Wood Apple Chutney - કોઠાંની ચટણી



Rating: 
Recipe - વાનગી
Wood Apple Chutney - કોઠાંની ચટણી

Method - રીત
2 પાકાં કોઠાનો ગળ કાઢી, તેમાં મીઠું અને જીરું નાંખી વાટવો. બી બરાબર વટાઈ જાય એટલેજેટલો ગળ હોય તેથી ડબલ ગોળ નાંખવો. વધારે ગળી ચટણી બનાવવી હોય તો અઢીગણો ગોળ પણ નાંખી શકાય. તેમાં એક ચમચો સૂકું મરચું નાંખી ચટણી વાટવી. વાટતી વખતે પાણી નાંખી, નરમ રાખવી. કારણ થોડીવાર પછી કઠણ થઈ જાય છે.

બીજે દિવસે ચટણીનો ઉપયોગ કરવો હોય તો થોડું તેલ ગરમ કરી, તેમાં થોડી હિંગ નાંખી, તેલ ઠંડું પડે એટલે ચટણીમાં નાંખી, હલાવી, રાખવાથી ચટણી કઠણ થતી નથી.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Apple-Tamato Chutney - એપલ-ટામેટાની ચટણી
ટામેટાં અને સફરજનને છોલી, બારીક સમારો. તેમાં થોડું પાણી રેડી પાંચ મિનિટ...
Pineapple Chutney - પાઇનેપલની ચટણી
ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચાના બે ટુકડા કરીને નાખો. તે સહેજ...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo