Category
Recipes Video
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો




Rating: 
Recipe - વાનગી
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો

Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ બાફેલા આંબળા
  • 500 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ કાજુના ટુકડા
  • 1/2 કપ પાણી
  • 1 ટીસ્પૂન એલચી પાઉડર
Method - રીત
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો.
- એક પેનમાં ખાંડ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી બે તારી ચાસણી બનાવો.
- ચાસણી બની ગયા પછી આંબળાની પેશી નાખી ફરી 10 મિનીટ ઉકળવા દો.
- પછી નીચે ઉતારી લો. મુરબ્બો ઠંડો થયા બાદ તેમાં કાજુના ટુકડા અને એલચી પાઉડર ઉમેરો.
- આંબળા વિથ ડ્રાયફ્રુટ મુરબ્બો તૈયાર છે.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Pickle - આબળાનું અથાણું
એક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ...
Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla Methambo - આબળાનો મેથંબો
આબળાંને કૂકરમાં બાફી, તેના આકા પ્રમાણે ચીરીઓ કરવી. બી કાઢી નાંખવા. એક...
Amla Pickle with Mustard Taste - આબળાનું રાઈનું અથાણું
આબલાંને કૂકરમાં (પાણી વગર) બાફવાં, પછી ઠંડાં પડે એટલેતેના અાંકા પ્રમાણે...
Apple Pickle - એપલ પીકલ
સફરજનને છોલી, તેના કટકા કરી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાંખી, 4-5 કલાક,...
Capsicum Pickle - કેપ્સીકમ મરચાંનું અથાણું
રાઈના ભૂકાને લીંબુના રસમાં ફીણી, તેમાં મીઠું નાંખી, બે કલાક ઢાંકીને રાખી...
Carrot Pickle - ગાજરનું અથાણું
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કાતરી કરવી. આદું અને હળદરને...
Chana Pickle - ચણાનું અથાણું
કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં આથી દેવા. જીણ વગરની કેરી હોય તો એક દિવસ અથવા...
Chilies with Mustard Powder - રાઈવાળાં મરચાં
મરચાંને ધોઈ, કોરાં કરી, કાતરીથી એક સરકા કટકા કરવા. મેથીને રતાશ પડતી શેકી,...
Chilies with Vineger - સરકાનાં લીલા મરચાં
મરચાંને ધોઈ, કપડાથી કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું, હળદર, વરિયાળીનો ભૂકો,...
Chillies with Garlic - આખાં મરચાં – લસણવાળા
મરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં કાપ મૂકવો, પછી તેમાં મીઠું અને હળદર ભરી,...
Dry Date Pickle-1 - ખારેકનું અથાણું રીત-1
ખારેકને ધોઈ, લીંબુનાં રસમાં મીઠું, નાંખી, એક દિવસ પલાળી રાખવી. ફૂલી જાય એટલે...
Dry Date Pickle-2 - ખારેકનું અથાણું રીત-2
ખારેકને પાણીમાં પલાળી રાખવી. પોચી થાય એટલે પાણીમાંથી કાઢી, કોરી કરી,...
Dry Fruits Pickle - ડ્રાય ફ્રુટ્સ પિકલ
અંજીરના એકના ચાર કટકા કરવા. ખજૂરના કાજુના અને અાલુમાંથી બદામ કાઢી મોટા...
Garmar Raiti - ગરમરની રાયતી
ગરમરને છોલી, ધોઈ, ચીરીઓ કરવી. પછી કેરીના ખાડા પાણીમાં મીઠું નાંખી, એક દિવસ...
Ginger Chilly Pickle - આદું-મરચાંનું અથાણું
આદુંને છોલી, ઝીણી કટકી કરવી. લીલાં મરચાંને ધોઈ, કોરાં કરી, તેના મોટા કટકા...
Ginger Pickle - આદુનું અથાણું
આદુંને છોલી, ધોઈ, છીણી નાંખવું. તેમાં મીઠું, હળદર, થોડીં ખાંડ, રાઈની દાળ,...
Golcha - ગોળચાં (વઘારિયાં)
રેષા વગરની કેરીને ધોઈ, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં મેથી, રાઈ, હિંગ,...
Gunda Pickle - 2 - ગુંદાનું અથાણું રીત-2
કેરીને છોલી, આખી ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી...
Gunda Pickle -1 - ગુંદાનું અથાણું રીત-1
ગૂંદાને ધોઈ કોરાં કરી, ભાંગી મીઠાનો હાથ લઈ બિયાં કાઢવા. વાસની સળીથી પણ...
Karamda Pickle - કરમદાંનું અથાણું
કરમદાંને ધોઈ, બે કટકા કરી, બી કાઢી, 50 ગ્રામ મીઠામાં રગદોળી, સાત-આઠ કલાક આથી...
Kathiyavadi Pickle - કાઠિયાવાડી અથાણું
આખી કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં બે દિવસ આથી રાખવી. રોજ કટકા ઉછાળવા. ત્રીજે...
Katki Keri - કટકી કેરી વઘારની
કેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું, રાઈ,...
Katki Keri - કટકી કેરી-તડકાછાંયડાની
કેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. તેમાં મીઠું અને હળદર નાંખી, પાંચ-છ...
Katki Keri with Mustard Taste - રાઈની કટકી કેરી
કેરીને છોલી, ધોઈ, ઝીણી કટકી કરી. તેમાં મીઠું અને હળદર નાંખી, બે કલાક રાખી...
Keri Chhundo - કેરીનો છૂંદો-તડકા-છાંયડાનો
કેરીનો છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણને 6 ચમચી મીઠું અને 2 ચમચી હળદર...
Keri Chhundo - કેરીનો છૂંદો-ગોળનો
કેરીને છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી એક...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Lemon Pickle (Maharashrtian) - લીંબુનું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)
ધાણા, મરી, જીરું, કલૌંજી, લવિંગ, તજ, મોટી એલચી અને વરિયાળી બધો મસાલો થોડા...
Lemon Pickle - લીંબુનું અથાણું (તડકા-છાંયડાનું)
લીંબુને ધોઈ, કોરાં કરી, નાના એકસરખા કટકા કરવા. બી કાઢી નાંખવા. પછી મીઠું અને...
Lemon Pickle in Sugar Syrup - લીંબુનું ચાસણીવાળું અથાણું
લીંબુને ધોઈ, કોરં કરી, એક લીંબુની ચાર ચીરીઓ કરવી, બી કાઢી નાંખવા. તેમાં મીઠું...
Lemon Pickle with Garlic - લીંબુનું લસણવાળું અથાણું
લીંબુને ઘોઈ કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, મરચું, હળદર, રાઈનો ભૂકો,...
Lemon Pickle with Mustard Powder - લીંબુનું રાઈવાળું અથાણું
1 કિલો લીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. બી કાઢી નાંખવાં. મીઠું અને હળદરમાં...
Lemon Zagmag Pickle - લીંબુનું ઝગમગ અથાણું
લીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું અને હળદર નાંખી, હલાવી એક...
Less Bitter Chilies Pickle - જાડાં મરચાંનું અથાણું
મરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કપ કરવો. મેથીનો ભૂકો, રાઈની દાળ, વરિયાળીનો...
Mango Chutney - કેરીની ચટણી (એંગ્લો ઈન્ડિયન)
એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે વરિયાળી અને કલૌંજીનો વઘાર કરી, આદું-લસણની...
Mango Jam - કેરીનો મુરબ્બો
કેરીને ધોઈ, છોલી, મોટા કાણાની છીણીથી છીણી લેવી – એક કલાઈવાળી તપેલીમાં ખાંડ...
Mango Pickle (Maharastrian Pickle) - કેરીનું ખાટું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)
રાઈની દાળને થોડા તેલમાં શેકવી. મેથીને તેલમાં શેકી કરકરી દળાવવી. મીઠું તેલ...
Mango Pickle - કેરીનું અથાણું (ગળ્યું)
મેથીને ધીમા તાપે શેકી, કરકરી દળાવવી. પછી તેના જેટલું જ મીઠું અને મરચું...
Mango Pickle - કેરીનું અથાણું-આદું-લસણવાળું
2 કીલો કેરીના કટકા કરી, મીઠું, હળદર નાંખી, એક દિવસ આથી રાખવાં. બીજે દિવસે કપડા...
Red Chilies Pickle - લાલ મોટાં મરચાનું અથાણું (પંજાબી)
સૂકાં મરચાં, સૂકા ધાણા, જીરું, રાઈ, મરી, મોટી એલચી, કલૌંજી, લવિંગ અને તજને...
Sour Lemon Pickle (Panjabi) - લીંબુનું ખાટું અથાણું (પંજાબી રીત)
વરિયાળી, અજમો, જીરું તેમ જ રાઈનો અલગ કરકરો ભૂકો કરવો. તેમાં તજ-લવિંગનો ભૂકો...
Sour Lemon Pickle - લીંબુનું ખાટું અથાણું
લીંબુને ધોઈ, કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, હળદર અને તેલ નાંખી, હલાવી,...
Stuffed Chilies Pickle - સ્ટફ્ડ મરચાંનું અથાણું
મરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કાપ કરી, મીઠાનો હાથ લગાડવો. ધાણા, વરિયાળી,...
Stuffed Mango Pickle - ડાબલા કેરી
મેથીને ધીમા તાપે રતાશ પડતી શેકી, કરકરી (સાધારણ જાડી) દળાવવી. એક કથરોટમાં...
Sundar Keri - સુંદર કેરી (ચાસણીનું અથાણું)
આખી કેરીને ધોઈ, તેના કટકા કરવા. ગોટલા કાઢી નાંખવા. પછી મીઠામાં રગદોળીને બે...
Sweet Lemon Pickle - લીંબુનું ગળ્યું અથાણું
લીંબુને ધોઈ, કોરાં કરી, એક લીંબુના આઠ કટકા કરવા. બી કાઢી નાંખવાં. તેમાં મીઠું...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...
Vaghario Chhundo - વઘારિયો છૂંદો
કેરીને છોલી, ધોઈ મોટાં કાણાંની છીમીથ છીણવી. તેમાં મીઠું અને હળદર નાંખી,...
Wood Apple Pickle - કોઠાનું અથાણું
કોઠામાંથી ગલ, કાઢી વાટી લેવો. જેટલો ગલ નીકળે તેનાથી દોઢગણી ખાંડ, લઈ તેનો મેલ...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo