Garlik Chutney - લસણ ચટણી



Rating: 
Recipe - વાનગી
Garlik Chutney - લસણ ચટણી

Method - રીત
મોટું જીડવું સૂકું લસણ લઈ, ફોલી, તેમાં 25 ગ્રામ સિંગદાણા, ત્રણ ચમચા સૂકું મરચું અને મીઠું નાંખી વાટવું. વાટતી વખતે પાણી લેવું. પછી તેમાં ગોળ નાંખી, વાટી, લાલ ચટણી બનાવવી.



Post a Comment



prp
May 20, 2011 11:50 PM
ઘણી સારી વાનગીઓ છે .અને ઘણી સહેલી રેસીપી છે આભાર.
Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Apple-Tamato Chutney - એપલ-ટામેટાની ચટણી
ટામેટાં અને સફરજનને છોલી, બારીક સમારો. તેમાં થોડું પાણી રેડી પાંચ મિનિટ...
Pineapple Chutney - પાઇનેપલની ચટણી
ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચાના બે ટુકડા કરીને નાખો. તે સહેજ...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo