Dalia Chutney - દાળિયાની ચટણી



Rating: 
Recipe - વાનગી
Dalia Chutney - દાળિયાની ચટણી

Method - રીત
25 ગ્રામ ચણાના દાળિયા, 5 લીલાં મરચાં,કટકો આદું, 25 ગ્રામ લીલા ધાણા, થોડું લીલું લસણ, મીઠું અને ખાંડ નાંખી ચટણી વાટવી. 50 ગ્રામ દહીંને વલોવી, તેમાં ચટણી મિક્સ કરવી.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Apple-Tamato Chutney - એપલ-ટામેટાની ચટણી
ટામેટાં અને સફરજનને છોલી, બારીક સમારો. તેમાં થોડું પાણી રેડી પાંચ મિનિટ...
Pineapple Chutney - પાઇનેપલની ચટણી
ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચાના બે ટુકડા કરીને નાખો. તે સહેજ...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo