Recipe - વાનગી Becken & Cheese Pasta - બેકન એન્ડ ચીઝ પાસ્તા
Ingredients - સામગ્રી
બેકન
ચીઝ (છીણેલુ)
પાસ્તા
ચીઝ સ્પ્રેડ
Method - રીત
-પાસ્તાને બાફી લો.
- બેકનને ટુકડા કરીને સમારી લો અને તેને પકાવી લો.
- પાસ્તામાંથી પાણી નિતારી લો અને તેને સોસપેનમાં બે ટેબલસ્પૂન જેટલા ચીઝ સાથે મિક્સ કરો. ચીઝ પીગળે ત્યા સુધી પકાવો અને પછી બેકન ઉમેરો અને સતત હલાવતા રહો.