Pau-Bhaji Masala - પાંઉભાજીનો મસાલો



Rating: 
Recipe - વાનગી
Pau-Bhaji Masala - પાંઉભાજીનો મસાલો

Ingredients - સામગ્રી
  • 50 ગ્રામ ધાણા, 25 ગ્રામ જીરું
  • 25 ગ્રામ સૂકાં મરચાં
  • 10 ગ્રામ તમાલપત્ર
  • 10 ગ્રામ લવિંગના પાન
  • 10 ગ્રામ વરિયાળી
  • 5 ગ્રામ મરી, 5 ગ્રામ અજમો
  • 5 ગ્રામ લવિંગ, 5 ગ્રામ દગડફૂલ
  • 1 ટીસ્પૂન અામચૂર પાઉડર
  • 1 ટીસ્પૂન સૂંઠનો પાઉડર
  • 1 ટીસ્પૂન સંચળનો ભૂકો
  • 1 ટીસ્પૂન મીઠું
Method - રીત
બધું થોડા તેલમાં શેકી, ખાંડી, ચાળી, તેમાં અામચૂર પાઉડર, સૂંઠનો પાઉડર, સંચળનો ભૂકો અને મીઠું નાંખી, હલાવી, કાચની બરણીમાં ભરી લેવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo