Category
Recipes Video
Green Cheese Soup - ગ્રીન ચીઝ સૂપ




Rating: 
Recipe - વાનગી
Green Cheese Soup - ગ્રીન ચીઝ સૂપ

Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ લીલા વટાણા
  • 2 બટાકા
  • 1 ડુંગળી
  • 50 ગ્રામ લીલા ધાણા (સમારીને)
  • 1 કપ ચીઝ (ખમણેલું)
  • 1/2 કપ દૂધ
  • 2 ટેબલસ્પૂન માખણ
  • 1 ટીસ્પૂન કોર્નફ્લોર
  • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન તજનો ભૂકો
  • મીઠું, ક્રીમ, ફ્રુટોન્સ પ્રમાણસર
Method - રીત
એક વાસણમાં એક ટેબલસ્પૂન માખણ મૂકી, ગરમ થાય એટલે તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી થાય એટલે બટાકાના કટકા, લીલા વટાણા અને લીલા ધાણાં નાંખી થોડીવાર સાંતળી તેમાં પાણી નાંખવું. બરાબર બફાઈ જાય એટલે ઉતારી ઠંડું પડે એટલે મિક્સરમાં વાટી સૂપ ગાળી લેવો. એક તપેલીમાં 1 ટેબલસ્પૂન માખણ મૂકી, ગાળેલો સૂપ નાંખવો. તેમાં મીઠું, મરીનો ભૂકો, તજનો ભૂકો અને દૂધમાં કોર્નફ્લોર ઓગળી નાંખવું. પછી તેમાં થોડું ખમણેલું ચીઝ નાંખી, બરાબર ઉકળે એટલે ઉતારી સૂપમાં 1 ટીસ્પૂન ક્રીમ, ખમણેલું ચીઝ અને ફ્રુટોન્સ નાંખી સૂપ સર્વ કરવો



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Almond Soup - બદામ સૂપ
બદામને ગરમ પાણીમાં પલાળી રાખવી. પછી તેની છાલ કાઢવી. પાંચજ બદામ બાજુએ રાખી,...
Brown Stock - બ્રાઉન સ્ટોક
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા. ટામેટાં, ડુંગળી, બટાકા,...
Carrot Soup - ગાજર સૂપ
એક વાસણમાં 5 કપ પાણી મૂકી ઉકાળવું. ગાજરને છોલી, ધોઈ,વચ્ચેનો સફેદ ભાગ કાઢી,...
Cashewnut Soup - કેશ્યુનટ સૂપ
એક વાસણમાં માખણ મૂકી, ગરમ થાય એટલે ડુંગળી કાપીને નાંખવી. બદામી થાય એટલે...
Gourd Soup - દૂધીનો સૂપ
દૂધીને છોલી કટકા કરવા. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી કટકા કરવા....
Green Peas Soup - લીલા વટાણાનો સૂપ
એક વાસણમાં મૂકી, ગરમ થાય એટલે તેમાં લીલા વટાણા અને છોલેલા બટાકાના કટકા...
Minestrone Soup - માઈનસ્ટોન સૂપ
મેક્રોનીને પાણીમાં મીઠું અને 1 ચમચી તેલ નાંખી બાફી, ઠંડા પાણીમાં રાખવી....
Potato Walnut Soup - પોટેટો-વોલનટ સૂપ
બટાકા અને ડુંગળીને છોલી, કટકા કરવા. સેલરીની દાંડી સમારવી. અખરોટના કટકા...
Red Sauce - રેડ સોસ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાંખી શેકવો. પછી ધીમે ધીમે ટામેટાનો...
Spinach Soup - પાલક સૂપ
પાલકની ભાજીને ઝીણી સમારી, બરાબર ધોઈ, નિતારી લેવી. બટાકા અને ડુંગળીને છોલી,...
Tomato Soup - ટોમેટો સૂપ
એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. આછા બદામી રંગ થાય...
Vegetable Green Soup - વેજિટેબલ ગ્રીન સૂપ
પાલકની ભાજી અને તાંદળજાની ભાજીને બારીક સમારી, બરાબર ધોઈ, નિતારી લેવી....
White Sauce - વ્હાઈટ સોસ
એક વસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાંખી શેકીને ઉતારી લેવું. તેમાં ધીમે...
White Stock - વ્હાઈટ સ્ટોક
દૂધી, બટાકા, સેલરી, કોબીજ અને ડુંગળી છોલી, કટકા કરવા. તેમાં 6 કપ પાણી નાંખી,...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo