Dry Masala Lilva - સૂકા મસાલાના લીલવા



Rating: 
Recipe - વાનગી
Dry Masala Lilva - સૂકા મસાલાના લીલવા

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ તુવેરના લીલવા
  • 1 ટીસ્પૂન ધાણાજીરું
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટેબલસ્પૂન તલ
  • 122 ટીસ્પૂન ખાંડ
  • 5 લીલાં મરચાં, કટકો આદું
  • 25 ગ્રામ શિંગદાણા
  • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 7 કળી લસણ, 1 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, હળદર, મરચું, તેલ, રાઈ, હિંગ
Method - રીત
એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ, હિંગનો વઘાર કરી, પાણી વઘારવું. ઉકળે એટલે તેમાં તુવેરના લીલવા, મીઠું અને ચપટી સોડા નાંખવો. બરાબર બફાય એટલે હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, તલ, ખાંડ અને વાટેલાં આદું-મરચાં નાંખવા. પાણી બધું બળી જાય અને તેલ દેખાય એટલે સિંગદાણાનો સંચાથી કરેલો બારીક ભૂકો નાંખવો. થોડી વાર હલાવી તેમાં કોપરાનું ખમણ નાંખી, ઉતારી, વાટેલું લસણ અને લીલા ધાણા નાંખવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo