Mango Kulfi - મેંગો કુલફી



Rating: 
Recipe - વાનગી
Mango Kulfi - મેંગો કુલફી

Ingredients - સામગ્રી
  • 5 કપ દૂધ
  • 1 ટીન મિલ્ક મેડ
  • 2 ટેબલસ્પૂન મેંગો કસ્ટર્ડ પાઉડર
  • નંગ- 2 હાફૂસ કેરી
  • 1 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
  • 1 ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
  • યલો લિક્વિડ કલર
  • મેંગો એસેન્સ અથવા અાઈસક્રીમ એસેન્સ
Method - રીત
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડું થાય એટલે મિલ્કમેડ, કેરીને છોલી તેના કટકા અને પીળો કલર નાખી મિસ્કરમાં એકરસ કરવું. પછી તેમાં બદામ-પિસ્તાની કતરી અને એસેન્સ નાખી, કુલફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટરના ફ્રિઝરમાં મૂકવી. સેટ થઈ જાય એટલે કાઢી લેવી.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo