Ginger- Chily Pickle - આદું-મરચાંનું અથાણું



Rating: 
Recipe - વાનગી
Ginger- Chily Pickle - આદું-મરચાંનું અથાણું

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ આદું
  • 500 ગ્રામ લીંલાં મરચાં
  • 350 ગ્રામ લીંબુનો રસ
  • 100 ગ્રામ રાઈનો ૂકો
  • 25 ગ્રામ વરિયાળીનો ભૂકો
  • મીઠું, હળદર, તેલ, રાઈ, હિંગ
Method - રીત
આદુંને છોલી, ઝીણી કટકી કરવી. લીલાં મરચાંને ધોઈ, કોરાં કરી, તેના મોટા કટકા કરવા. પછી તેમાં મીઠું, હળદર, રાઈનો ભૂકો, વરિયાળીનો ભૂકો ભેળવી, બરણીમાં ભરી, લીંબુનો રસ નાંખી, સાત-અાઠ દિવસ બરણી તડકામાં મૂકવી. પછી તેલમાં રાઈ, હિંગ નાંખી, વગાર કરવો. વઘાર તદ્દન ઠંડો પડે એટલે અથાણામાં નાંખવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo