Lemon Pickle with Mustard Powder - લીંબુનું રાઈવાળું અથાણું



Rating: 
Recipe - વાનગી
Lemon Pickle with Mustard Powder - લીંબુનું રાઈવાળું અથાણું

Ingredients - સામગ્રી
  • 1, 144 કિલો લીંબુ – મોટાં પીળી છાલનાં
  • 250 ગ્રામ રાઈનો પાઉડર
  • 250 ગ્રામ ગોળ
  • 50 ગ્રામ આદું
  • 50 ગ્રામ લીલી હળદર (અૈચ્છિક)
  • 50 ગ્રામ અાંબા હળદર (અૈચ્છિક)
  • 4 ટેબલસ્પૂન તેલ (તલનું)
  • 1 ટીસ્પૂન હળદર
  • મીઠું - પ્રમાણસર
Method - રીત
1 કિલો લીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. બી કાઢી નાંખવાં. મીઠું અને હળદરમાં રગદોળી બરણીમાં ભરવાં. 250 ગ્રામ લીંબુનો રસ નાંખી, બરણીનું મોઢું ઝીણા કપડાથી બાંધી તડકામાં મૂકવી. લીંબુની છાલ પોચી થાય ત્યાં સુધી બરણી તડકામાં મૂકવી.

એક થાળીમાં લીંબુનો રસ કાઢી, તેમાં રાઈનો પાઉડર નાંખી ફીણવું. બરાબર ચઢે એટલે કાપેલો ગોળ અને તેલ નાંખી ફરી ફીણવું. પછી તેમાં લીંબુ, કુમળા આદુંને છોલી તેની કટકી, લીલી હળદર અને અાંબા હળદરને છોલીને કટકી નાંખી હલાવી બરણીમાં ભરી લેવું



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo