Category
Recipes Video
Pineapple Chutney - પાઇનેપલની ચટણી




Rating: 
Recipe - વાનગી
Pineapple Chutney - પાઇનેપલની ચટણી

Ingredients - સામગ્રી
  • પાઇનેપલનું છીણ - ૨ કપ,
  • રાઇ - ૧ ચમચી,
  • ખાંડ - ૪ ચમચા,
  • કિશમિશ - ૧ ચમચી,
  • ચાટમસાલો - ૧ ચમચી,
  • લાલ મરચાં - ૧ નંગ,
  • તેલ - ૧ ચમચી,
  • મીઠું - પા ચમચી
Method - રીત
ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચાના બે ટુકડા કરીને નાખો. તે સહેજ લાલાશ પડતા થાય એટલે રાઇ નાખી તતડે પછી પાઇનેપલનું છીણ નાખો. ખાંડ અને મીઠું ઉમેરી પંદર મિનિટ રહેવા દો. પછી આંચ પરથી ઉતારી ઠંડી થાય એટલે ચાટમસાલો ભેળવો. આ ચટણી સેન્ડવિચ કે પરોઠા સાથે બાળકોને ખૂબ ભાવશે.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Apple-Tomato Chutney - એપલ-ટામેટાની ચટણી
ટામેટાં અને સફરજનને છોલી, બારીક સમારો. તેમાં થોડું પાણી રેડી પાંચ મિનિટ...
Banana Raita - કેળાનું રાયતું
કેળાંના ઝીણા ટુકડા કરવા. દહીં માંથી પાણી નીતારી તેમાં કેળાંના ટુકડા,...
Bundi nu Raytu - બુંદીનું રાયતું
દહીંને વલોવીને મીઠું નાખવું. બુંદી ઉપર દહીં રેડીને ખજૂરની ચટણી નાખવી....
Carrot Raita - ગાજરનું રાયતું
ગાજર સહેજ બાફવા. બફાઈ જાય એટલે છોલીને વચ્ચેનો સફેદ ભાગ કાઢીને છીણવાં. દહીં...
Coriander Chutney - કોથમીરની ચટણી
કોથમીરને ઝીણી સમારવી. લસણને ઝીણું સમારવું. મશીન માં થોડુંક જીરું, તલ,...
Cucumber Raita - કાકડીનું રાયતું
કૂણી કાકડી લઇ છાલ કાઢ્યા વિના છીણવી. પોલે હાથે છીણ નિચોવવી. ચોમાસું હોય તો...
Dalia Chutney - દાળિયાની ચટણી
25 ગ્રામ ચણાના દાળિયા, 5 લીલાં મરચાં,કટકો આદું, 25 ગ્રામ લીલા ધાણા, થોડું લીલું...
Darbari Raytu - દરબારી રાયતું
દહીંનો મસ્કો બનાવવો. પાણી નીતરી જાય એટલે બધા જ ફળોના ટુકડા કરી તેમાં નાખવા....
Garlik Chutney - લસણ ચટણી
મોટું જીડવું સૂકું લસણ લઈ, ફોલી, તેમાં 25 ગ્રામ સિંગદાણા, ત્રણ ચમચા સૂકું...
Green Garlik Chutney - લીલા લસણની ચટણી
50 ગ્રામ લીલું લસણ લઈ, ઉપરનાં છોડાં કાઢી, સમારી, ધોઈ, નિતારી, તેમાં 25 ગ્રામ...
Khajur Aambodiya ni Chutney - ખજૂર આંબોળિયા ની ચટણી
ખજૂર ના ઠળિયા કાઢી તેમાં આંબોળિયા, ગોળ, લાલ મરચું અને સહેજ તેલ નાખી બાફવું....
Kharek nu Raytu - ખારેક નું રાયતું
ખારેક ને 4 કલાક પલાળવી. પછી તેમાંથી ઠળિયા કાઢીને તેના ટુકડા કરવા. દહીંમાં...
koda nu Raytu - કોળાનું રાયતું
કોળાને છોલી, બાફીને છૂંદી નાખવું. દહીંમાંથી પાણી નીતારી તેમાં કોળું...
Mint Chutney - ફુદીનાની ચટણી
કોથમીરની ચટણીમાં ફુદીનો, આદુ, મરચાં, લીંબુ નાખી વાટીએ એટલે ફુદીનાની ચટણી...
Peanut Dalia Chutney - સીંગ દાળિયા ની ચટણી
સીંગને શેકીને ફોતરાં કાઢી નાખવા. (ખારી પણ ચાલે) તેને અધકચરી વાટવી. દાળિયાને...
Pineapple Raytu - પાઈનેપલનું રાયતું
પાઈનેપલના ટુકડા કરવા. દહીંને લટકાવી, પાણી કાઢી મસ્કો બનાવો. મસ્કામાં...
Sandwich Chutney - સેન્ડવીચ ચટણી
બધી સામગ્રી ભેગી કરી મિક્સર માં ક્રશ કરી લેવી.
Tomato Raytu - ટામેટાનું રાયતું
ટામેટાના નાના ટુકડા કરવા. મોળા દહીંને વલોવીને તેમાં શેકેલું જીરું...
Vegetable Raytu - વેજિટેબલ રાયતું
દહીંમાં ક્રીમ નાખી વલોવી તેમાં બાફેલા શાક નાખવા. મીઠું, ખાંડ, આદુ-મરચાં,...
Wood Apple Chutney - કોઠાંની ચટણી
2 પાકાં કોઠાનો ગળ કાઢી, તેમાં મીઠું અને જીરું નાંખી વાટવો. બી બરાબર વટાઈ જાય...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo