Category
Recipes Video
Apple Salad - એપલ સલાડ




Rating: 
Recipe - વાનગી
Apple Salad - એપલ સલાડ

Ingredients - સામગ્રી
  • 5 મોટાં સફરજન
  • 1 લીંબુ, 1 કાકડી
  • 1 નાનું પાઈનેપલ
  • 200 ગ્રામ લીલી દ્રાક્ષ (બી વગરની)
  • 1 કપ અખરોટના કટકા
  • 1 કપ મેયોનીઝ
  • 1 કપ ક્રીમ
  • 1 કેપ્સીકમ
  • મીઠું, ખાંડ, સલાડનાં પાન, મરીનો ાઉડર
  • લીલાં મરચાના કટકા, ચેરી
Method - રીત
સફરજનની છાલ કાઢી, બારીક કટકા કરી, લીંબુનો રસ છાંટવો. પાઈનેપલના નાના કટકા કરવા. થોડી પાઈનેપલની સ્લાઈસ અને થોડી સફરજનની ચીરી સજાવવા માટે જુદી રાખવી. કાકડીનાં ગોળ પતીકાં કરવાં. ત્યારબાદ સફરજનના કટકા, પાઈનેપલના કટકા, અડધા ભાગની દ્રાક્ષ, થોડા અખરોટના કટકા, થોડા લીલા મરચાંના કટકા, મીઠું, ખાંડ, મરીનો પાઉડર, મેયોનીઝ અને ક્રીમ નાંખી, હલાવી, સલાડ તૈયાર કરવું. એક ડિશમાં સલાડનાં પાન મૂકી, સલાડ ભરી, ઉપર પાઈનેપલ સ્લાઈસ, કેપ્સીકમની રિંગ, લીલી દ્રાક્ષ, કાકડીનાં પતીકાં અને અખરોટના કટકાથી સજાવટ કરવી. અાજુબાજુ સફરજનની ચીરીઓ ગોઠવવી. દરેક પાઈનેપલ સ્લાઈસ ઉપર એક ચેરી મૂકવી. પછી ફ્રિજમાં સલાડ ઠંડું કરી પીરસવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



American Fruit Salad - અમેરિકન ફ્રુટ સલાડ
કોબીજ, કાકડી, પાઈનેપલના કટકા, સફરજનના કટકા, લીલી દ્રાક્ષ, મીઠું, ખાંડ અને...
Everlasting Cole Slaw Salad - એવરલાસ્ટિંગ કોલ સ્લો સલાડ
કોબીજને બારીક સમારી, બરફના પાણીમાં રાખવી. સફરજનને છાલ કાઢ્યા વગર બારીક...
French Dressing - ફ્રેન્ચ ડ્રેસિંગ
જારમાં બધું ભેગું કરી, હલાવી તૈયાર કરવું.
Garlic French Dressing - ગાર્લિક ફ્રેન્ચ ડ્રેસિંગ
જારમાં ભેગું કરી, ખૂબ સારું હલાવી, તૈયાર કરવું.
Indian Dressing - ઈન્ડિયન ડ્રેસિંગ
લીલાં મરચાંના અને ફુદીનાનાં પાન વાટી લેવાં. તેમાં મીઠું, લીંબુનો રસ, મરીનો...
Italian Dressing - ઈટાલિયન ડ્રેસિંગ
બધું ભેગું કરી, હલાવી ફ્રિજમાં મૂકવું.
Italian Salad - ઈટાલિયન સલાડ
કોબીજને બારીક મારી લેટ્યૂસનાં પાનના કટકાને બરફના ઠંડા પાણીમાં 2 કલાક...
Lo Carb Macroni Salad - લો કાર્બ મેક્રોની સલાડ
- મેક્રોનીને બાફી લો અને ઠંડા પાણીમાંથી નિતારી લો. - શાકભાજી અને ઈંડાને...
Macaroni Salad - મેક્રોની સલાડ
કોબીજને બારીક સમારવી, થોડી વાર બરફના પાણીમાં રાખવી. જેથી કડક થશે. ગાજરને...
Marrinated Carrots - મેરીનેટેડ કેરટ્સ
ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, 3 ઈંચ લાંબી ચીરીઓ કરવી. કેપ્સીકમનાં બી...
Mayonnaise - મેયોનીઝ
સફેદ વિનેગરમાં મીઠું, ખાંડ, મરી અને રાઈનો પાઉડર નાંખી, ખૂબ હલાવવું. બટાકાને...
Mexican Dressing - મેક્સિકન ડ્રેસિંગ
ટામેટાં, ડુંગળી, લસણ, લીલાં મરચાં, મરીનો પાઉડર, ખાંડ બધું ભેગું કરી,...
Mexican Bean Salad - મેક્સિકન બીન સલાડ
રાજમા, ચોળા અને સૂકા વટાણાને રાત્રે સાધારણ ગરમ પાણીમાં પલાળી રાખવા. બીજે...
Pineapple Cheese Salad - પાઈનેપલ ચીઝ સલાડ
સીરપમાંથી પાઈનેપલ કાઢી, સીરપમાં કોટેજ ચીઝ, મીઠું, લેટ્યૂસના કટકા, લીંબુનો...
Pulses Salad - પલ્સીસ સલાડ
મગ અને ચોળાને રાત્રે પાણીમાં અલગ પલાળવા. સવારે કપડામાં જુદા બાંધી, ઉપર વજન...
Rosted Vegetable Salad - રોસ્ટેડ વેજીટેબલ સલાડ
- ઓવનને 375 ડીગ્રી પર પહેલાથી ગરમ કરીને રાખો. - એક મોટી બેકિંગ પેન લઈને તેમાં...
Russian Salad - રશિયન સલાડ
વટાણા અને બારીક સમારેલી ફણસીને પાણીમાં થોડો સોડા નાંખી સાધારણ બાફવાં....
Salad Cream - સલાડ ક્રીમ
એક બાઉલમાં બધું ભેગું કરી, હલાવી રેફ્રિજરટેરમાં બાઉલ રાખવું.
Salad Dressing - સલાડ ડ્રેસિંગ
બધું ભેગું કરી, ગરમ કરવું, ઠંડું પાડી સલાડ ડ્રેસિંગ બનાવવું
Sunshine Salad - સનશાઈન સલાડ
જેલીને 2 કપ ગરમ પાણીમાં ઓગાળવી. બરાબર ઓગળે અને સાધારણ ઠંડી થાય એટલે તેમાં...
Waldorf Salad - વોલ્ડોર્ફ સલાડ
સફરજનને છોલી, કટકા કરી, ઉપર લીંબુનો રસ છાંટવો. કાકડીને છોલી, પતીકાં કરવાં....



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo