Alu Kasuri Methi Gota - આલુ કસૂરી મેથીના ગોટા



Rating: 
Recipe - વાનગી
Alu Kasuri Methi Gota - આલુ કસૂરી મેથીના ગોટા

Ingredients - સામગ્રી
  • 1 વાડકી ચણાનો લોટ
  • 1/2 વાડકી કણકી કોરમાનો કરકરો લોટ
  • 1/2 વાડકી કસૂરી મેથી (સૂકવેલી મેથીના પાન)
  • 1/2 વાડકી દહીં
  • 100 ગ્રામ બટાકા
  • 2 લીલાં મરચાં, 4 કળી લસણ
  • 1/2 ઝૂડી લીલા ધાણા
  • 1 ટીસ્પૂન તલ
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • 1 ટીસ્પૂન ખાંડ
  • મીઠું, મરચું, હળદર, તેલ
Method - રીત
બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. તેમાં ચણાનો લોટ, કણકી કોરમાનો લોટ (ઢોકળાનો લોટ) કસૂરી મેથી, દહીં, મીઠું, મરચું, હળદર, ખાંડ, ગરમ મસાલો, તલ, લીલાં મરચાંના બારીક કટકા, વાટેલું લસણ, લીલા ધાણા અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. તેલને ગરમ કરી, એક ચમચો ખીરામાં નાંખી, હલાવી તેલમાં ગોટા તળી લેવા. લીલી ચટણી સાથે સર્વ કરવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Aalu Chat - આલુ ચાટ
બટાકાને પાણીમાં મીઠું નાખી માત્ર છાલ ઉખડે એટલાં જ એટલે કડક બાફવા. પછી છોલી...
Bean Hot Pot - બિન હોટ પોટ
- ડુંગળી, કેપ્સિકમ, ટમેટુ અને મશરૂમને સમારી લો. એક પેનમાં તેલ ગરમ તકીને...
Becken & Cheese Pasta - બેકન એન્ડ ચીઝ પાસ્તા
-પાસ્તાને બાફી લો. - બેકનને ટુકડા કરીને સમારી લો અને તેને પકાવી લો. -...
Bhel - ભેળ
મમરાને સાફ કરી, તેલમાં રાઈ, હિંગ અને આખાં મરચાંના કટકાનો વગાર કરી, વઘારી...
Chana Dal Puri - ચણાદાળની પૂરી
- બાફેલી ચણાની દાળને અધકચરી ક્રશ કરી તેમાં પનીરનો ભૂકો ભેળવો. - તેમાં મકાઇના...
Chatakedar Kurmure Pauva - ચટાકેદાર કુરમુરે પૌંઆ
- મમરાને એક ચાળણીમાં પાંચ-દસ મિનિટ સુધી પલાળી રાખો. - ત્યાર બાદ ગેસ ઉપર એક...
Chevda - ચેવડો
250 ગ્રામ પૌંઆને સાફ કરી, પેણીમાં તેલ મૂકી, તળવા, ફૂલી જાય એટલે ઝારી વડે...
Cone Kachori - કોન કચોરી
મેંદાનો લોટ અને રવો ભેગાં કરી, મીઠું નાખી ચાળવો, તેમાં ગરમ ઘીનું મોણ નાંખી,...
Creami Garlic Mushroom - ક્રિમી ગાર્લિક મશરૂમ
- મશરૂમને સમારીને તેને એક પેનમાં ગરમ કરો. - થોડી મિનીટ પછી તેમાં ઝીણુ...
Dahivada - દહીંવડાં
અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે વાટવી, તેમાં મીઠું નાંખી, ફીણી વડા...
Dal Muth - દાળમૂઠ
મસૂરને આગલે દિવસે ધોઈને પાણીમાં ડૂબાડૂબ પલાળવા.તેમાં એક નાની ચમચી દૂધ...
Dhokla (Panchrav) - ઢોકળા (પંચરવ)
ચોખાને ધોઈને તડકે સૂકવવા. બરાબર સૂકાઈ જાય એટલે તેમાં અડદની દાળ,ચણાની દાળ...
Dhokla - ઢોકળા
ચોખાને ધોઈને સૂકવવા. તેમાં અડદની દાળ નાંખી કરકરો લોટ દળાવવો. પછી તેમાં દહીં...
Dry Bhakarwadi - ડ્રાય ભાખરવડી
ચણાનો અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, થોડીક હળદર અને તેલનું મોણ નાંખી,...
Fafada - ફાફડા
ચણાની દાળ અને અડદની દાળ ભેગી કરી ઝીણો લોટ દળાવવો. પાણીમાં મીઠું અને સોડા...
Fruit Curd Vada - ફ્રુટ-કર્ડ વડાં
ચોખા અને અડદની દાળનો કરકરો લોટ દળાવવો. તેમાં મીઠું, સોડા, 3 ચમચા દહીં અને...
Gathiya - ગાંઠિયા
આશરે ત્રણ કપ પાણીમાં સાજીખાર નાંખી, ઉકાળવું. બે કપ પાણી રહે એટલે ઉતારી, ઠરવા...
Khasta Kachori - ખસ્તા કચોરી
મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે ધોઈને વાટવી. એક તપેલીમાં થોડું તેલ...
Mathiya - મઠિયા
મીઠું તથા ખાંડ જુદા જુદા ઉકાળવા, લોટમાં ઉપર મુજબનો મસાલો નાખવો, મીઠું અને...
Onion Vada - કાંદાવડાં
ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે કરકરી વાટી લેવી. ડુંગળીને બારીક...
Paneer Chat - પનીર ચાટ
- પનીરના એક ઈંચના ટુકડા કરીને તેને તેલમાં તળી લો. - તેના પર પાણીમાં પલાળેલી...
Paneer Sandwich - પનીર સેન્ડવિચ
- બટાટાની છાલ ઉતારીને તેને સ્મેશ કરી લો. - પનીરના ટુકડાને પણ સ્મેશ કરી લો. -...
Papad Samosa - પાપડના સમોસા
વટાણાને મીક્ચરમાં ક્રશ કરી જાડો ભૂકો બનાવવો. બટાકાને બાફી, છોલી, ખૂબ ઝીણી...
Pizza - પીઝા
મેંદામાં મીઠું નાંખી ચાળવો. એક વાડકામાં ગરમ પાણીમાં ખાંડ નાંખવી. ખાંડ ઓગળે...
Ratalami Sev - રતલામી સેવ
અજમાને વાટી લેવો, મરીને પણ ખાંડીને ભૂકો કરી લેવો. હવે તેલ અને પાણી સરખે ભાગે...
Rice Corn Rings - રાઇસ કોર્ન રિંગ્સ
ચોખાને બે-ત્રણ કલાક પલાળી રાખ્યા પછી મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવો....
Sav Khamni - સેવ ખમણી
- ચણાની દાળને 3-4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. નિતારીને તેને ગ્રાઈન્ડ કરી લો...
Sev - સેવ
ચણાના લોટમાં મીઠું, હળતર, થોડો સોડા અને થોડું તેલનું મોણ નાંખી, કણક બાંધી,...
Surti Sev Khamani - સુરતી સેવ-ખમણી
ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી રાખવી. સવારે નિતારી, ઝીણી વાટવી. પછી...
Surti Oondhiya - સુરતી ઊંધિયું
બટાકાને છોલી, રવૈયા જેમ કાપી તેમાં લીલો મસાલો ભરવો. રીંગણના પણ રવૈયા ભરવાં....
Three Coloured Dahivada - ત્રિરંગી દહીંવડાં
મોટાં મરચાં (કેપ્સીકમ)ની લાંબી કાતરી કરવી. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ...
Urad Papad - અડદ પાપડ
અડદની દાળમાં સફેદ મરી નાંખી, ઝીણો લોટ દળાવવો. પાપડખારને ફુલાવી પાણીમાં...
Vegetable Jhalfrazie - વેજિટેબલ જાલફ્રેઝી
કેપ્સિકમના બે ઇંચના ટુકડા સમારો. બટાકાંનાં પાતળાં પતીકાં કરો. ફણસી અને...
Vitamine Seld Sandwich - વિટામિન સેલડ સૅન્ડવિચ
પનીર બનાવતી વખતે લસણને વાટીને તેમાં ભેળવી દો. પનીર જામી જાય એટલે તેને...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo