Katki Keri - કટકી કેરી-તડકાછાંયડાની



Rating: 
Recipe - વાનગી
Katki Keri - કટકી કેરી-તડકાછાંયડાની

Ingredients - સામગ્રી
  • 5 કિલો રાજાપુરી કેરી
  • 5 કિલો ખાંડ
  • 100 ગ્રામ મરચું
  • મીઠું, હળદર - પ્રમાણસર
Method - રીત
કેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. તેમાં મીઠું અને હળદર નાંખી, પાંચ-છ કલાક રાખી મૂકવી. પછી હાથથી દબાવી તેમાંથી થોડું પાણી કાઢી નાંખવું. એક કલાઈવાળા તપેલામાં કેરીની કટકી અને ખાંડ ભેળવી એક રાત રહેવા દેવું બીજે દિવસે તપેલાને બારીક કપડું બાંધી, તડકામાં મૂકવું. રોજ હલાવતા રહેવું. ચાસણી પાકી થાય એટલે તડકામાંથી લઈ તેમાં થોડુંક મીઠું અને મરચું નાંખી, બરાબર હલાવી, ઠંડી પડે એટલે બરણીમાં ભરી લેવી.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo