Amla Methambo - આબળાનો મેથંબો



Rating: 
Recipe - વાનગી
Amla Methambo - આબળાનો મેથંબો

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ આબળાં
  • 500 ગ્રામ ગોળ
  • 100 ગ્રામ મેથીનો મસાલો
  • તેલ, જીરું, વરિયાળી, ધાણા
  • રાઈ, હિંગ, આખાં સૂકાં મરચાં
Method - રીત
આબળાંને કૂકરમાં બાફી, તેના આકા પ્રમાણે ચીરીઓ કરવી. બી કાઢી નાંખવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, જીરું, વરિયાળી, ધાણા, હિંગ અને આખાં મરચાંનો વઘાર કરી, આબળાંના કટકા વઘારવા. તેમાં ચપ્પુથી કાપી ગોળ નાંખવો. ગોળનો રસો જાડો થાય એટલે ઉતારી, મેથીનો મસાલો નાંખી હલાવવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo