Farali Bhajia - ફરાળી ભજિયાં



Rating: 
Recipe - વાનગી
Farali Bhajia - ફરાળી ભજિયાં

Method - રીત
250 ગ્રામ રાજગરાનો લોટ અને 50 ગ્રામ મોરિયાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું, ખાંડ, 1 ચમચી તલ, 1 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ચમચો દહીં અને થોડું તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. અડધો કલાક ઢાંકીને રહેવા દેવું. પછી તેલમાં નાના ભજિયાં તળી લેવા. 500 ગ્રામ દહીંમાંથી પાણી કાઢી, મસ્કો બનવી, તેમાં મીઠું, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, નાળિયેરનું ખમણ, દ્રાક્ષ અને થોડા લીલા ધાણા નાંખી, ચટણી બનાવી ભજિયા સાથે પીરસવી.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo