Category
Recipes Video
Tomato Soup - ટોમેટો સૂપ




Rating: 
Recipe - વાનગી
Tomato Soup - ટોમેટો સૂપ

Ingredients - સામગ્રી
  • 1 ટેબલસ્પૂન માખણ
  • 1 ડુંગળી,
  • 1 બટાકો,
  • 1 ગાજર
  • 500 ગ્રામ પાકાં ટામેટાં
  • 1 ટીસ્પૂન કોર્નફ્લોર
  • 1/2 કપ દૂધ
  • 1 કપ ક્રીમ
  • મીઠું, ખાંડ, મરીનો ભૂકો, બ્રેડના તળેલા કટકા
Method - રીત
એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. આછા બદામી રંગ થાય એટલે તેમાં મીઠું, છોલેલા બટાકાના કટકા, ગાજરને છોલી, ધોઈ, તેને સફેદ ભાગ કાઢી, તેના કટકા અને પાણી નાખવું. શાક બફાઈ જાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે સૂપના સંચાથી ગાળી, તેમાં ખાંડ અને કોર્નફ્લોર દૂધમાં મિક્સ કરી નાંખવો. ધીમા તાપે થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવો. ગરમ સૂપમાં મરીનો ભૂકો 1 ચમચી ક્રીમને તળેલા બ્રેડના કટકા નાંખી સૂપ આપવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Almond Soup - બદામ સૂપ
બદામને ગરમ પાણીમાં પલાળી રાખવી. પછી તેની છાલ કાઢવી. પાંચજ બદામ બાજુએ રાખી,...
Brown Stock - બ્રાઉન સ્ટોક
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા. ટામેટાં, ડુંગળી, બટાકા,...
Carrot Soup - ગાજર સૂપ
એક વાસણમાં 5 કપ પાણી મૂકી ઉકાળવું. ગાજરને છોલી, ધોઈ,વચ્ચેનો સફેદ ભાગ કાઢી,...
Cashewnut Soup - કેશ્યુનટ સૂપ
એક વાસણમાં માખણ મૂકી, ગરમ થાય એટલે ડુંગળી કાપીને નાંખવી. બદામી થાય એટલે...
Gourd Soup - દૂધીનો સૂપ
દૂધીને છોલી કટકા કરવા. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી કટકા કરવા....
Green Cheese Soup - ગ્રીન ચીઝ સૂપ
એક વાસણમાં એક ટેબલસ્પૂન માખણ મૂકી, ગરમ થાય એટલે તેમાં ડુંગળીનું કચુંબર...
Green Peas Soup - લીલા વટાણાનો સૂપ
એક વાસણમાં મૂકી, ગરમ થાય એટલે તેમાં લીલા વટાણા અને છોલેલા બટાકાના કટકા...
Minestrone Soup - માઈનસ્ટોન સૂપ
મેક્રોનીને પાણીમાં મીઠું અને 1 ચમચી તેલ નાંખી બાફી, ઠંડા પાણીમાં રાખવી....
Potato Walnut Soup - પોટેટો-વોલનટ સૂપ
બટાકા અને ડુંગળીને છોલી, કટકા કરવા. સેલરીની દાંડી સમારવી. અખરોટના કટકા...
Red Sauce - રેડ સોસ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાંખી શેકવો. પછી ધીમે ધીમે ટામેટાનો...
Spinach Soup - પાલક સૂપ
પાલકની ભાજીને ઝીણી સમારી, બરાબર ધોઈ, નિતારી લેવી. બટાકા અને ડુંગળીને છોલી,...
Vegetable Green Soup - વેજિટેબલ ગ્રીન સૂપ
પાલકની ભાજી અને તાંદળજાની ભાજીને બારીક સમારી, બરાબર ધોઈ, નિતારી લેવી....
White Sauce - વ્હાઈટ સોસ
એક વસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાંખી શેકીને ઉતારી લેવું. તેમાં ધીમે...
White Stock - વ્હાઈટ સ્ટોક
દૂધી, બટાકા, સેલરી, કોબીજ અને ડુંગળી છોલી, કટકા કરવા. તેમાં 6 કપ પાણી નાંખી,...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo