Category
Recipes Video
Mix Vegetable - મિક્સ વેજિટેબલ




Rating: 
Recipe - વાનગી
Mix Vegetable - મિક્સ વેજિટેબલ

Ingredients - સામગ્રી
  • 200 ગ્રામ બટાકા,
  • 100 ગ્રામ વટાણા
  • 200 ગ્રામ કોલીફ્લાવર
  • 100 ગ્રામ ગાજર
  • 200 ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
  • 1 ડુંગળી, 1 લીંબુ
  • 200 ગ્રામ ટામેટાં
  • 1 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, હળદર, ખાંડ, તેલ
  • વાટવાનો મસાલો – 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ, 1 ટેબલસ્પૂન ખસખસ, 5 લીલાં મરચાં, કટકો આદું, 7 કળી લસણ, 5 લવિંગ, 2 કટકા તજ, 5 મરી, 4 એલચી બધું ભેગું કરી થોડું પાણી નાંખી વાટવું.
Method - રીત
બટાકાને બાફી, છોલી, કટકા કરવા. વટાણા, ફ્લાવરનાં ફૂલના મોટા કટકા અને ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, તેના કટકા કરી, વરાળથી બાફી લેવાં. કેપ્સીકમનાં બી કાઢી બારીક સમારવાં.

એક તપેલીમાં તેલ મૂકી ડુંગળી સમારીને નાંખવી. બદામી થાય એટલે વાટેલો મસાલો સાંતળવો. પછી ટામેટાંના કટકા નાંખવા. બરાબર શેકાય અને એકરસ થાય એટલે કેપ્સીકમ નાંખી, સાધારણ શેકાય એટલે તેમાં 1 કપ પાણી, મીઠું, હળદર, ખાંડ નાંખવાં. ઉકળે એટલે બાફેલાં વેજિટેબલ્સ નાંખવાં. જાડું રસાદાર થાય એટલે ઉતારી, લીલા ધાણા અને લીંબુનો રસ નાંખવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Aalu Kalma - આલુ કલમા
ટામેટાંને બાફી, સૂપના સંચાથી ગાળી સૂપ તૈયાર કરવો. બટાકાને છોલી, તેના અાડા...
Fafda Valor-Methi Muthiya - ફાફડા વાલોળ અને મેથીનાં મૂઠિયા
ફાફડા વાલોળના રેસા કાઢી, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, મરચાંના કટકા અને...
Flour Stuffed Ravaiya - લોટ ભરેલાં રવૈયાં
ડુંગળી અથવા કોઈપણ શાકને રવૈયાં જેમ કાપવું. ચણાના લોટમાં મીઠું મરચું, હળદર,...
Green Bexies Ravaiya - ગૂંદાનાં રવૈયાં
ગૂંદાને ધોઈ, કોરા કરવા. પછી તેને ભાંગી, મીઠાનો હાથ લઈ ઠળિયા કાઢી નાંખવા....
Green Masala Lilva - લીલા મસાલાના લીલવા
એક તપેલીમાં તેલ, પાણી અને ચપટી સોડા નાંખી, દૂધિયું બનાવી, ગેસ ઉપર મૂકવું. ગરમ...
Karela Vegetable - કારેલાનું શાક
કારેલાંને છીણી મીઠું, નાંખી, પાણી કાઢી નાંખવું. બટાકાને છોલી...
Karela Ravaiya - કારેલાંના રવૈયાં (વાટીદાળ ભરેલાં)
મગની દાળને પાંચ-છ કલાક પાણીમાં પલાળી રાખવી. પછી નિતારી કરકરી વાટવી. એક...
Lilva Dhokli - લીલવા અને ઢોકળી
એક તપેલીમાં પાણી, સોડા અને તેલ નાંખી, ગેસ ઉપર મૂકવું. ગરમ થાય એટલે તેમાં...
Maize Vegetable - મકાઈનું શાક
એક વાસણમાં પાણી ભરી ઉકાળવું. તેમાં મીઠું અને સૂડીથી એક મકાઈના બે કટકા કરી...
Makahna Vegetable - મખાણાનું શાક
મખાણાને ઘીમાં તળી લેવા. કાજુને ઘીમાં સાધારણ તળવા. લીલા વટાણાને વરાળથી બાફી...
Paraval Ravaiya - પરવળનાં રવૈયાં – સેવ ભરેલાં
પરવળને ધોઈ, વરાળથી સાધારણ, કડક બાફી લેવાં. ઠંડા પડે એટલે રવૈયાં જેમ કાપવાં....
Peas & Paneer - વટાણા અને પનીર
વટાણાને બાફવા. પનીરના ત્રિકોણ કટકા કરી ઘીમાં તળી લેવા. એક વાસણમાં તેલ મૂકી,...
Rasadar Ravaiya - રસાદાર રવૈયાં
ટામેટાંને બાફી, સૂપના સંચાથી ગાળી સૂપ બનાવવો. બટાકા છોલી, ધોઈ રવૈયાં જેમ...
Sev-Tomato Vegetable - સેવ-ટામેટાંનુ શાક
ટામેટાંને પાણીમાં બાફી, કિચન માસ્ટરમાં ગાળી સૂપ તૈયાર કરવો. એક તપેલીમાં...
Spinach – Moongdal Vegetable - પાલકની ભાજી અને મગની દાળ
મગની દાળને પાંચ-છ કલાક પાણીમાં પલાળી રાખવી. પાલકની ભાજીને ઝીણી સમારી, ધોઈ,...
Stuffed Capsicum - સ્ટફ્ડ કેપ્સીકમ
ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે કરકરી વાટવી. એક તપેલીમાં થોડું તેલ...
Stuffed Dum Aalu - સ્ટફ્ડ દમ આલુ
બટાકાને પાણીમાં થોડું મીઠું કડક બાફવા. તેની છાલ કાઢી થોડીવાર ફ્રિજમાં...
Surati Brinjal Ravaiya - સુરતી વૈંગણનાં રવૈયાં
રવૈયાનાં સફેદ જે રીંગમાં અાવે છે તે લેવાં ઉપરનાં ડીંટાં કાઢી, રવૈયાં જેમ...
Tomato Tumtum - ટામેટાનાં ટમટમ
વટાણા અને તુવેરના લીલવાને વાટવા. એક તપેલીમાં તેલ મૂકી, હિંગ નાંખી, ભૂકાને...
Vegetable Korma - વેજિટેબલ કોરમા
લીલા વટાણા, પાપડીના લીલવા, બારીક સમારેલી ચોળાસિંગ, સમારેલી ફણસી, ગાજરને...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo