Category
Recipes Video
Chole Masala - છોલેનો મસાલો




Rating: 
Recipe - વાનગી
Chole Masala - છોલેનો મસાલો

Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ ધાણા, 100 ગ્રામ જીરું
  • 10 ગ્રામ તમાલપત્ર
  • 10 ગ્રામ લવિંગ
  • 10 ગ્રામ મોટી એલચી
  • 10 ગ્રામ સૂકાં મરચાં
  • 10 ગ્રામ કાળાં મરી
  • 5 ગ્રામ સૂંઠ
  • 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન મેથી
  • 1 ટીસ્પૂન સંચળનો ભૂકો
  • 1 ટીસ્પૂન અામચૂર પાઉડર
  • 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ
Method - રીત
બધી વસ્તુ થોડા તેલમાં શેકી, તેમાં સંચળનો ભૂકો, અામચૂર પાઉડર, હળદર અને હિંગ નાંખી, ખાંડી ચાળી, મસાલો તૈયાર કરી કાચની બરણીમાં ભરી લેવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Chaat Masala - ચાટ મસાલો
ધાણા, જીરુંને ધીમે તાપે શેકી બારીક પાઉડર બનાવવો. તજ, લવિંગ અને મરચાંને...
Curry Powder - કરી પાઉડર
સૂકાં અાખાં મરચાંને થોડા તેલમાં સાંતળવાં. બીજી બધી વસ્તુ ધીમે તાપે શેકવી....
Dakshini Garam Masala - દક્ષિણી ગરમ મસાલો
ધાણાને થોડા તેલમાં શેકવા. બધી જ વસ્તુને થોડા તેલમાં જુદી જુદી શેકવી. તલ અને...
Dhana Jeeru - ધાણાજીરું
ધાણા અને જીરુંને શેકી, તેમાં તજ, લવિંગ, એલચી નાંખી, ખાંડી, ચાળી, કાચની...
Garlik Masala - લસણનો મસાલો
લસણને ફોલી, તેની કળીઓને તેલમાં કડક તળવી. સૂકાં મરચાંને થોડા તેલમાં...
Gujarati Garam Masala - ગરમ મસાલો (ગુજરાતી)
દરેક વસ્તુને થોડા ઘીમાં શેકી, ખાંડી, ચાળી, મસાલો બનાવવો. પછી પેક શીશીમાં ભરી...
Jiralu - જીરાળુ (સુરતી પદ્ધતિ)
બધું ખાંડી, ચાળી, કાચની પેક બરણીમાં ભરી લેવું.
Masala Flour - મસાલા નો લોટ
ચણાની દાળ, મગની દાળ અને તુવેરની દાળને જુદી જુદી શેકી, પછી ભેગી કરી દળાવવી....
Milk Masala - દૂધનો મસાલો
બધુ ખાંડી, પેક શીશીમાં ભરી લેવું.
Mugalai Masala - મોગલાઈ મસાલો (કાળો મસાલો)
સૂકાં અાખાં મરચાને થોડા તેલમાં સાંતળવાં. બધી વસ્તુને થોડા તેલમાં શેકી...
Pav-Bhaji Masala - પાંઉભાજીનો મસાલો
બધું થોડા તેલમાં શેકી, ખાંડી, ચાળી, તેમાં અામચૂર પાઉડર, સૂંઠનો પાઉડર, સંચળનો...
Pulav Masala - પુલાવનો મસાલો
બધું ખાંડી, ચાળી, પેક શીશીમા ભરી લેવું.
Punjabi Masala - પંજાબી મસાલો
દરેક વસ્તુને સાફ કરી ધીમા તાપે ઘીમાં શેકી, ખાંડી, ચાળીને મસાલો બનાવવો. પછી...
Rasam Masala - રસમનો મસાલો
કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. મેથીની શેકવી. બધી વસ્તુ તેલમાં જુદી...
Sambar Masala - સંભાર નો મસાલો
તુવેરની દાળ, અડદની દાળ અને ચણાની દાળને ધીમે તાપે બદામી રંગની શેકી લેવી....
Tea Masala - ચાનો મસાલો
બધું ખાંડી, ચાળી, પેક શીશીમાં ભરી લેવું.



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo