Milk Masala - દૂધનો મસાલો



Rating: 
Recipe - વાનગી
Milk Masala - દૂધનો મસાલો

Ingredients - સામગ્રી
  • 25 ગ્રામ પિસ્તાં
  • 25 ગ્રામ બદામ
  • 25 ગ્રામ ચારોળી
  • 10 ગ્રામ એલચી
  • 1 ટીસ્પૂન જાયફળનો પાઉડર
  • 1 ટીસ્પૂન સૂંઠ
  • થોડું કેસર
Method - રીત
બધુ ખાંડી, પેક શીશીમાં ભરી લેવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo