar Kurmure Pauva - ચટાકેદાર કુરમુરે પૌંઆ
- મમરાને એક ચાળણીમાં પાંચ-દસ મિનિટ સુધી પલાળી રાખો. - ત્યાર બાદ ગેસ ઉપર એક...
Cheese Baroda Pulav - ચીઝ-બરોડાં પુલાવ
ચોખાને ધોઈ, છૂટો ભાત બનાવવો. તેમાં મીઠું નાંખી, હલાવી, થાળીમાં કાઢી ઠંડો...
Chevda - ચેવડો
250 ગ્રામ પૌંઆને સાફ કરી, પેણીમાં તેલ મૂકી, તળવા, ફૂલી જાય એટલે ઝારી વડે...
Chilly Galefi - મરચાંની ગલેફી
લીલાં મરચાંને ચીરી, તેમાં મીઠું ભરી, લીંબુનો રસ ઉપર છાંટી થોડી વાર રહેવા...
Chola Vadi - ચોળાની વડી
ચોળાની દાળને કરકરી દળાવવી. તેમાં મીઠું, હળદર, વાટેલાં આદું-મરચાં, તલ, થોડું...
Chutney Misal - ચટણી મિસળ
ચોળા, મગ અને મઠને રાત્રે પાણીમાં પલાળી, સવારે કપડામાં બાંધી, ઉપર વજન મૂકવું....
Chutney Pettis - ચટણી પેટીસ
બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. બ્રેડની બાજુની કિનાર કાઢી, બાકી કટકા કરવા....
Chutny Puri - ચટણી પૂરી
ઘઉંના લોટમાં મીઠું, ચપટી હળદર અને તેલનું મોણ નાંખી કણક બાંધવી. તેને કેળવી,...
Club Sandwich - ક્લબ સેન્ડવિચ
ટામેટાના પલ્પમાં મીઠું, લાલ મરચું, ખાંડ નાંખી, ગરમ કરી, ઉતારી, તેમાં વાટેસું...
Coconut Chutney Paratha - કોકોનટ ચટણી પરોઠા
નાળિયેરનું ખમણ, વાટેલાં આદું-મરચાં, લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરી નાંખવા....
Coconut Pettis Vada - કોકોનટ પેટીસ વડાં
નાળિયેરના ખમણાં મીઠું, દળેલી ખાંડ, વાટેલા આદું-મરચાં, લીલા ધાણા, લાલ...
Coconut Bida Dhokli - કોકોનટ બીડાં ઢોકળી
ઘઉંના લોટમાં મીઠું, હળદર અને તેલનું મોણ નાંખી, કણક બાંધવી. તેની પૂરી વણી, બે...
Coconut Bolls - કોકોનટ બોલ્સ
નાળિયેરનું ખમણ, સૂકા કોપરાનું ખમણ, લીલાં મરચાં, આદું, લીલા ધાણા અને તલને...
Coconut Kofta Curry - કોકોનટ કોફ્તા કરી
બટાકાને બાફી, છોલી,માવો બનાવવો. આમાં નાળિયેરનું ખમણ, કાજુની કટકી, વાટેલાં...
Coconut Pettis - લીલા કોપરાની પેટીસ (ફરાળી)
નાળિયેરનું ખમળીથી ઝીણું ખમણ કરવું. લીલાં મરચાં અને આદું વાટવાં, પછી...
Colourful Chat - રંગીન ચાટ
બટાકાને છોલી, ઝીણી કટકી કરી, તેલમાં તળી લેવા. તેમાં થોડુંક મીઠું અને લાલ...
Cone Kachori - કોન કચોરી
મેંદાનો લોટ અને રવો ભેગાં કરી, મીઠું નાખી ચાળવો, તેમાં ગરમ ઘીનું મોણ નાંખી,...
Coriandar Leaves Vadi - લીલા ધાણાની વડી
લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, તેમાં ચણાનો લોટ કણકી કોરમાનો કરકરો લોટ,...
Coriander Leaves Gota - કોથમીરના ગોટા
લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, નિતારી, તેમાં ચણાનો લોટ, કણકી કોરમાનો લોટ,...
Corn Slice - કોર્ન સ્લાઈસ
મકાઈને છીણી, થોડા આખા દાણા રહ્યા હોય તેને વાટી લેવા. એક તપેલીમાં તેલ મૂકી,...
Corn Coconut Pulav - કોર્ન – કોકોનટ પુલાવ
ચોખામાં મીઠું અને પ્રમાણસર પાણી નાંખી, છૂટો ભાત બનાવવો અને ઠંડો પાડવો. એક...
Creamy Garlic Mushroom - ક્રિમી ગાર્લિક મશરૂમ
- મશરૂમને સમારીને તેને એક પેનમાં ગરમ કરો. - થોડી મિનીટ પછી તેમાં ઝીણુ...
Curd Samosa - દહીંના સમોસાં
દહીંને કપડામાં બાંધી, ચાર-પાંચ કલાક લટકાવી રાખવું. બધું જ પાણી નીતરી જાય...
Dabeli - દાબેલી
બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું, આદું-મરચાંની પેસ્ટ, લીલા ધાણા...
Dahivada - દહીંવડાં
અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે વાટવી, તેમાં મીઠું નાંખી, ફીણી વડા...
Dakor Gota - ડાકોરના ગોટા
ઘઉં અને ચણાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું, હળદર,આખા ધાણા,મરી, તલ, વાટેલાં...
Dal Dangelu - દાળનું ડાંગેલું
ચોખાને ધોઈને સૂકવવા. ચોળાની દાળ, ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ, તુવેરની દાળ...
Dal Muth - દાળમૂઠ
મસૂરને આગલે દિવસે ધોઈને પાણીમાં ડૂબાડૂબ પલાળવા.તેમાં એક નાની ચમચી દૂધ...
Dal-Bati - દાલબાટી (રાજસ્થાની વાનગી)
4 કપ ઘઉંના કરકરા લોટમાં થોડું મીઠું અને 1/2 કપ ગરમ ઘીનું મોણ નાંખી કઠણ લોટ...
Damani Dhokla - દમણી ઢોકળા
બધું અનાજ ભેગું કરી, કરકરો લોટ દળાવવો. ચણા બાફીને જુદા રાખવા. લોટમાં મીઠું,...
Delhi Chat - દિલ્હી ચાટ
અડદની દાળ અને ચોખાને પલાળી,વાટી, તેમાં મીઠું,આદું-મરચાં અને તેલનું મોણ...
Dhokla (Panchrav) - ઢોકળા (પંચરવ)
ચોખાને ધોઈને તડકે સૂકવવા. બરાબર સૂકાઈ જાય એટલે તેમાં અડદની દાળ,ચણાની દાળ...
Dhokla - ઢોકળા
ચોખાને ધોઈને સૂકવવા. તેમાં અડદની દાળ નાંખી કરકરો લોટ દળાવવો. પછી તેમાં દહીં...
Dry Bhakarwadi - ડ્રાય ભાખરવડી
ચણાનો અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, થોડીક હળદર અને તેલનું મોણ નાંખી,...
Dry Kachori - ડ્રાય કચોરી
સૂકા કોપરાને છીણી લેવું. પછી થોડા તેલમાં શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી...
Fafada - ફાફડા
ચણાની દાળ અને અડદની દાળ ભેગી કરી ઝીણો લોટ દળાવવો. પાણીમાં મીઠું અને સોડા...
Farali Curry - ફરાળી કઢી
500 ગ્રામ દહીંને વલોવી, પાણી નાંખી,છાશ બનાવવી.તેમાં 50 ગ્રામ મોરિયાનો લોટ,...
Farali Patra - ફરાળી પાતરાં
250 ગ્રામ અળવીનાં પાન લઈ, ધોઈ કપડાથી કોરાં કરવા.ડીંટાં અને નસ કાઢી નાંખવા.200...
Farali Cake - ફરાળી કેક
મોરિયાનો લોટ, શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ ભેગો કરી, તેમાં દહીં નાંખી, ખીરું...
Farali Cutlets - ફરાળી કટલેસ
500 ગ્રામ બટાકા અને 250 ગ્રામ શક્કરિયાંને પાણીમાં બાફી, છોલી તેનો માવો બનાવવો....
Farali Khandvi - ફરાળી ખાંડવી
એક વાડકી શિંગોડાના લોટમાં મીઠું અથવા સિંધવ, થોડાં વાટેલાં અાદું-મરચાં...
Farali Undhiyu - ફરાળી ઊંધિયું
બટાકા, શક્કરિયાં, સૂરણ અને રતાળુને છોલી, કટકા કરી, કડક બાફી લેવા. એક વાસણમાં...
Farali Uttappa - ફરાળી ઉત્તપા
મોરિયાને 3-4 કલાક પાણીમાં પલાળી, પછી પાણી નિતારી, મિક્સરમાં વાટી લેવો. તેમાં...
Farsi Puri - ફરસી પૂરી
રવો અને મેંદો ભેગા કરી, તેમાં મીઠું, હળદર, જીરનો ભૂકો, મરીનો ભૂકો, ઘીનું મોણ...
Farsi Sev - ફરસી સેવ
100 ગ્રામ ચણાનો લોટ, 25 ગ્રામ પૌંઅાને પલાળી, કોરા કરી, તેનો ભૂકો, 25 ગ્રામ ચોખાનો...
Festival Gota - ફેસ્ટીવલ ગોટા
ચણાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, હળદર, મરચું, ખાંડ અને સોડા નાંખી લોટ ભેગો કરવો....
Fried Chana Dal - તળેલી ચણાની દાળ
ચણાની દાળને રાત્રે પાણીમાં એક ચમચી સોડા નાંખી, પલાળી રાખવી. સોડા નાંખવાથી...
Fried Surti Patara - વઘારેલાં સુરતી પાતરાં
ચણાનો અને ચોખાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, હળદર, મરચું, તલ, ધાણાજીરું, ગરમ...
Fruit Curd Vada - ફ્રુટ-કર્ડ વડાં
ચોખા અને અડદની દાળનો કરકરો લોટ દળાવવો. તેમાં મીઠું, સોડા, 3 ચમચા દહીં અને...
Fulwadi - ફૂલવડી
ચણાના લોટમાં ઘઉંનો લોટ મિક્સ કરી, દહીંની છાશ બનાવી લોટ બાંધવો. ખીરું મધ્યમ...
Gathiya - ગાંઠિયા
આશરે ત્રણ કપ પાણીમાં સાજીખાર નાંખી, ઉકાળવું. બે કપ પાણી રહે એટલે ઉતારી, ઠરવા...
Gourd Dhokla Sandwich - દૂધીનાં ઢોકળાંની સેન્ડવિચ
ઢોકળાના લોટમાં મીઠું, સોડા, દહીં અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી...
Gourd Kofta Curry - દૂધીના કોફતા કરી
દૂધીને છોલીને છીણવી. છીણને નિચોવી, પાણી કાઢી તેમાં ચણાનો લોટ, કોર્નફ્લોર,...
Gourd Muthiya - દૂધીનાં મૂઠિયાં રીત – 1
દૂધીને છોલીને ઝીણા કાણાની છીણીથી છીણવી. છીણને નિચોવી, પાણી કાઢી નાંખવું....
Gourd Muthiya-2 - દૂધીનાં મૂઠિયાં રીત – 2
દૂધીને છોલીને ઝીણા કાણાની છીણીથી છીણવી. છીણને નિચોવી, પાણી કાઢી નાંખવું....
Green Beans Parotha - ગ્રીન બીન્સ પરોઠા
ત્રણે જાતના દાણાને અલગ મિક્સરમાં ક્રશન કરી, ભૂકો બનાવવો. એક વાસણમાં તેલ...
Green Bread Vada - ગ્રીન બ્રેડ વડાં
એક વાસણમાં તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી...
Green Dhokla - ગ્રીન ઢોકળાં
એક વાસણમાં પાણી ઉકાળી, તેમાં થોડો સોડા નાંખી વટાણા નાખવા. બફાય એટલે કાઢી...
Green Gota - ગ્રીન ગોટા
ડુંગળીનું કચુંબર કરવું. મેથીની ભાજી, લીલા ધાણા અને લીલી ડુંગળીનું પાન સાથે...
Green Kofta Curry - ગ્રીન કોફ્તા કરી
મગની દાળ અને ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે ધોઈ, નિતારી, વાટી લેવી....
Green Masala Bhakhrvadi - લીલા મસાલાની ભાખરવડી
મોટાં મરચાંની લાંબી કાતરી સમારી, થોડા તેલમાં સાધારણ શેકી લેવી. લીલાં...
Green Paratha - ગ્રીન પરોઠા
પાલકની ભાજીનાં પાન ધોઈ, બાફી, પલ્પ તૈયાર કરવો. લીલા ધાણાને સમારી, ધોઈ, તેમાં...
Green Peas Dahivada - લીલા વટાણાનાં દહીંવડાં
લીલા વટાણાને વાટી લેવા. બટાકાને બાફી તેનો માવો બનાવવો. એક વાસણમાં થોડું તેલ...
Green Sev - ગ્રીન સેવ
500 ગ્રામ ચણાના લોટમાં મીઠું અને થોડું તેલનું મોણ નાંખવું. એક વાસણમાં થોડું...
Idada - ઈદડાં
ચોખાને ધોઈ, સૂકવી, તેમાં અડદની દાળ નાંખી, ઝીણો લોટ દળાવવો. તેમાં મીઠું,...
Idli Pizza - ઈડલી પીઝા
ચોખા અને અડદની દાળને રાત્રે પાણીમાં અલગ અલગ પલાળવી. સવારે નિતારી, ચોખાને...
Idli Pakoda - વેજ ઈડલી પકોડા
એક વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં તજ-લવિંગ (અધકચરા) નાંખી, ડુંગળીનું કચુંબર...
Idli Sandwich Toast - ઈડલી સેન્ડવીચ ટોસ્ટ
ચોખા અને અડદની દાળને રાત્રે અલગ પાણીમાં પલાળી રાખવાં, સવારે ચોખાને કરકરા...
Instant Rava Idli - ઈન્સ્ટન્ટ રવા ઈડલી
રવામાં મીઠું અને દહીં નાંખી ખીરું તૈયાર કરવું. 15 મીનીટ ઢાંકી રહેવા દેવું....
Instant ThaliPeeth - ઈન્સ્ટન્ટ થાળીપીઠ
ઘઉંનો લોટ, ચણાનો લોટ અને મગની દાળનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું, હળદર,...
Instant Upma - ઈન્સ્ટન્ટ ઉપમા
1 વાડકી ઘઉંના ફાડેને 1 ચમચી તેલમાં બદામી શેકી લેવા. એક ડબ્બામાં તેલ મૂકી, ગરમ...
Jada Mathiya - જાડાં મઠિયાં
500 ગ્રામ મઠની દાળનો ઝીણો લોટ અને 50 ગ્રામ ઘઉંનો લોટ ભેગો કરી ચાળી લેવો....
Karela Khalva - કારેલાંના ખલવાં
કારેલાંને છોલી, તેમાં કાપ મૂકી, મીઠું, મરચું, ધાણાજીરું અને થોડી ખાંડ ભરી,...
Karnataki Vada - કર્ણાટકી વડાં
અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે નિતારી, વાટવી. તેમાં મીઠું, વાટેલાં...
Kathiawadi Vada - કાઠિયાવાડી વડાં
બધાં અનાજને કરકરું દળાવવું. તેમાં મીઠું, ચપટી સોડા, દહીં અને તેલનું મોણ...
Khaman Dhokla-2 - ખમણ ઢોકળા રીત-2
ચણાની દાળ અને ચોખા ભેગા કરી, કરકરો લટ દળાવવો. તેમાં 2 ચમચા તેલ, થોડો સોડા અને...
Khaman Dhokla-1 - ખમણ ઢોકળા રીત-1
ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે નિતારી, કરકરી વાટવી. તેમાં દહીં અને...
Khaman Puri - ખમણ પૂરી
નાળિયેરનું ખમણ, લીલાં મરચાં, અાદું અને લીલા ધાણાને વાટી લેવા. ચણાના લોટમાં...
Khari Patari Puri - ખારી પતરી પૂરી
મોંદામાં માખણનું મોણ, મીઠું, મરીનો ભૂકો, જીરુંનો ભૂકો નાંખી, દૂધથી લોટ...
Khasta Kachori - ખસ્તા કચોરી
મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે ધોઈને વાટવી. એક તપેલીમાં થોડું તેલ...
Kurdai - કુરડાઈ
2 કિલો ઘઉંને ત્રણ દિવસ પાણીમાં પલાળી રાખવા, રોજ પાણી બદલવું. ઉનાળામાં...
Layer Cutlets - લેયર કટલેસ
બટાકાને બાફી, છોલી, મસળી, માવો બનાવવો. તેમાં મીઠું અને વાટેલાં અાદું-મરચાં...
Layer Paratha - લેયર પરોઠા
ઘઉંના લોટમાં મીઠું અને તેલનું મોણ નાંખી કણક બાંધી રાખવી. ગ્રીન ફિલિંગ - એક...
Madrasi Pulav - મદ્રાસી પુલાવ
ચોખાને ધોઈ, થોડીવાર પાણીમાં પલાળી રાખવા. એક તપેલીમાં પાણી નાંખી, તાપ ઉપર...
Madrasi Sev - મદ્રાસી સેવ
500 ગ્રામ ચોખાને ધોઈ સૂકવી, વાટી લેવા. 250 ગ્રામ ચણાના દાળિયાને મિક્સીમાં બારીક...
Maize Bhajia - મકાઈનાં ભજિયાં
મકાઈને છીણી, જે દાણા રહ્યા હોય તેને વાટ નાંખવા. તેમાં મીઠું, મરચું, ખાંડ,...
Maize Chevda - મકાઈનો ચેવડો
મકાઈને છોલી, છીણી લેવા. થોડા આખા દાણા રહ્યા હોય તો વાટી લેવા. એક તપેલીમાં તેલ...
Maize Khaman - મકાઈનાં ખમણ
મકાઈને છીણી, અાખા દાણા રહ્યા હોય તે વાટી લેવા. એક તપેલીમાં મકાઈ ભરી, તેમાં...
Maize Khichadi - મકાઈની ખીચડી
મકાઈને છોલી, છીણી લેવા. થોડા આખા દાણા રહ્યા હોય તો વાટી લેવા. એક તપેલીમાં તેલ...
Maize Rolls - મેઈઝ રોલ્સ
મકાઈને છોલી, છીણીથી છીણવા. થોડા દાણા અાખા રહ્યા હોય તો વાટી નાંખવા. એક...
Malai Kofta - મલાઈ કોફ્તા
પનીરને મસળી તેમાં મેદોં, બેકિંગ પાવડર, વાટેલાં લીલાં મરચાં, થોડા લીલા ધાણા...
Marwadi Kachori - મારવાડી કચોરી
અડદની દાળને 7-8 કલાક પલાળી, મિક્સરમાં વાટી મોટો ભૂકો બનાવવો. એખ તપેલીમાં તેલ...
Masala Bhat - મસાલા ભાત (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)
એખ વાસણમાં પાણી મૂકી, ઊકળે એટલે તેમાં મીઠું, ખાંડ નાંખી ચોખા ઓરવા. તેમાં 1...
Masala Dahivada - મસાલા દહીંવડાં
250 ગ્રામ મોરિયાને સાફ કરી, તારવીને રાંધવો. ઠંડો પડે એટલે મસળી, તેમાં મીઠું...
Masala Modak - મસાલેદાર મોદક
સૂકા કોપરાને ઝીણી, શેકી લેવું. પછી ખાંડી ભૂકો કરવો. તલ અને ખસખસને શેકી, ખાંડી...
Masala Patrel - મસાલાના પતરેલ
100 ગ્રામ ચણાનો લોટ અને 50 ગ્રામ ચોખાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, હળદર, ખાંડ,...
Maska Pettis - મસ્કા પેટીસ
દહીંને કપડામાં બાંધી, લટકાવી રાખવું. તેનું બધું જ પાણી નીતરી જાય અને કઠણ...
Mathiya - મઠિયા
મીઠું તથા ખાંડ જુદા જુદા ઉકાળવા, લોટમાં ઉપર મુજબનો મસાલો નાખવો, મીઠું અને...
Mava Kachori - માવાની કચોરી
માવાને બરાબર મસળી તેમાં દળેલી ખાંડ, એલચી, જાયફળ અને કેસરને વાટી અંદર નાંખી...
Medu Vada - મેદુ વડાં
અડદની દાળ અને ચોખાને રાત્રે પાણીમાં અલગ પલાળી રાખવા. સવારે અડદની દાળને...
Methi Leaves Gota - મેથીના ગોટા
મેથીની ભાગી અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, નિતારી, તેમાં ચણાનો અને કણકી...
Methi Leaves Muthiya - મેથીની ભાજીના મૂઠીયાં
મેથીની ભાજી અને લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, નિતારી, અંદર ચણાનો અને કણકી...
Methi Vadi - મેથીની વડી
250 ગ્રામ મેથીની ભાજીને સમારી, ધોઈ, નિતારી તેમાં 200 ગ્રામ અડદનો કરકરો લોટ અને 100...
Millet Pulav - બાજરીનો પુલાવ
બાજરીને સાફ કરી રાત્રે પાણીમાં પલાળવી. બીજે દિવસે થોડું મીઠું નાખી...
Mix Dhebara - મિક્સ ઢેબરાં
300 ગ્રામ રાજગરાનો લોટ અને 50 ગ્રામ શિંગોડાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું,...
Moong Dal Dahivada - મગની દાળનાં દહીંવડાં
મગની દાળને પાણીમાં પાંચ-છ કલાક પલાળી રાખવી. પછી વરાળથી બાફી લેવી. તેમાં...
Moong Dal Vadi - મગની દાળની વડી
મગની દાળને રાત્રે પલાળી, સવારે કરકરી વાટવી. તેમાં મીઠું, વાટેલાં...
Moraiya Dhokla - મોરિયાનાં ઢોકળાં
200 ગ્રામ મોરિયાના લોટમાં 100 ગ્રામ સીંગદાણાને શેકી છોલી, તેનો ભૂકો, મીઠું, 3...
Moraiya Idli - મોરૈયા ની ઈડલી
200 ગ્રામ મોરિયો સાફ કરી તારવવો. તેમાં મીઠું, ચપટી સોડા, અધકચરું વાટેલું...
Moraiya Pulav - મોરિયાનો પુલાવ
મોરીયાને વીણી, પાણીમાં તારવી લેવો. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું અને...
Nylon Chevada - નાયલોન ચેવડો
250 ગ્રામ નાયલોન સાબુદાણા લેવા. એક પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં થોડા...
Onion Bhajiya - કાંદાના ભજિયાં
ડુંગળીનું ઝીણું કચુંબર કરવું. તેમાં ચણાનો અને ઘઉંનો લોટ નાંખી, મીઠું, હળદર,...
Onion Chevda - કાંદાનો ચેવડો
250 ગ્રામ પૌંઅાને તેલમાં ફુલાવી, ચાળણીમાં કાઢી, કોરા કરવા. 250 ગ્રામ કાંદાને...
Onion Vada - કાંદાવડાં
ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે કરકરી વાટી લેવી. ડુંગળીને બારીક...
Palak Rolls - પાલક રોલ્સ
સૌ પ્રથમ દાળને 4 થી 5 કલાક પલાળી થોડી કરકરી પીસી લો. તેમાં બેસન નાખીને કાપેલી...
Panchras Handwa - પંચરસ હાંડવો
મોરિયો અને શિંગોડાનો લોટ ભેગો કરી, ચાળી તેમાં મીઠું અને દહીં નાંખી ખીરું...
Panchratna Idli Chat - પંચરત્ન ઈડલી ચાટ
ચોખા અને બધી દાળને પાણીમાં અલગ પલાળી રાખવી. પછી ચોખાને બારીક વાટવા. અને બધી...
Paneer Chat - પનીર ચાટ
- પનીરના એક ઈંચના ટુકડા કરીને તેને તેલમાં તળી લો. - તેના પર પાણીમાં પલાળેલી...
Paneer Pakoda - પનીર પકોડા
પનીરને છૂંટું કરી, તેમાં શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ, બટાકાનું છીણ, મીઠું,...
Paneer Sandwich - પનીર સેન્ડવિચ
- બટાટાની છાલ ઉતારીને તેને સ્મેશ કરી લો. - પનીરના ટુકડાને પણ સ્મેશ કરી લો. -...
Pani Puri - પાણી પૂરી
પૂરી - 2 વાડકી રવામાં થોડુંક જ મીઠું નાંખી, કઠણ લોટ બાંધવો એક કપડાને પાણીમાં...
Papad Parotha - પાપડના પરોઠા
પાપડને તેલ લગાડી, તવા ઉપર શેકી લેવા. પછી તેનો ઝીણો ભૂકો કરવો. એક વાસણમાં તેલ...
Papad Pauva Chevdo - પાપડ પૌઆ ચેવડો
પૌઆને તેલમાં નાખ્યા વગર કોરા શેકી લેવા. પછી મીઠું, મરચું, હળદર, દળેલી ખાંડ,...
Papad Samosa - પાપડના સમોસા
વટાણાને મીક્ચરમાં ક્રશ કરી જાડો ભૂકો બનાવવો. બટાકાને બાફી, છોલી, ખૂબ ઝીણી...
Papaya Paratha - પપૈયાના પરોઠા
250 ગ્રામ રાજગરાનો લોટ અને 100 ગ્રામ મોરિયાનો લોટ ભેગા કરી તેમાં મીઠું, તલ,...
Parched Grain Pakoda - પોંકના પકોડા
પોંકનો મિક્સરમાં ભૂકો કરવો. તેમાં ચણાનો લોટ, ડુંગળીનું બારીક કચુંબર,...
Parched Rice Dhokla - પૌઆના ઢોકળા
પૌઆને ધોઈને થાળીમાં છૂટા રહેવા દેવા. તેમાં રવો નાખી, દહીંથી ખીરું બાધી, 1...
Parched Rice Handwa - પૌઆનો હાંડવો
બટાકાને બાફી, માવો કરવો. લીલા વટાણાને વરાળથી બાફવા. ગાજરનું છીણ કરવું....
Parched Rice Khaman - પૌવાનાં ખમણ
પૌવાને ધોઈ, થાળીમાં છૂટા કરવા. સિંગદાણાને શેકી, છોડાં કાઢી, તેનો કરકરો...
Parched Rice Pakoda - પૌંઆ ના પકોડા
પૌંઆ ને 10 મીનીટ પલાળો તેમાં બટાટા અને બીજી સામગ્રી મિક્સ કરો તેના નાના ચપટા...
Parched Rice Pulav - પૌઆનો પુલાવ
વરોડાં અને લીલા વટાણાને વરાળથી બાફવાં. બટાકાને બાફી, છોલી, કટકા કરવા....
Parched Rice Stuffed Dahivada - પૌઆના સ્ટફડ દહીં વડાં
લીલા વટાણા અને તુવેરના લીલવાને વાટી ભૂકો બનાવવો. એક તપેલીમાં તેલમ મુકી, ગરમ...
Parched Rice Stuffed Rumalvadi - પૌઆની સ્ટફ્ડ રુમાલવડી
નાળિયેરનું ખમણ, સિંગદાણાને શેકી, છોલી તેનો ભૂકો, લીલાં મરચાંના કટકા, કાજુની...
Patara - પાતરાં
ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર, વાટેલાં અાદું-મરચાં, વાટેલું લસણ, તલ,...
Patara Samosa - પાતરાંનાં સમોસાં
તુવેરના લીલવાને અધકચરા વાટવા. બટાકાને બાફી, છોલી નાની કટકી કરવી. એક વાસણમાં...
Patties Vada - પેટીસ વડાં
બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં 4 વાટેલાં લીલાં મરચાં, વાટેલું અાદું...
Peas Bhel Katory - વટાણાની ભેળ કટોરી
મેંદાના લોટમાં મીઠું નાખી ચાળી લેવો. તેમાં તેલનું મોણ નાખી પૂરી જેવો લોટ...
Pizza - પીઝા
મેંદામાં મીઠું નાંખી ચાળવો. એક વાડકામાં ગરમ પાણીમાં ખાંડ નાંખવી. ખાંડ ઓગળે...
Poona Misal - પૂના મિસળ
ફણગાવેલા મગ, મઠ અને બટાકાને પ્રેશર કુકરમાં બાફવા. ડુંગળી અને ટામેટાંને...
Potato Galefi - બટાકાની ગલેફી
250 ગ્રામ બાટાકને છોલી, ધોઈ ગોળ પાતળા પૈતા કરવા. તેમાં મીઠું, હળદર, મરચું, અને...
Potato Puri - બટાકાની પૂરી
બટાકાને બાફી, છોલી, છીણી, માવો બનાવવો. તેમાં મીઠું, હળદર, વાટેલા અાદું-મરચાં,...
Potato – Maize Pie - પોટેટો – મેઈઝ પાઈ
બટાકાને બાફી, છોલી છૂંદો કરવો. તેમાં મીઠું, માખણ અને મરીનો ભૂકો નાંખવો. પછી...
Potato Bakharvadi - બટાકા ની ભાખરવડી
500 ગ્રામ બટાકાને બાફી, છોલી, વાટી લેવાં. તેમાં મીઠું અથવા સિંધવ અને લીંબુનો...
Potato Balls - બટાકાના બોલ્સ (ફરાળી)
બટાકાને બાફી, છોલી, એક કલાક રાખી, કોરા કરવા. પછી વાટી, તેમાં મીઠું, રાજગરાનો...
Potato Carrot Pizza - પોટેટો – કેરટ પીઝા
બટાકાને બાફી માવો બનાવવો. ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરી,...
Potato Chakali - બટાકાની ચકલી
100 ગ્રામ સાબુદાણાને ધોઈ, થોડું પાણી નાંખી, પાંચ કલાક પલાળી રાખવા. 500 ગ્રામ...
Potato Paratha - આ લુ પરોઠા
બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. એક તપેલીમાં થોડું તેલ લઈ, ગરમ થાય એટલે હિંગ...
Potato Rounds - બટાકાનાં ચકરડાં
1 કિલો બટાકાને બાફી, છોલી, વાટવા, તેમાં મીઠું, મરચું, થોડો સોડા અને લીંબુના...
Pulses Thalipith - કઠોળની થાળીપીઠ
અડદની દાળ, ચણાની દાળ અને મગની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળવી. સવારે...
Pumpkin Gola - કોળાના ગોળા
250 ગ્રામ લાલ કોળાને છોલી, ઝીણા કાણાની છીણીથી છીણવું. તેમાં 300 ગ્રામ સિંગોડાનો...
Punjabi Puda - પંજાબી પૂડા
ચોખા, મગની દાળ, ચણાની દાળ, અને અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી રાખવી. સવારે...
Puri Kachori - પૂરી-કચોરી
મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે ધોઈ, નિતારીને વાટવી. એક વાસણમાં તેલ...
Raddish Paratha - મૂળાના પરોઠા
એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગ અને ડુંગળીનું કચુંબર નાંખવું. તેમાં...
Ragda Pettis - રગડા પેટીસ
રગડા – સફેદ મટરને નવશેકા પાણીમાં રાત્રે પલાળી રાખવા. સવારે થોડા સોડા નાંખી...
Ratalami Sev - રતલામી સેવ
અજમાને વાટી લેવો, મરીને પણ ખાંડીને ભૂકો કરી લેવો. હવે તેલ અને પાણી સરખે ભાગે...
Rava Vegetable Pakoda - રવાના વેજ પકોડા
એક વાસણમાં રવો, ચણાનો લોટ, ડુંગળીનું કચુંબર, ગાજરનું છીણ, બાફેલા વટાણા,...
Red Sev - રેડ સેવ
500 ગ્રામ ચણાના લોટમાં મીઠું, લાલ મરચું, ખાંડ, હિંગ અને તેલનું મોણ નાંખી...
Red Chutney - રેડ ચટણી
ટામેટાંના કટકા કરી, પાણી વગર બાફી, ગાળી, રસ તૈયાર કરવો. એક વાસણમાં થોડું તેલ...
Rice Corn Rings - રાઇસ કોર્ન રિંગ્સ
ચોખાને બે-ત્રણ કલાક પલાળી રાખ્યા પછી મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવો....
Rice Papad - ચોખા ના પાપડ
ચોખાને એક તાર પાણીમાં પલાળી રાખવા. બીજે દિવસે સૂકવી, તેનો ઝીણો લોટ દળાવવો....
Rice Papadi - સાલેવડાં (ચોખાની પાપડી)
એક વાસણમાં પાણી ગરમ મૂકવું. ઉકળે એટલે તેમાં મીઠું, ચપટી સોડા, 1 ચમચી તેલ,...
Rumal Vada - રુમાલવડાં
લીલા વટાણા, તુવેરના લીલવા અને ફણસીને સમારી, બધું વરાળથી બાફી લેવું. વટાણા...
Rumalvadi - રુમાલવડી (મહારાષ્ટ્રીયન વાનગી)
સૂકા કોપરાને છીણી, ધીમા તાપે શેકી લેવું. તલ અને ખસખસને શેકી ખાંડવાં. લીલા...
Sago Pettis - સાબુદાણા પેટીસ (ફરાળી)
સાબુદાણાને ધોઈ થોડા પાણીમાં પલાળી રાખવાં. ચાર-પાંચ કલાકે જ્યારે પોચા થાય...
Sago Furfur - સાબુદાણાની ફરફર
એક વાડકી સાબુદાણાને સાફ કરી, 6 વાડકી પાણીમાં રાત્રે પલાળી રાખવા. બીજે દિવસે...
Sago Papadi - સાબુદાણાની પાપડી
સાબુદાણાને ધોઈ, થોડુંક પાણી નાંખી પલાળી રાખવાં. ફૂલે અને પોચા થાય એટલે...
Sago Vada - સાબુદાણા વડા
250 ગ્રામ સાબદાણાને ધોઈ, થોડા પાણીમાં પલાળી રાખવા. ફૂરે અને પોચા થાય એટલે...
Salty Champakali - ખારી ચંપાકળી
મેંદાનો અને ચણાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું, હળદર, અજમો અને તેલનું મોણ...
Salty Khaja - નમકીન ખાજા
મેંદો અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું નાંખી ચાળવો. પછી કલૌંજી અને મરીનો...
Salty Khichada - ખારો ખીચડો
ઘઉંના ફાડાને થોડા તેલથી મોઈ, સાધારણ શેકી લેવા. પછી ઘઉંના ફાડા, મગની દાળ,...
Salty Satpadi - નમકીન સતપડી
મેંદામાં ઘઉંનો લોટ ભેગો કરી ચાળી લેવો. તેમાં મીઠું, જીરુંનો ભૂકો, કલૌંજી...
Sandwich Toast - સેન્ડવિચ ટોસ્ટ
બટાકાને બાફી, છોલી, મસળી લોચો બનાવવો. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, ગરમ...
Sav Khamni - સેવ ખમણી
- ચણાની દાળને 3-4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. નિતારીને તેને ગ્રાઈન્ડ કરી લો...
Sev - સેવ
ચણાના લોટમાં મીઠું, હળતર, થોડો સોડા અને થોડું તેલનું મોણ નાંખી, કણક બાંધી,...
Sev Upama - સેવની ઉપમા
એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, અડદની દાળ, લીમડાનાં પાનનો...
Spicy Baked Kachori - સ્પાઈસી બેક્ડ કચોરી
દહીમાંથી પાણી કાઢી, મસ્કો તૈયાર કરવો. તેમાં મીઠું અને જીરુંનો ભૂકો નાંખી...
Spicy Corn Vada - સ્પાઈસી કોર્ન વડાં
મકાઈ અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું નાંખી, દહીંથી ખીરું બાંધી, 6-7 કલાક...
Spinach – Paneer Kofta Curry - પાલક-પનીર કોફ્તા કરી
પનીરને ખમણી તેમાં નાળિયેરનું ખમણ, કાજુનો ભૂકો, વાટેલાં અાદું-મરચાં, મીઠું,...
Sprouted Dahivada - સ્પ્રાઉટેડ દહીંવડાં
ચોળા અને મગને વરાળથી બાફી, અધકચરા મસળી લેવા. બટાકાને બાફી, છોલી, માવો બનાવવો....
Sprouted Dhokla - અંકુરિત ઢોકળાં
ફણગાવેલાં કઠોળને મિક્સરમાં અધકચરાં વાટી લેવા. તેમાં ઢોકળાનો લોટ, મીઠું,...
Sprouted Moong Cutlets - ફણગાવેલા મગની કટલેટ
મગનાં વરોડાંને વરાળથી બાફવા. લીંબુના રસમાં થોડું પાણી નાંખી, તેમાં...
Sprouts Moong Vada - અંકુરિત મગવડાં
ફણગાવેલા મગને અધકચરા વાટવા – એક વાસણમાં કણકી કોરમાનો લોટ લઈ તેમાં મીઠું,...
Stuffed Paratha - સ્ટફ્ડ પરોઠા
ઘઉંના લોટમાં મીઠું અને ઘીનું મોણ નાંખ કણક બાંધી, 1 કલાક ઢાંકી રહેવા દેવી. પછી...
Stuffed Green Kabab with Red Chutney - સ્ટફડ ગ્રીન કબાબ વીથ રેડ ચટણી
પાલકની ભાજી, મેથીની ભાજી અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, કોરા કરવા. બધું...
Stuffed Idli Balls - સ્ટફ્ડ ઈડલી બોલ્સ
ચોખા અને અડદની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળવા સવારે નિતારી, મિક્સરમાં...
Stuffed Kofta Curry - સ્ટફ્ડ કોફ્તા કરી
ચણાની દાળ અને મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે નિતારી, ગ્રાઈન્ડરમાં...
Stuffed Potato Cutlets - સ્ટફ્ડ પોટેટો કટલેસ
બટાકાને બાફી, બે કલાક રહેવા દેવા, જેથી કોરા પડી જાય. પછી તેને છોલી, વાટીને...
Stuffed Puffs - સ્ટફ્ડ પફ્સ
બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. વટાણાને બાફી અધકચરો ભૂકો કરવો. એક પેણીમાં...
Stuffed Tiki - સ્ટફ્ડ ટીકી
બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું, કસૂરી મેથી, વાટેલા અાદું-મરચાં,...
Surti Sev Khamani - સુરતી સેવ-ખમણી
ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી રાખવી. સવારે નિતારી, ઝીણી વાટવી. પછી...
Surti Oondhiya - સુરતી ઊંધિયું
બટાકાને છોલી, રવૈયા જેમ કાપી તેમાં લીલો મસાલો ભરવો. રીંગણના પણ રવૈયા ભરવાં....
Thalipith with Coconut Curry Chutney - થાળીપીઠ – કોકોનટ કરી સાથે
બધા અનાજને ધીમા તાપે શેકવું. ધાણા અને જીરુંને અલગ શેકી તેમાં નાંખી, કરકરો...
Three Coloured Dahivada - ત્રિરંગી દહીંવડાં
મોટાં મરચાં (કેપ્સીકમ)ની લાંબી કાતરી કરવી. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ...
Three Coloured Paratha - ત્રિરંગી પરોઠા
મેંદો અને ઘઉંનો લોટ ભેગો કરી તેમાં મીઠું નાંખી ચાળી લેવો. તેમાં ઘીનું મોણ...
Tomato Cheese Pizza - ટોમેટો-ચીઝ પીઝા
એક વાસણમાં 4 મરચાં ગરમ દૂધમાં યીસ્ટ અને ખાંડ ભેગાં કરી, ખૂબ હલાવવું. 10 મીનિટ...
Triveni Dhokla - ત્રિવેણી ઢોકળાં
ચણાની દાળનો કરકરો લોટ દળાવવો. તેમાં મીઠું, 2 ચમચા દહીં, થોડી ખાંડ, ચપટી સોડા...
Tum tum Bonda - ટમટમ બોન્ડા
લીલા ધાણાને બારીક સમારી, ધોઈ થાળીમાં કાઢવા. તેમાં લીલાં મરચાંના બારીક કટકા,...
Urad Gota - અડદના ગોટાં
250 ગ્રામ અડદની દાળને કરકરી દળાવી તેમાં 50 ગ્રામ ઘઉંનો કરકરો લોટ તેલથી મોઈને...
Urad Papad - અડદ પાપડ
અડદની દાળમાં સફેદ મરી નાંખી, ઝીણો લોટ દળાવવો. પાપડખારને ફુલાવી પાણીમાં...
Vegetable Franki - વેજિટેબલ ફ્રેન્કી
લીલા વટાણાને બાફી, અધકચરો ભૂકો કરવો. બટાકાને બાફી, છોલી માવો કરવો. પછી બન્ને...
Vegetable Muthiya - વેજિટેબલ મૂઠીયાં
ચણાનો લોટ અને કણકી કોરમાનો લોટ ભેગો કરી ચાળી લેવો. તેમાં મીઠું, હળદર, મરચું,...
Vegetable Baked Undhiya - શાકભાજીનું બેકડ ઊંધિયું
પાપડીની નસ કાઢી ફોલવી. પાકટના દાણા કાઢવા. એક તપેલીમાં થોડું પાણી, ચપટી સોડા,...
Vegetable Cashewnut Vada - વેજિટેબલ કાજુ વડા
બટાકાને બાફી છૂંદો કરવો. ફણસીને રેષા કાઢી બારીક સમારવી. ગાજરને છોલી, ધોઈ,...
Vegetable Cheese Vada - વેજિટેબલ પનીરવડાં
બટાકાને બાફી, છોલી, માવો કરવો. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ ન અાવે તેમ...
Vegetable Croquettes - વેજિટેબલ ક્રોકેટ્સ
તુવેરના લીલવા, વટાણા, ફણસીના કટકા કરી, વરાળથી બધું બાફી લેવું. એક વાસણમાં...
Vegetable Curry - વેજિટેબલ્સ કરી
લીલા વટાણા, ગાજરનો સફેદ ભાગ કાઢી, પાતળી, નાની ચીરીઓ, ફ્લાવરના કટકા, છોલેલા...
Vegetable Cutlets - વેજિટેબલ કટલેસ
બટાકાને બાફી, છોલી, કોરા કરી, વાટી લેવા. ફ્લાવર, ફણસી અન ગાજરનો વચ્ચેનો સફેદ...
Vegetable Dahivada - વેજિટેબલ દહીંવડાં
અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે નિતારી, બારીક વાટી લેવી. બધાં શાકને...
Vegetable Handwa - વેજિટેબલ હાંડવો
ચોખા અને ત્રણે દાળને પાણીમાં પલાળી રાખવી. પલળે એટલે પાણી કાઢી મિક્ચરમાં...
Vegetable Idli - વેજિટેબલ ઈડલી
ચોખા અને અડદની દાળને સવારે અલગ પાણીમાં પલાળી રાખવાં. પછી રાત્રે ચોખાને...
Vegetable Jhalfrazie - વેજિટેબલ જાલફ્રેઝી
કેપ્સિકમના બે ઇંચના ટુકડા સમારો. બટાકાંનાં પાતળાં પતીકાં કરો. ફણસી અને...
Vegetable Kofta Curry - વેજિટેબલ કોફ્તા કરી
બટાકાને બાફી, છોલી મસળી માવો બનાવવો. લીલા વટાણા, તુવેરના લીલવા, બારીક...
Vegetable Maska Biryani - વેજિટેબલ મસ્કા બિરયાની
ચોખાને ધોઈ, થોડીવાર પાણીમાં પલાળી રાખી, છૂટો ભાત બનાવવો. તેમાં મીઠું નાંખી,...
Vegetable Potato Pizza - વેજિટેબલ પોટેટો પીઝા
ગાજર, ફણસીના કટકા અને વટાણાને પાણીમાં થોડો સોડા નાંખી બાફવા. બટાકાને બાફી,...
Vegetable Pulav - વેજિટેબલ પુલાવ
એક તપેલીમાં ઘી મૂકી, તજ, લવિંગ અને મીઠા લીમડાનાં પાનનો વઘાર કરી, તેમાં...
Vermicelli Bread Rolls - વર્મીસેલી બ્રેડ રોલ્સ
લીલા વટાણાને અધકચરા વાટવા. બટાકાને બાફી, નાની કટકી કરવી. 50 ગ્રામ...
Vermicelli Peas Balls - વર્મીસેલી પીઝ બોલ્સ
વટાણાને પાણીમાં થોડો સોડા નાંખી બાફવા. સોડા નાંખવાથી રંગ લીલો રહેશે. પછી...
Vitamin Salad Sandwich - વિટામિન સેલડ સૅન્ડવિચ
પનીર બનાવતી વખતે લસણને વાટીને તેમાં ભેળવી દો. પનીર જામી જાય એટલે તેને... 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo