Ginger Pickle - આદુનું અથાણું



Rating: 
Recipe - વાનગી
Ginger Pickle - આદુનું અથાણું

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ આદું
  • 250 ગ્રામ લીંબુ
  • 50 ગ્રામ રાઈની દાળ
  • 25 ગ્રામ ધાણાના કૂરિયા
  • 1 ટીસ્પૂન જીરુંનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન અજમાનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન લવિંગનો ભૂકો
  • મીઠું, હળદર, ખાંડ, તેલ - પ્રમાણસર
Method - રીત
આદુંને છોલી, ધોઈ, છીણી નાંખવું. તેમાં મીઠું, હળદર, થોડીં ખાંડ, રાઈની દાળ, ધાણાના કૂરિયા, જીરુનો ભૂકો, મરીનો ભૂકો, એલચીનો ભૂકો, લવિંગનો ભૂકો, અજમાનો ભૂકો અને થોડું તેલ નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવું. પછી તેમાં લીંબુનો રસ નાંખી, બરણી તડકામાં પાંચ-છ દિવસ રાખવી.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo