Chilies with Vineger - સરકાનાં લીલા મરચાં



Rating: 
Recipe - વાનગી
Chilies with Vineger - સરકાનાં લીલા મરચાં

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ લીલાં લાંબા મરચાં
  • 2 ટેબલસ્પૂન વરિયાળીનો ભૂકો
  • 50 ગ્રામ રાઈનો પાઉડર
  • 4 ટેબલસ્પૂન તેલ
  • 1 કપ સિન્થેટિક વિનેગર
  • મીઠું, હળદર - પ્રમાણસર
Method - રીત
મરચાંને ધોઈ, કપડાથી કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું, હળદર, વરિયાળીનો ભૂકો, રાઈનો પાઉડર અને તેલ નાંખવું. પછી વિનેગર નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવું. અા મરચાં અાઠેક દિવસ સુધી લીલાં અને કડક રહે છે.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo